SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२७५ अस्संजए भिक्खुपडियाए १. खुड्डियदुवारियाओ महल्लियाओ कुज्जा, २. महल्लियदुवारियाओ खुड्डियाओ कुज्जा, ३. समाओ सेज्जाओ विसमाओ कुज्जा, ४. विसमाओ सेज्जाओ समाओ कुज्जा, ५. पवाताओ सेज्जाओ णिवायाओ कुज्जा, ६. णिवायाओ सेज्जाओ पवाताओ कुज्जा, ७. अंतो वा, बहिं वा उवस्सयस्स हरियाणी छिंदिय छिंदिय दालिय दालिय संथारगं संथारेज्जा, एस बिलुंगयामो सिज्जाए । तम्हा से संजते णियंठे तहप्पारं पुरेसंखडिं वा, पच्छासंखडि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । - સુ. ૨, ૬. ૬, ૩. ૨, સુ. ૩૩૮ (૩) संखडी भोजन करण दोष संखडीभोयणे उप्पण्णदोसाई ૨૨૭૯. સે તિઓ મળતાં સંવડિ મિત્તા પિવિત્તા छड्डेज्ज वा, वमेज्ज वा, भुत्ते वा से णो सम्म परिणमेज्जा, अण्णतरे वा से दुक्खे रोगातं के समुप्पज्जेज्जा । केवली बूया आयाणमेयं । इह खलु भिक्खू गाहावतीहिं वा, गाहावतीणी वा परिवायएहिं वा परिवाइयाहिं वा एगज्झं सद्धि सोड पाउं भो वतिमिस्सं हुरत्था वा उवस्सयं पडिले हमाणे णो लभेज्जा तमेव उवस्त्रयं सम्मिस्सीभावमावज्जेज्जा, अण्णमणे वा से मत्ते विप्परियासियभूते इत्थिविग्गहे वा, किलीबे वा, तं भिक्खु उवसंकमित्तु बूया .. - 'आउसंतो समणा ! अहे आरामंसि वा, अहे उवस्सयसि वा, रातो वा, वियाले वा गामधम्मनियंतियं कटटु रहस्सियं मेहुणधम्मपरियारणाए आउट्टामो ।” तं चेगइओ सातिज्जेज्जा । Jain Education International चारित्राचार ६२७ તથા સાધુના સંખડી (જમણવાર)માં પધારવાની સંભાવનાથી કોઈ ગૃહસ્થ, ૧. નાના દરવાજામાંથી મોટા દરવાજા બનાવે, ૨. મોટા દરવાજાને નાના બનાવે. ૩. સમતલ જગ્યાને વિષમ બનાવે, ૪. વિષમ સ્થાનને સમતલ બનાવે. ૫. હવાદાર સ્થાનને વાયુહીન કરે, ૬. વાયુહીન સ્થાનને હવાદાર કરે. ૭. ઉપાશ્રયની અંદર અગર બહાર ઘાસ આદિ લીલી વનસ્પતિનેકાપે, તેનું વિદારણ કરીને ઉપાશ્રયને સુધારે, સુવાની જગ્યા તથા સંસ્તારકને સુધારે. એવું કરતાં સાધુને અનેક દોષ લાગે છે. માટે સંયમવાનું નિર્પ્રન્થ આ પ્રકારની પૂર્વ સંખડી (નામકરણ, વિવાહ આદિના ઉપલક્ષ્યમાં થનારો જમણવાર) તથા પશ્ચાત્ સંખડીમાં (મરણના ઉપલક્ષ્યમાં થતો જમણવાર) સંખડીના વિચારથી જવાની ઈચ્છા ન કરે. સંખડીમાં જમવાથી ઉત્પન્ન થતા દોષ ઃ ૧૨૭૫, સાધુ કદાચિત્ કોઈ પ્રકારની સંખડીમાં જાય અને સરસ આહાર અધિક ખાય-પીએ તો તેનાથી તે સાધુને દસ્ત (ઝાડો) યા વમન થાય, ભોજનનું બરાબર પરિણમન થાય નહિ તો વિશૂચિકા આદિ કોઈ પણ દુઃખ અથવા શૂલાદિ આતંક ઉત્પન્ન થઈ જાય. માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે-સંખડીમાં જવું તે કર્મબંધનનું કારણ છે. સંખડીમાં સાધુને, ગૃહસ્થ, ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજકો, પરિવ્રાજિકાઓની સાથે એક સ્થાને એકત્રિત થઈને મધ પીને ગવેષણા કરવા પર પણ કદાચિત્ અલગ અલગ સ્થાન ન મળતાં એક જ સ્થાનમાં મિશ્રિત રૂપથી ઊભા રહેવાનો પ્રસંગ બનશે. ત્યાં સાધુ, ગૃહસ્થ ગૃહસ્થસ્ત્રીઓ આદિ નશામાં મસ્ત તેમ જ બેભાન થવાથી પોતાનો ખ્યાલ નહિ રહેતા .સ્ત્રીઓ અથવા નપુંસક સાધુની પાસે આવીને એમ કહેશે. "હે આયુષ્યમનું શ્રમણ ! કોઈ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યામાં ઈન્દ્રિય વિષયોની પૂર્તિ માટે એકાંત સ્થાનમાં આપણે મૈથુન સેવન કરીશું.’ કોઈ સાધુ તેવી પ્રાર્થનાને સ્વીકાર પણ કરી શકે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy