SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ चरणानुयोग सचित्तं उच्छु भुंजमाणस्स पायच्छित्त सुत्ताई११९५. जे भिक्खू सचित्तं उच्छ्रं भुंजइ, भुंजतं वा साइज्जइ । जे भिक्खू सचित्तं उच्छु विडसर, विडसंतं वा साइज्जइ । जे भिक्खू सचित्तपइट्ठियं उच्छं भुजइ, भुजतं वा साइज्जइ । जे भिक्खू सचित्तपइट्ठियं उच्छु विडसर, विडसंतं वा साइज्जइ । जे भिक्खू सचित्तं ૬. અંતય વા, રૂ. ૩oોયાં વા, ૬. ૩oસામાં વા, भुंजइ, भुंजंतं वा साइज्जइ । सचित इक्षु खादन प्रायश्चित्त सूत्र जे भिक्खू सचित्तं अंतरुच्छ्रयं वा - जावउच्छुडगलं वा विडसइ विडसंतं वा साइज्जइ । ૨. ૩oવડિય વા, ૪. ગુજ્જુમાં વા, ૬. ગુજ્જુડાતું વા, जे भिक्खू सचित्तपइट्ठियं अंतरुच्छ्रयं वा जाव - उच्छुडगलं वा भुंजइ, भुंजंतं वा साइज्जइ । जे भिक्खू सचित्तपट्ठयं अंतरुच्छ्रयं वा जाव - उच्छुडगलं वा विडसइ, विडसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. ૬, સુ. ૪-૬ અપરિળય-પરિળય-મુળ-રાહાસ વિહિ-નિમેષો१९९६. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा ल्हणवणं उवागच्छित्तए, जे तत्थ ईसरे, जे तत्थ समहिट्ठाए, ते ओग्गहं अणुण्णवेज्जा । “कामं खलु आउसो ! अहालंदं अहापरिण्णायं વસામો-નાવ-આડસો-તાવ-આડસંતમ્મ ओग्गहो- जाव- साहम्मिया एताव ताव ओग्गहं ओगिहिस्सामो, तेण परं विहरिस्सामो ।” ૩. प. से किं पुण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? अह भिक्खू इच्छेज्जा ल्हसुणं भोत्तए वा से ज्जं पुण लहसुणं जाणेज्जा Jain Education International - सूत्र १९९५ - ९६ સચિત્ત શેરડી ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૧૯૫.જે ભિક્ષુ ચિત્ત શેરડી ખાય છે, (ખવડાવે છે) ખાના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષ સચિત્ત શેરડી ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીને ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીને ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત - ૧. શેરડીનો મધ્યભાગ, ૨. શેરડીના ટુકડા, ૩. શેરડીની છાલ સહિતના ટુકડા, ૪. શેરડીનો અગ્રભાગ ૫. શેરડીની શાખા, ૬. શેરડીના ડગળાં (ગોળ ટુકડા) ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત શેરડીનો મધ્યભાગ યાવત્ શેરડીના ગોળ ટુકડા ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીનો મધ્યભાગ યાવત્ શેરડીના ગોળ ટુકડા ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીનો મધ્યભાગ યાવત્ શેરડીના ગોળ ટુકડા ચૂર્સ છે, (ચુસાવે છે) ચૂસના૨નું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. અપરિણત – પરિણત લસણ ગ્રહણનો વિધિ નિષેધ : ૧૧૯૬. સાધુ અથવા સાધ્વી (વિહાર કરતાં આવે અને) લસણની વાડી પાસે જો રહેવા ચાહે તો તે સ્થાનનાં સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા પ્રાપ્ત કરે. હે આયુષ્યમન્ ! અમે અહીં રહેવાની આજ્ઞા ઈચ્છીએ છીએ. આપ જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ક્ષેત્રમાં રહીશું, અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યારપછી વિહાર કરી જઈશું.” For Private & Personal Use Only પ્ર. તે સાધુ અથવા સાધ્વી (લસણ ખાવાની ઈચ્છા થાય તો) લસણની એષણા કેવી રીતે કરે ? ઉં. કદાચ લસણ ખાવાની ઈચ્છા થઈ જ જાય તો એમ જાણે કે – www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy