SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ घातपिंड आदि दोष युक्त आहार करण प्रायश्चित्त चारित्राचार ५७३ नवि हीलणाए, नवि निंदणाए. नवि गरहणाए । અપમાન કરીને, નિંદા કરીને, અપકીર્તિ કરીને नवि हीलण-निंदण-गरहणाए भिक्खं गवेसियव्वं । ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. नवि भेसणाए, नव तज्जणाए, नवि तालणाए । ભય બતાવીને, તર્જના કરીને, તાડના કરીને ભિક્ષા नवि भेसण-तज्जण-तालणाए भिक्खं गवेसियव्वं । ગ્રહણ ન કરવી જોઈએ. नवि गारवेणं, नवि कुहणयाए, नवि वणीमयाए । ગર્વ કરીને, ક્રોધ કરીને, દીનતા બતાવીને ભિક્ષા नवि गारव-कुहण-वणीमयाए भिक्खं गवेसियव्वं । ગ્રહણ ન કરવી જોઈએ. नवि मित्तयाए, नवि पत्थणाए, नवि सेवणाए । મિત્રતા કરીને, પ્રાર્થના કરીને, સેવા કરીને ભિક્ષા नवि मित्त--पत्थण-सेवणाए भिक्खं गवेसियव्वं । ગહણ ન કરવી જોઈએ. अन्नाए, अगढिए, अदुढे, अदीणे, अविमणे, અજ્ઞાત કુલમાંથી ભિક્ષા ગ્રહણ કરનાર, સરસ अकलुणे, अविसाती, अपरितंतजोगी जयण આહાર કરવામાં અનાસક્ત નીરસ આહારદાતા घडण-करण-चरिय-विणयगुण-जोगसंपउत्ते તરફ અદ્વેષભાવવાળો, આહાર ન મળવા છતાં भिक्खू भिक्खेसणाए निरते । પણ અદીન, આહાર ન મળવા છતાં પણ અગ્લાન મનવાળો, દયનીય ભાવરહિત, વિષાદ રહિત, -guદ. સુ. ૧, ૨, ૬, સુ. ૧ અશુભયોગ રહિત, મળેલ સંયમ-સાધનામાં પ્રયત્નશીલ, સૂત્રાનુસાર અર્થઘટન કરવામાં ઉપયુક્ત, કરણ ચરણ અને વિનય ગુણયુક્ત ભિક્ષુ ભિક્ષાની એષણામાં તત્પર રહે. धाइ पिंडाइ भुंजमाणस्स पायच्छित्त सुत्ताई ધાતૃપિંડ આદિ દોષયુક્ત આહાર કરનારનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૫૧, ૨, પિનું થા–પિડું બંગડું, બંનંત ઘા સાફ-નડું | ૧૧૫૧, ૧, જે ભિક્ષ ધાતુપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. २. जे भिक्खू दूई-पिंड भुंजइ, भुजत वा साइज्जइ । જે ભિક્ષુ દૂતિપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ३. जे भिक्खू णिमित्त-पिडं भुंजइ भुंजतं वा ૩. જે ભિક્ષુ સૈકાલિક નિમિત્ત કહીને આહાર સાફિક્સ | ભોગવે છે, (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ४. जे भिक्खू आजीविय-पिंडं भुंजइ, भुंजतं वा ૪. જે ભિક્ષુ આજીવિક (આજીવિકાના પ્રયોગ સ1િ | બતાવીને લીધેલો આહાર) પિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ५. जे भिक्खू वणीमग-पिडं भुंजइ, भुजंतं वा ૫. જે ભિક્ષુ ભિખારીનાં નિમિત્ત કાઢેલો આહાર ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ६. जे भिक्खू तिगिच्छा-पिंडं भुंजइ, भुंजतं वा ૬. જે ભિક્ષુ ચિકિત્સા પિંડ ભોગવે છે. (ભોગવાવે સારૂં | છે) ભોગવનારનું અનુમોદન કરે છે, ७. जे भिक्खू कोह-पिंडं भुजइ, भुंजतं वा साइज्जइ । ૭. જે ભિક્ષ કોપપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ૮. ને પિવરવૂ મળ–પિંડ મુંડ, ભૃગંત વા સાક્તરૂ ! ૮. જે ભિક્ષુ માનપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. ९. जे भिक्खू माया–पिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ૯. જે ભિક્ષુ માયાપિંડ ભોગવે છે. (ભોગવાવે છે) ભોગવનારનું અનુમોદન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy