SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ चरणानुयोग-२ संयम द्वारा दुर्गति-निरोध सूत्र १६९०-९२ संजमेण दुग्गइ निरोहो સંયમથી દુર્ગતિનો નિરોધ : १६९०. प. अधुवे असासयंमि, ૧૬૯૦. પ્ર. અધુવ, અશાશ્વત અને દુઃખગર્ભિત સંસારમાં संसारम्मि दुक्खपउराए । એવાં ક્યાં કાર્યો છે કે જેને આચરીને હું દુર્ગતિમાં ન જાઉં ? किं नाम होज्ज तं कम्मयं, जेणाई दोग्गइ न गच्छेज्जा ।। उ. विजहित्तु पुव्वसंजोगं, ઉ. પૂર્વનાં સંબંધો છોડ્યા પછી કોઈ સાથે સ્નેહ ન न सिणेहिं कहिंचि कुव्वेज्जा । કરે, સ્નેહ કરનારની સાથે પણ સ્નેહથી ન જોડાય असिणेह सिणेहकरेहिं, એવો સાધક બધા દોષોથી મુક્ત થઈ જાય છે. दोसपओसेहिं मुच्चए भिक्खू ।। तो नाण दसंणसमग्गो, हियनिस्सेसाए सव्वजीवाणं । કેવળજ્ઞાન અથવા કેવળદર્શનવાળા તથા મોહથી છૂટી तेसिं विमोक्खणट्ठाए, भासई मुणिवरो विगयमोहो ।। ગયા છે એવા (કપિલ મુનિએ) સર્વ જીવોના હિત તથા કલ્યાણ અર્થે પ્રતિબોધ દેવા માટે એમ કહ્યું છે - सव्वं गंथं कलह च, विप्पजहे तहाविहं भिक्ख । કર્મ બંધનના હેતુરૂપ બધા પ્રકારના પરિગ્રહનો તથા सव्वेसु कामजाएस, पासमाणो न लिप्पई ताई ।। કલેશનો મુનિ ત્યાગ કરે. કામ ભોગોના બધા પ્રકારોમાં દોષ દેખીને આત્મરક્ષક મુનિ તેમાં લિપ્ત ન બને. -૩૪. ઝ, ૮, . –૪ जम्म-मरणेण विमुत्ति જન્મ-મરણથી વિમુક્તિઃ ૨૬૨૨. તિલત તુ મેધાવી, ગાળ કોણી પીવાં | ૧૬૯૧. લોકમાં પાપકર્મોને જાણનારા પંડિત પુરુષ બધા तुटुंति पावकम्माणि, नवं कम्ममकुव्वओ ।। બંધનથી મુક્ત થઈ જાય છે. તથા નવીન કર્મ ન કરનારા મેધાવી પુરુષના (પૂર્વ સંચિત બધા) પાપ કર્મ નષ્ટ થઈ જાય છે. अकुव्वतो णवं नत्थि, कम्मं नाम विजाणइ । જે પુરુષ સમસ્ત ક્રિયાઓથી રહિત છે તેને નવીન विन्नाय से महावीरे, जेण जाति ण मिज्जती ।। કર્મબંધ થતો નથી. તે કર્મને જાણે છે એવો વીર પુરુષ સંસારમાં જન્મ લેતો નથી અને મરતો પણ નથી. -સૂય. સુ. ૧, પૃ. ૨૫, . ૬-૭ एत्थोवरए तं झोसमाणे । સાધક, સંયમમાં લીન રહી કર્મોને ખપાવે છે. કર્મના आयाणिज्जं परिण्णाय, परियारण विगिंचइ ।। સ્વરૂપને જાણી સાધુ પર્યાય દ્વારા કર્મોને દૂર કરવા પુરુષાર્થ કરે છે. –આ. સુ. ૧, ગ. ૬, ૩. ૨ . ૨૮૧ (1) संजयस्स विणयोवएसो સંયતી ને વિનયનો ઉપદેશઃ १६९२. राइणिएसु विणयं पउंजे, ૧૯૨. પોતાના જ્ઞાનમાં કે સંયમમાં જ્યેષ્ઠ હોય અને વયમાં डहरवि य जे परियाय जेट्ठा ।। નાના હોય છતાં પણ તેમનો વિનય કરનાર, તેમજ ગુણી જન સાથે નમ્ર વ્યવહાર કરનાર, સત્યવાદી, नियत्तणे वट्टइ सच्चवाई, વિનયી અને ગુરુજનોની નજીક રહેનાર અને ગુરુની ओवायवं वक्ककरे स पुज्जो ।। આજ્ઞાનુસાર વર્તનાર હોય તે સાધક પુજનીય છે. -સ. મ. ૨, ૩. રૂ 1. રૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy