________________
સૂત્ર ૭૦–૦૭ तृतीय “अदत्त” स्थान
संयमी जीवन ५५ मुसावाओ य लोगम्मि, सव्वसाहूहिं गरहिओ । આ લોકમાં મૃષાવાદને સર્વ સાધુ પુરુષોએ નિંદેલ છે. अविस्साओ य भूयाणं, तम्हा मोसं विवज्जए ।।
અસત્યવાદી પુરુષ પ્રત્યેક જીવનો અવિશ્વાસપાત્ર બની
રહે છે. માટે સાધુઓએ અસત્યનો સર્વથા ત્યાગ કરવો -રસ. , ૬, II. ૨૭–
જોઈએ. તિર્થ ‘મને તા
ત્રીજું “અદત્ત” સ્થાન : ૨૭૦૫. વિત્તમંતવત્ત વા, વા ન વા વહુ | ૧૭૦૫. સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ અલ્પ મૂલ્ય કે બહુ મૂલ્યવાન दंतसोहणमेत्तं पि, ओग्गहंसि अजाइया ।।
વસ્તુ, અધિક તો શું ? દાંત ખોતરવાની સળીમાત્ર પણ तं अप्पणा न गेहंति, नो वि गेण्हावए परं ।
જે ગૃહસ્થના અધિકારમાં હોય તો તેની યાચના કર્યા
વિના સાધુ સ્વયં ગ્રહણ કરે નહિ, બીજા પાસે ગ્રહણ अन्नं वा गेण्हमाणं पि, नाणजाणंति संजया ।।
કરાવે નહિ, અન્ય ગ્રહણ કરતા હોય તેની અનુમોદના -સ. મ. ૬ ન. ૨૨–૬૪
પણ કરે નહિ. चउत्थं बंभचरियं ठाणं
ચોથું બ્રહ્મચર્ય” સ્થાન : १७०६. अबंभचरियं घोरं, पमायं दुरहिट्ठियं । ૧૭૦૬. અબ્રહ્મચર્ય લોકમાં દુઃસાધ્ય, પ્રમાદના સ્થાનભૂત તથા नायरंति मुणी लोए, भेयाययणवज्जिणो ।।
મહાભયંકર હોવાથી દુર્જન વ્યક્તિ દ્વારા તેનું સેવન કરાય છે. માટે સંયમનો ભેદ કરાવે તેવા સ્થાનોથી દૂર
રહેનારા મુનિ તેનું આચરણ કદી પણ કરતા નથી. मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं ।
આ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે તથા મહાદોષોનો સમૂહ तम्हा मेहुणसंसग्गं, निग्गंथा वज्जयंति णं ।।
છે. માટે નિર્ઝન્થ મૈથુનના સંસર્ગનો સર્વથા ત્યાગ કરે. - સ. ૨, ૬, II. ૨૫-૧૬
પર ‘અપરિહિં –
પાંચમું “અપરિગ્રહ સ્થાન : १७०७. बिडमुब्भेइमं लोणं, तिल्लं सप्पि च फाणियं । ૧૭૦૭. ભગવાન જ્ઞાતપુત્રના પ્રવચનોમાં રકત રહેનાર સાધુ न ते सन्निहिमिच्छन्ति, नायपुत्तवओरया ।।
બિડ-લવણ તથા સમુદ્રના પાણીથી પાકતું મીઠું, તેલ તથા ઘી, ગોળ આદિ પદાર્થોને સંચય કરીને રાત્રિમાં
રાખવાની ઈચ્છા કરતા નથી. लोहस्सेस अणुफासे, मन्ने अन्नयरामवि ।
આ સંચય લોભનો જ અનુસ્પર્શ (પ્રભાવ) છે. એથી जे सिया सन्निहीकामे, गिही पव्वइए न से ।।
તીર્થકરાદિ માને છે કે જે કોઈ સાધુ થોડું માત્ર પણ સંચય કરવાની કદાચિત્ ઈચ્છા કરે તો તે સાધુ ગૃહસ્થ
છે, સાધુ નથી. जं पि वत्थं व पायं वा, कंबलं पायपंछणं ।
સાધુ જે પણ વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ રાખે तं पि संजमलज्जट्ठा, धारेंति परिहरंति य ।।
છે, તે પણ સંયમ અને લજ્જાને માટે જ ધારણ કરે છે
અને પહેરે છે. न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा ।
જીવોની રક્ષા કરનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે આ मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ।।
વસ્ત્ર-પાત્રાદિને પરિગ્રહ કહ્યો નથી. પરંતુ મૂછ અર્થાત વસ્તુઓના મોહને પરિગ્રહ કહ્યો છે. આ પ્રમાણે
મહર્ષિઓએ ફરમાવ્યું છે. सव्वत्थुवहिणा बुद्धा, संरक्खणपरिग्गहे ।
તત્ત્વને જાણનાર સર્વ પ્રકારની ઉપધિ દ્વારા ટૂકાયના अवि अप्पणो वि देहम्मि, नायरंति ममाइयं ।।
જીવોની રક્ષા માટે તથા પોતાના દેહના વિષયમાં પણ
મમતા ભાવનું આચરણ કરતા નથી. - સ, ઝ, ૬, II. ૨૭–ર For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International