________________
सूत्र १६७४
मुनि लक्षण
संयमी जीवन ३१
तत्थ खलु भगवया परिण्णा पवेदिता ।
તે (કર્મબંધનના કારણભૂત ક્રિયાઓના) વિષયમાં
ભગવાને પરિજ્ઞા-વિવેક કહેલ છેइमस्स चेव जीवियस्स,
૧. આ જીવનના નિર્વાહ માટે, परिवंदण-मायण-पूयणाए,
૨. યશ, માન, પૂજા સત્કારને માટે, નાડું-મરણ-મોયUTI,
૩. જન્મ-મરણથી મુક્ત થવા માટે, दुक्खपडिग्घायहेउं ।
૪. દુઃખોને દૂર કરવા માટે પ્રાણી પૂર્વોક્ત પાપમય
- ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. एतावं ति सव्वावंति लोगं सि कम्मसमारंभा લોકમાં આ સર્વ કર્મ-સમારંભો જાણવા અને ત્યાગવા परिजाणियव्वा भवंति ।
જોઈએ. जस्सेते लोगसि कम्मसमारंभा परिण्णाया भवंति से જેણે આ સમારંભોને જાણ્યા અને ત્યાગ્યા છે તે हु मुणी परिण्णाय-कम्मे त्ति बेमि ।
નિશ્ચયથી પરિજ્ઞાતક-વિવેકી અને આરાધક
મુનિ છે. -મ. સુ. ૧, મ. ૨, ૩. ૨, સુ. ૪–૨ एवं से उहिते ठितप्पा अणिहे अचले चले તે સાવધાન રહેતો, આત્માને સ્થિત કરતો, રાગ-રહિત, अबहिलेस्से परिव्वए ।
પરિષહોથી ચંચળ ન થનાર સાધક, એક સ્થાનમાં ન વિચરતો, સંયમથી બહાર પોતાના વિચારો ન લાવતો
મુનિ સંયમાનુષ્ઠાનમાં વિચરણ કરે. संखाय पेसलं दिट्ठिमं परिणिव्वुडे ।
જે મુનિ આ પવિત્ર ધર્મને જાણી સદનુષ્ઠાનનું આચરણ
કરે છે તે મુક્તિને પ્રાપ્ત કરે છે. तम्हा संग ति पासहा ।
તે માટે આસક્તિના સ્વરૂપ અને વિપાકનો વિચાર કરો. गंथेहिं गढिता णरा विसण्णा कामक्कता ।
લોકો પરિગ્રહમાં ફસાયા છે અને કામભોગોથી
આક્રાન્ત છે. तम्हा लूहातो णो परिवित्तसेज्जा ।
માટે સંયમથી ગભરાવું ન જોઈએ. जस्सिमे आरंभा सव्वतो सव्वताए सुपरिण्णाता भवंति વિવેકહીન તથા હિંસક વૃત્તિવાળા જે પાપકર્મોને કરતાં जस्सिमे लूसिणो णो परिवित्तसंति, से वंता कोधं च ભયભીત થતાં નથી, જ્ઞાનીજનો તે આરંભોનો સર્વથા माणं च मायं च लोभं च । एस तिउट्टे वियाहिते
ત્યાગ કરે છે, ક્રોધ, માન, માયા અને લોભનો त्ति बेमि ।
પરિત્યાગ કરે છે અને કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. कायस्स वियावाए एस संगामसीसे वियाहिए । से દેહનાશના ભય પર વિજય પ્રાપ્ત કરી લેવો એ हु पारंगमे मुणी ।
સંગ્રામનો અગ્રભાગ છે. મુનિ તેવા સંગ્રામનો
પારગામી છે. अवि हम्ममाणे फलगावतट्टी कालोवणीते कंखेज्ज મુનિ કષ્ટોથી પીડિત થવા છતાં પણ લાકડાના છારું–ગાવ-સરીમેકી ત્તિ વેfમ |
પાટિયાની જેમ અચળ રહે છે અને મૃત્યકાળ આવવા
છતાં જ્યાં સુધી જીવ અને શરીર ભિન્ન-ભિન્ન ન થાય - . સુ. , પ્ર. ૬, ૩. ૧, સુ. ૨૨૭–૧૮(૩)
ત્યાં સુધી મૃત્યુનું સ્વાગત કરવા માટે તૈયાર રહે છે. सुत्ता अमुणी मुणिणो सया जागरंति ।।
અજ્ઞાની સદા સુખ છે અને મુનિ નિરંતર જાગૃત છે. लोगंसि जाण अहियाय दुक्खं ।
માટે લોકમાં અજ્ઞાન અહિતકર છે એવું જાણવું. समयं लोगस्स जाणित्ता एत्थ सत्थोवरते ।।
મુનિ સર્વ આત્માઓને સમાન જાણી તેમની હિંસાથી
દૂર રહે. –આ. સુ. ૧, મ. ૨, ૩. ૨, સુ. ૨૦૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org