________________
४६ चरणानुयोग -:
-ર્
आहत्तहियं समुपेहमाणे,
सव्वेहिं पाणेहिं निहाय दंडं । नो जीवियं नो मरणाभिकंखी,
परिव्वज्जा वलयाविमुक्के ।।
-સૂય. મુ. , ૬. ૨, મુ. ૨૩
बहिया उड्ढमादाय, नावकखे कयाइ वि । पुव्वकम्म खयट्ठाए, इमं देहं समुद्धरे ।।
संयम - आराधना उपदेश
आघं मइमं अणुवीति धम्मं,
अंजू समाहिं तमिणं सुणेह । अणि भिक्खू तु समाहिपत्ते, अणियाणभूते सुपरिव्वएज्जा
-૩ત્ત. અ. ૬, . ૧૨
||
-સૂય. સુ. , અ. ૨૦, . શ્
इत्थी या अरओ मेहुणा उ
परिग्गहं चेव अकुव्वमाणे I अच्चावसु विसएसु ताई,
णिस्संसयं भिक्खू समाहिपत्ते ।।
सव्विदियाभिनिव्वुडे पयासु,
-સૂય. સુ. ૬, ૬. ૨૦, . ૧૩
आहारमिच्छे मियमेसणीयं,
सहायमिच्छे णिउणत्थ बुद्धि । निकेयमिच्छेज्ज विवेग जोगं,
समाहि कामे समणे तवस्सी ।।
पासाहिं पाणे य पुढो वि सत्ते,
Jain Education International
चरे मुणी सव्वतो विप्पमुक्के ।
-૩ત્ત. અ. ૩૨, . ૪
दुक्खेण अट्ठे परिच्चमाणे
||
-સૂય સુ. o, ૬. ૨૦, ગા. ૪ अभविसु पुरा वि भिक्खवो, आएसा वि भवंति सुव्वया । या गुणाई आहुते, कासवस्स अणुधम्मचारिणो ||
सूत्र १६९३ સાધુ ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી અને જોઈને, સર્વ ત્રસ અને સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરે, જીવન અને મરણની અભિલાષા ન કરે, બંનેમાં સમભાવ ધારણ કરે તથા માયાથી વિમુક્ત થઈને વિચરે.
ઉર્ધ્વલક્ષ રાખનાર સાધકે બાહ્ય વિષયોમાં આસક્તિ રાખવી ન જોઈએ. આ દેહને માત્ર પૂર્વ કર્મોને ખપાવવાના કામમાં લગાડી દેવો જોઈએ.
કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન દ્વારા જાણીને સરળ અને મોક્ષદાયક ધર્મનું કથન કર્યું છે, 'હે શિષ્યો'! તમે એ ધર્મને સાંભળો. સાધુ સંયમનું પાલન કરતાં લૌકિક સુખોની અભિલાષા ન કરે, જીવોનો આરંભ ન કરે, પરંતુ સમાધિયુક્ત થઈ શુદ્ધ સંયમનું પાલન કરે.
જે સાધુ સ્ત્રીઓ સાથે મૈથુન સેવન કરતો નથી તથા પરિગ્રહ રાખતો નથી, મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં રાગદ્વેષ કરતો નથી, તેમજ પ્રાણીમાત્રની રક્ષા કરે છે તે નિઃસંદેહ સમાધિને પ્રાપ્ત કરે છે.
શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખતો હોય તો તેણે પરિમિત અને એષણીય આહારની ઈચ્છા રાખવી, તત્ત્વાર્થ જાણનાર નિપુણ સાથીને શોધે અને સ્ત્રી આદિથી રહિત વિવેક યુક્ત એકાન્ત સ્થાનમાં નિવાસ કરે.
સાધુ સ્ત્રીના વિષયમાં પોતાની સમસ્ત ઈન્દ્રિયોને રોકીને જિતેન્દ્રિય બને, તથા સર્વ પ્રકારના બંધનથી મુક્ત થઈને શુદ્ધ સંયમનું પાલન કરે. લોકમાં પૃથક્ પૃથક્ પ્રાણી વર્ગ આર્ત અને દુઃખથી પીડિત છે તેને જુએ.
હે સાધુઓ ! જે તીર્થંકરો પહેલાં થઈ ગયા છે અને જે ભવિષ્યકાળમાં થશે, તે બધા સુવ્રતી પુરુષોએ તથા ભગવાન ઋષભદેવ સ્વામીએ પણ આ ગુણોને મોક્ષનું સાધન બતાવેલ છે અને અનુસરણ પણ કરેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org