SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ३० चरणानुयोग - २ हिरणं जायरूवं च, मणसा वि न पत्थए । समलेकंचणे भिक्खू, विरए कयविक्कए ।। 37. અ.રૂ, ર. ૨૩ विरया वीरा समुट्ठिया, ૧. कोहा काय रियाई पीसणा I पाणे ण हणंति सव्वसो, पावाओ विरयाऽ भिणिव्वुडा ।। सीओदग पडिदुगुछिणो, अपडिण्णस्स लवावसक्किणो । सामाइयमाहु तस्स जं, जो गिहिमत्तेऽसणं न भुंजइ ।। -સૂય. સુ. ૬, ૬. ૨, ૩. ૬, ગા. ૨ महेसिणं लक्खणाई 1 १६७३. परीसहरिऊदंता, धुयमोहा जिइंदिया सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमंति महेसिणो ।। महर्षि लक्षण -સૂય. સુ. ૧, ૬. ૨, ૩. ૨, ગા. ૨૦ मुणी लक्खणा ૬૭૪. અરિસ્સું = હૈં, ાવેલું ચ હૈં, Jain Education International -સ. મ. રૂ, ગા. ૨૩ P करओ यावि समणुणे भविस्सामि एयावंति सव्वावंति लोगंसि, कम्मसमारंभा परिजाणियव्वा भवंति ।। अपरिण्णायकम्मे खलु अयं पुरिसे, जो इमाओ दिसाओ वा अणुदिसाओ वा, अणुसंचरति, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ सहेइ, अणेगरूवाओ जोणीओ संधेति, विरूवरूवे फासे य, पडिसंवेदयति । I આદિ મધ્ય તથા અન્તની ક્રિયાથી અહીં નવ ક્રિયાઓ સમજવો જોઈએ – ૧. મેં ક્રિયા કરી હતી. ૨. ૪. હું ક્રિયા કરું છું. ૫. ૭. હું ક્રિયા કરીશ. ૮. પાંચમી અને નવમી ક્રિયાનો નિર્દેશ સૂત્રમાં થયો છે. सूत्र १६७३-७४ ક્રય-વિક્રયથી વિરકત ભિક્ષુ સોનું અને માટીને સમાન સમજીને સોના ચાંદીની મનથી પણ ઈચ્છા ન કરે. જે હિંસા વગેરે પાપોથી નિવૃત્ત છે, જેણે કષાયોને દૂર કર્યાં છે, જે નિરારંભી છે, ક્રોધ, માન, માયા અને લોભનું નિકંદન કરનાર છે, ત્રણ કરણ અને ત્રણ યોગથી કોઈ પણ પ્રાણીનો ઘાત કરતા નથી અને સાવધાનુષ્ઠાનથી રહિત છે તે સર્વે મુક્તાત્મા સમાન પરિશાંત છે. મહર્ષિના લક્ષણ : ૧૬૭૩. પરિષહરૂપી વૈરીઓને જિતનારા, મોહને દૂર કરનાર તથા ઈન્દ્રિયોને જિતનારા મહર્ષિઓ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરવા માટે પરાક્રમશીલ રહે છે. કરાવી હતી. કરાવું છું. કરાવીશ. જે સાધુ સચિત્ત પાણી પીતા નથી, જે પરલોક સંબંધી સુખોની અભિલાષા કરતા નથી, જે કર્મબંધન કરાવનાર કાર્યોથી દૂર રહે છે તથા જે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતા નથી તેમને જ તીર્થંકર ભગવાને સામાયિકચારિત્રી કહ્યા છે. મુનિઓનાં લક્ષણ : ૧૬૭૪. મેં કર્યું છે, હું કરાવું છું અને હું કરનારને અનુમોદન આપીશ-લોકમાં કર્મ બાંધવાના કારણભૂત ક્રિયાના ભેદો એટલાં જ જાણવાં જોઈએ. કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહિં જાણનાર પુરૂષઆત્મા જ આ દિશાઓ અને વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે અને સર્વ દિશાઓમાં તથા વિદિશાઓમાં કર્મોની સાથે ગમનાગમન કરે છે, અનેક પ્રકારની જીવ યોનિઓની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે છે, વિવિધ પ્રકારના સ્પર્શો અને દુઃખોને વેદે છે. For Private & Personal Use Only ૩. 9. ૯. અનુમોદન કર્યું હતું. અનુમોદન કરું છું. કરનારનું અનુમોદન કરીશ. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy