________________
सूत्र १४७१-७५ अवग्रहनन्तकादि ग्रहण विधि-निषेध
चारित्राचार उग्गहणंतगाईणं गहण विहि-णिसेहो
અવગ્રહાનન્તકાદિના પ્રહણનો વિધિ નિષેધ : १४७१. नो कप्पइ निग्गंथाण
૧૪૭૧. સાધુઓને - उग्गहणन्तगं वा, उग्गहपट्टगं वा, धारित्तए वा, (૧) અવગ્રહાનન્તક (ચોલપટ્ટકની અંદર ગુપ્તાંગને परिहरित्तए वा ।
આવૃત્ત કરવાનું વસ્ત્ર) અને (૨) અવગ્રહપટક (અવગ્રહાનન્તકને આવૃત્ત કરવાનું વસ્ત્ર) રાખવું કે
તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथीणं
પરંતુ સાધ્વીઓનેउग्गहणन्तगं वा, उग्गहपट्टगं वा, धारित्तए वा,
(૧) અવગ્રહાનત્તક (સાડીની અંદર ગુપ્તાંગને परिहरित्तए वा ।
ઢાંકવાનું વસ્ત્ર) અને (૨) અવગ્રહ૫ટક (કટિ - 3. ૩. ૨, સુ. -ર પ્રદેશથી જાંધ સુધી પહેરવાનું વસ્ત્ર-જાંગીયો) રાખવું
કે પહેરવું કહ્યું છે. कसिणाकसिणवत्थाणं विहि-णिसेहो
કૃના કૃમ્ન વસ્ત્રોનો વિધિ-નિષેધ : ૧૪૭૨. નો BH$ નિથાળ વા થિઇ વસTહું ૧૪૭૨. સાધુ અથવા સાધ્વીઓને કૃત્ન ( બહુમૂલ્ય) વસ્ત્રો वत्थाई धारित्तए वा, परिहरित्तए वा ।
રાખવા કે તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा अकसिणाई પરંતુ સાધુ અને સાધ્વીઓને અકૃત્ન વસ્ત્રો રાખવા वत्थाई धारित्तए वा, परिहरित्तए वा ।
કે ઉપયોગ કરવો કલ્પ છે.
–$. ૩. ૨, ૫, ૭-૮ कसिण वत्थ धारण पायच्छित्त सुत्तं
કૃત્ન વસ્ત્ર ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૪૭૩. ને faq #funહું વથાણું ધરૂ, ઘરે તે વા ૧૪૭૩. જે ભિક્ષુ કૃત્ન વસ્ત્ર ધારણ કરે છે, (કરાવે છે, અને સારૂંન્નડું |
કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं
તેને માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
આવે છે.
-નિ. ૩. ર , સુ. ૨૩ भिन्नाभिन्न वत्थाणं विहि-णिसेहो
ભિન્નભિન્ન વસ્ત્રોનો વિધિ-નિષેધ : १४७४. नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा
૧૪૭૪.સાધુ અથવા સાધ્વીઓને અભિન્ન (અખંડ તાકો). अभिन्नाई वत्थाई धारित्तए वा, परिहरित्तए वा ।
વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा भिन्नाई
સાધુ અથવા સાધ્વીઓને જુદા જુદા વસ્ત્રો રાખવા वत्थाई धारित्तए वा, परिहरित्तए वा ।।
કે ઉપયોગ કરવા કહ્યં છે. - g, ૩. ૨, મુ. ૬-
अभिन्न वत्थधरण पायच्छित्त सुत्तं -
અભિન્ન વસ્ત્ર ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: १४७५. जे भिक्खू अभिन्नाई वत्थाई धरेइ, धरेत वा ૧૪૭૫.જે ભિક્ષુ અભિન્ન વસ્ત્ર ધારણ કરે છે, (કરાવે છે) સાફૅક્લક્ |
અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं
તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
આવે છે. -નિ. ૩. ૨, મુ. ર૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org