SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४२१ - २४ सेज्जासंथारे आरोहण सयण विहि १४२१. से भिक्खू वा, भिक्खुणी वा बहुफासुयं सेज्जासंथारगं संथरित्ता अभिकखेज्जा, बहुफासुए सेज्जासंथारए दुरूहित्तए । से भिक्खू वा, भिक्खुणी वा बहुफासुर सेज्जासंथारए दुरूहमाणे पुव्वामेव ससीसोवरियं कार्य पाए य, पमज्जिय- पमज्जिय ततो संजयामेव बहुफासुए, पूंजी सेज्जासंथारए दुरूहेज्जा, दुरूहित्ता ततो संजयामेव बहुफासुए सेज्जासंथारए सज्जा । से भिक्खू वा, भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए सयमाणे णो अण्णमण्णस्स हत्थेण हत्थं, पादेण पादं, कारण कार्य आसाएज्जा से अणासायए अणासायमाणे ततो संजयामेव बहुफासुए सेज्जा संथारए सएज्जा । शय्या संस्तारक आसन शयन विधि से भिक्खू वा, भिक्खुणी वा ऊससमाणे वा, णीससमाणे वा, कासमाणे वा, छीयमाणे वा, जंभायमाणे वा, उड्डोए वा, वातणिसग्गे वा करेमाणे, पुव्वामेव आसयं वा, पोसयं वा पाणिणा परिपित्ता ततो संजयामेव ऊससेज्ज वा जाव- वायणिसग्गं वा करेज्जा । चारित्राचार શય્યા સંસારક પર આરૂઢ થવાની તથા શયનની વિધિ : १४२१. साधु अथवा साध्वी पूर्वीइत विधि अनुसार संथारो બીછાવીને તે પ્રાસુક સંઘારા પર યતનાપૂર્વક શયન उरे. સાધુ અથવા સાધ્વી બીછાના પર શયન કરતી વખતે શરૂઆતમાં જ મસ્તકથી પગ સુધી આખું શરીર રજોહરણથી પૂંજીપૂંજીને પછી યતનાપૂર્વક પ્રાસુક સંસ્તા૨ક પર આરૂઢ થાય. આરૂઢ થઈને યતનાપૂર્વક તે પ્રાસુક સંસ્તારક પર શયન કરે. સાધુ અથવા સાધ્વી પ્રાસુક સંસ્તારક પર શયન કરતી વખતે એવી રીતે શયન કરે કે પરસ્પર એકબીજાના હાથથી હાથ, પગથી પગ અને શરીરથી શરીરની આશાતના ન થાય એવી રીતે આશાતના ન કરતા યતનાપૂર્વક પ્રાસુક શય્યા સંસ્તારક પર સુવે, શયન કર્યા પછી સાધુ કે સાધ્વી ઉચ્છ્વાસ લેતાં, નિશ્વાસ મૂકતાં, ખાંસી ખાતાં, છીંક ખાતાં, બગાસું ખાતાં, ઓડકાર ખાતાં અથવા વાયુ નિસર્ગ કરતી વખત પહેલેથી મુખ અથવા અપાન પ્રદેશને હાથથી ઢાંકી પછી યતનાપૂર્વક ઉચ્છવાસ લે યાવત્ વાતનિસર્ગ કરે. आ. सु. २, अ. २, उ. ३, सु. ४६० (ख) ४६१ अण्णसंभोइयाणं पीढाई णिमंतण विही१४२२. से आगंतारेसु वा जाव - परियावसहेसु वा अणुवीइ उग्गहं जाएज्जा - जाव से किं पुण तत्थोग्गहियंसि एवोग्गहंसि ? जे तत्थ साहम्मिया अण्णसंभोइया, समणुण्णा उवागच्छेज्जा जे तेण सयमेत्तिए, पीढे वा, फलए वा सेज्जासंथारए वा तेण ते साहम्मिए अण्णसंभोइए समणुण्णे उवणिमंतेज्जा, णो चेव णं परिपडियाए ओगिहिय ओगिहिय उवणिमंतेज्जा । - आ. सु. २, अ. ७, उ. १, सु. ६१० सागारिय सेज्जा संथारगा पच्चपिणण विही१४२३. कप्पइ निग्गंथाण वा, निग्गंधीण वा सागारिय संतियं सेज्जासंधारयं आयाए विगरणं कट्टु संपव्वइत्तए । - कप्प. उ. ३, सु. २६ विप्पण सेज्जासंथारगाणं गवेसण विही१४२४. इह खलु निग्गंधाण वा, निरगंधीण वा पाडिहारिए वा सागारियसंतिए वा सेज्जासंथारए विप्पणसेज्जा, से य अणुगवेसियव्वे सिया । Jain Education International ६७७ અન્ય સાંભોગિકને પીઢ ઈત્યાદિ માટે નિમંત્રણ વિધિ : १४२२. साधु धर्मशाणा यावत् परिप्राना निवास माटे વિચાર કરીને અવગ્રહ ગ્રહણ કરે યાવત્ ત્યારબાદ त्या शुं ४२ ? જો ત્યાં સાધર્મિક, અન્ય સાંભોગિક, સમનોજ્ઞ સાધુ આવી જાય તો પોતાના માટે ગ્રહણ કરેલાં પાટ, પાટલાં તથા શય્યા સંસ્તારક તે સાધર્મિક, અન્ય સાંભોગિક સાધુઓને નિમંત્રણ કરી આપે એમના માટે બીજા લાવી આપવાનું ન કરે. સાગારિકના શય્યા સંસ્તારકની અર્પણ વિધિ : १४२३. साधु अथवा साध्वीखे सागारि पासेधी सहस કરેલા શય્યા સંસ્તારકને વ્યવસ્થિત કરીને જ વિહાર કરવો કલ્પે છે. ખોવાયેલા શય્યા સંસ્તાક શોધવાની વિધિ : १४२४. साधु अथवा साध्वी प्रातिहारि 3 सागारिना શય્યા સંસ્તારક જો ખોવાઈ ગયાં હોય તો તેને શોધવા જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy