SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨૨-૨૫. ૮ ] કાવ્યો संघ स्तुति कोहं च माणं च तहेव माय, મેં શરબ્ધ અક્ષ0-રોણા | एआणि वंता अरहा महेसी, न कुम्वई पाव न कारवेइ ॥ किरियाकिरियं वेणइयाणुवाय, से सव-चाय इह वेयइत्ता, उचट्ठिए संजम दीह-रायं ॥ से वारिया इथि सराइभत्तं, उवहाणवं दुक्ख खयट्रयाए। लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सव्व वारं ॥ सोच्चा य धम्म अरिहंतभासियं, समाहियं अपओवसुद्धं । तं सद्दहाणा य जणा अणाऊ, इंदा व देवाहिवइ आगमिस्संति ॥ –4. . ૧, મ. Tr, ૨૨૬ અરિહંત મહર્ષિ ભગવાન મહાવીર સ્વામીએ કોધ, માન, માયા અને લાભ એ ચાર આંતરિક દોનો ત્યાગ કર્યો હતો. તે સ્વયં પાપ કરતા ન હતા અને કરાવતા પણ ન હતા, કિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી એ સર્વ મતવાદીઓના મતને જાણીને ભગવાન મહાવીર સ્વામી દીર્ઘ રત્ર (યાવત-જીવન) સંયમમાં સ્થિત રહ્યા હતા. ઉપધાનવાન ભગવાન મહાવીર સ્વામીએ દુઃખનો નાશ કરવા માટે સ્ત્રીસંગ તથા અત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો, તેમ જ કર્મોનો ક્ષય કરવા માટે સદા તપમાં પ્રવૃત્ત હતા. આ લોક અને પરલોકનું સ્વરૂપ જાણુને તેમણે સર્વ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ કર્યો હતો. અરિહંત દેવ દ્વારા કથિત, યુકિતસંગત, શબ્દ અને અર્થ થી શુદ્ધ ધર્મને સાંભળીને જે છે તેના પર શ્રદ્ધા રાખે છે. તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે, અથવા (કદાચિત શેવ કર્મ રહી જાય તે) ઇન્દ્ર સમાન દેવતાઓના અધિપતિ બને છે અને ત્યાર પછીના ભાવમાં સિદ્ધ થાય છે. १२ निव्वुइ-पह-सासणय जयइ, सया सव्वभावदेसणय । कुसमय-मय-नासणयं, जिणिद चर-वीर-सासणय ॥ -નં. ૧, , ૨ गणहर चंदण सुत्त१३ णमो गोयमाईण गणहराण - વિ. રતિસુરાં ૧૨. વર શાસન સ્તુતિ: નિવૃત્તિમાન શાસક, સર્વ ભાવના તથા પદાર્થોના ઉપદેશક, કુદર્શનાએાના અભિમાનને તાડનારા, જિનેન્દ્ર ભગવાન મહાવીરનું શાસન સદા જયવંત છે. ૧૩. ગણધર વદન સૂત્ર : ગૌતમાદિ ગણધરને નમસ્કાર. ૧૪. ગણધર નામ : પ્રથમ ઇદ્રભૂતિ જેમનું નામ ગૌતમ છે, બીજી અશ્વિનભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ચેથા વ્યકત, પાંચમા સુધર્મા, છઠ્ઠા મહિલપુત્ર, સાતમા મૌર્યપુત્ર, આઠમા અકલ્પિત, નવમા અચલભ્રાતા, દસમા મેતાય અને અગિયારમા પ્રભાસ. આ અગિયાર ભગવાન મહાવીરના ગણધરે (ગણ-વ્યવસ્થાપકે) હતા. १४ पढमित्थ इदभूई, વીર પુળ દોરું ત્તિ. तइए य वाउभूई, तो वियत्ते सुहम्मे य ॥ વરિર-રાપુ, अकपिए चेव अयलभाया य । मेयज्जे य पहासे, गणहरा हुंति वीरस्स ॥ -નં. ૬. મા. ૨૦-૨૧ संघस्स थुई१५ तव नियम विणयवेलो जयइ सया नाणविमलविउलजलो ।। हेउसयविउलवेगो संघसमुद्दो गुणविसालो ॥ -વિ, સ. ૪૨, ૩. ૨૬, જા. ૨ ૧૫. સંધ-સ્તુતિ - તપ, નિયમ અને વિનરૂપી વેળા-ભરવીવાળા, નિર્મળ જ્ઞાન રૂપી વિપુલ પાણીવાળા, સેંકડે હેતુ રૂપી વિપુલ વેગવાળા અને ગુણથી વિશાળ એવા સંધ રૂપી સમુદ્રને જય થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy