SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६९३ संयम-आराधना उपदेश संयमी जीवन ४५ निदं च बहुमन्नेज्जा, संपहासं विवज्जए । मिहो कहाहिं न रमे, सज्झायम्मि रओ सया ।। સાધુ નિદ્રાને બહુમાન ન આપે, અત્યંત હાસ્યને છોડી દે, પરસ્પર વિકથામાં તથા છુપી વાતોમાં રમે નહિ પણ સદા સ્વાધ્યાયમાં રત રહે. સદાકાલ આળસથી રહિત થઈને શ્રમણ ધર્મમાં ત્રણેય યોગોને જોડે, કારણ કે શ્રમણ ધર્મમાં યુક્ત સાધુ અનુત્તર મોક્ષને પ્રાપ્ત કરે છે. जोगं च समणधम्मम्मि, जुंजे अणलसो धुवं । जुत्तो य समणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ।। –૪, . ૮, . ૪–૪ર हत्थं पायं च कायं च, पणिहाय जिइंदिए । अल्लीण गुत्तो निसीए, सगासे गुरुणो मुणी ।। જિતેન્દ્રિય મુનિ હાથને, પગને તથા શરીરને સંકોચીને મન અને વાણીથી સંયત થઈને ઉપયોગપૂર્વક ગુરૂની સમીપમાં બેસે. આચાર્ય આદિની પડખે ન બેસે, આગળ કે પાછળ પણ ન બેસે. તે જ રીતે ગુરુદેવની સમીપે જાંઘ સાથે જાંઘ અડાડીને પણ બેસે નહી. न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ । न य ऊरूं समासेज्जा, चिट्ठज्जा गुरुणंतिए ।। - સ. સ. ૮, . ૪૪–૪, संजमस्स आराहणाए उवएसो સંયમની આરાધનાનો ઉપદેશ : ૨૬૨૩. ગીવિત ઉપકતો દિવા, અંત પાવંતિ સ્કૂUT | ૧૬૯૩. સાધુ પુરુષ અસંયમી જીવનથી નિરપેક્ષ બનીને સમસ્ત કર્મોનો અંત કરી દે છે, જેઓ પોતાના ઉત્તમ કર્તવ્ય कम्मुणा संमुहीभूया, जे मग्गमणुसासति ।। દ્વારા મોક્ષની સન્મુખ છે, તેઓ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. अणुसासणं पुढो पाणे, वसुमं पूयणासए । ચારિત્રના ધારક, સંયમી જીવોની યોગ્યતાનુસાર अणासए जए दंते, दढे आरयमे हुणे ।। અનુશાસન કરે છે, પરંતુ તે પૂજાની અભિલાષા નહિ રાખનારા, યતનાવાનું, ઈન્દ્રિયોનું દમન કરનારાં, સંયમમાં દઢ અને મૈથુન આદિ વિષય ભોગોથી નિવૃત્ત પુરુષ મુક્તિની સન્મુખ હોય છે. णीवारे य न लोएज्जा, छिन्नसोते अणाविले । જે પુરુષ આશ્રવ દ્વારોથી નિવૃત્ત છે, નિર્મળ અને પ્રસન્ન अणाइले सया दंते. संधिपत्ते अणेलिसं ।। ચિત્તવાળો છે, તે પ્રલોભનનાં સ્થાનમાં લિપ્ત નથી. ઈન્દ્રિયો અને મનને વશ કરનારો તે પુરુષ અનુપમ ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે. अणेलिसस्स खेतण्णे, ण विरुज्झेज्ज केणइ । અનુપમ તીર્થકરોક્ત ધર્મ પાળવામાં નિપુણ છે તે કોઈ मणसा वयसा चेव, कायसा चेव चक्खुमं ।। પણ પ્રાણી સાથે મન, વચન અને કાયાથી વિરોધ ન કરે. એવો સાધુ પરમાર્થદર્શી કહેવાય છે. से हु चक्खू मणुस्साणं, जे कंखाए तु अंतए । જેવી રીતે તીક્ષ્ણ મુરનો અંતિમ ભાગ-ધાર જ ચાલે છે अंतेणं खुरो वहती, चक्कं अंतेण लोट्टति ।। . અને રથનું પૈડું પણ અંતિમ ભાગથી અર્થાતુ છેડેથી ચાલે છે તેવી રીતે જે પુરુષ ભોગની ઈચ્છાનો અંત કરી નાખે છે, તે જ મનુષ્યો માટે ચક્ષુ સમાન- સન્માર્ગદર્શક બની જાય છે. अंताणि धीरा सेवंति, तेणं अंतकरा इहं । ધીર પુરુષ અંતકાંત આહારનું સેવન કરે છે, તેથી इह माणुस्सए ठाणे, धम्ममाराहिउं णरा ।। સંસારનો અંત કરે છે. આ મનુષ્યલોકમાં આવીને આવા જીવો ધર્મની આરાધના કરીને મુક્તિગામી થાય છે. -સૂય. સુ. , પ્ર. ૨૬, II. ૨૦–૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy