________________
५६ चरणानुयोग-२ Sષ્ઠ “ત્ર મોગન વિવર્નન” સ્થાન
सूत्र १७०८-१० કે રામોથળ-વિરમ ઠા
છઠ્ઠ "રાત્રિ ભોજન વિવર્જન સ્થાનઃ १७०८. अहो निच्चं तवोकम्मं, सव्वबुद्धेहिं वण्णियं । ૧૭૦૮. અહો! સર્વ તત્ત્વવેત્તા તીર્થંકર દેવોએ સાધુઓને માટે जा य लज्जासमा वित्ती, एगभत्तं य भोयणं ।।
નિત્ય તપકર્મ વર્ણવ્યું છે અને સંયમના નિર્વાહ માટે
એક ભક્ત ભોજન કર્યું છે. संतिमे सुहमा पाणा, तसा अदुव थावरा ।
ત્રસ અને સ્થાવર અનેક સૂક્ષ્મ પ્રાણીઓ હોય છે કે જે जाई राओ अपासंतो, कहमेसणियं चरे ? ।।
રાત્રિના સમયે જોઈ શકાતા નથી, તેથી રાત્રિના સમયે
આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થઈ શકે ? उदउल्लं बीयसंसत्तं, पाणा निवडिया महिं । પાણીથી ભીંજાયેલા અને બીજયુક્ત ભોજન તેમજ ઘણા दिया ताइं विवज्जेज्जा, राओ तत्थ कहं चरे ? ।।
જંતુઓ માર્ગમાં ચાલ્યા જતા હોય છે તેઓને દિવસે તો જોઈ શકાય અને હિંસાથી બચી શકાય, પરંતુ રાત્રે ન
દેખાવાથી કેમ ચાલી શકાય ? एयं च दोसं दळूणं, नायपुत्तेण भासियं । હિંસાત્મક દોષ થવાનું જાણીને જ્ઞાતપુત્ર ભગવાન सव्वाहारं न भुंजंति, निग्गंथा राइभोयणं ।।
મહાવીરે કહ્યું છે કે – નિર્ઝન્ય રાત્રિના સમયે કોઈપણ
પ્રકારના આહાર કે પાણી ઈત્યાદિને ભોગવતા નથી. -સ. પ્ર. ૬, T. રર-રક
सत्तमं पुढविकाय-अणारंभ ठाणं
સાતમું પૃથ્વીકાય અનારંભ સ્થાન : ૨૭૦૧. પુદ્ધવિયં ન હિતિ, માસી વયના ફાયસી | ૧૭૦૯. શ્રેષ્ઠ સમાધિવાળા સાધુ પૃથ્વીકાયની મનથી, વચનથી तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।।
અને કાયાથી ત્રણ પ્રકારના યોગ તથા ત્રણે કરણથી
હિંસા કરતા નથી. पुढविकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । પૃથ્વીકાયની હિંસા કરનાર સાધક પૃથ્વીને આશ્રયે तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ।।
રહેલાં દૃષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન-ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર
જીવોની પણ હિંસા કરે છે. तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । માટે તે દોષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને पुढविकायसमारंभं जावज्जीवाए वज्जए ।।
પૃથ્વીકાયના સમારંભને સાધુ પુરુષ જીવન પર્યન્ત
ત્યજી દે. -સ. . ૬, T. ર૬-૨૮
अट्ठमं 'आउकाय-अणारंभ ठाणं૭૬૦. આડા ન હિંતિ, માસા વયસ શ્રેયસ |
तिविहेण करणजोएण, संजया सुसमाहिया ।। आउकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ।।
આઠમું અપકાય અનારંભ” સ્થાન ૧૭૧૦. સુસમાધિવંત સાધુ અપૂકાયની મનથી, વચનથી
તથા કાયાથી ત્રણ યોગ અને ત્રણ કરણથી હિંસા કરતા નથી. અપૂકાયની હિંસા કરનાર પુરુષ તેની હિંસા કરતો જળને આશ્રયે રહેલા નજરે દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરી નાખે છે. માટે તે પાપ દુર્ગતિને વધારનારું છે, તેમ જાણીને સાધુ પુરુષે જીવન પર્યન્ત અપૂકાયના સમારંભને ત્યજી દેવો જોઈએ.
तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । आउकायसमारंभ, जावज्जीवाए वज्जए ।।
- સ. સ. ૬, II. ર૬-રૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org