SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९६० ५०० चरणानुयोग स्थविर - सेवा हेतु परिहार कल्पस्थित भिक्षु गमन संबंधी विधि-निषेध तथा प्रायश्चित्त થેરાળ ઘેયાવડિયાદ્ પાક્રિયલ્સ મળવિસયા સ્થવિરોની સેવા માટે પરિહાર કલ્પસ્થિત ભિક્ષુના ગમન विहि- णिसेहो पायच्छित्तं चસંબંધી વિધિ-નિષેધ અને પ્રાયશ્ચિત્ત ઃ ૬૬૦. પરિહાર-ક્રિપ મિલ્લૂ વદિયા થાળ તૈયાવડિયા ૯૬૦. પરિહાર-કલ્પમાં સ્થિત ભિક્ષુ (સ્થવિરની આજ્ઞાથી) गच्छेज्जा, थेरा य से सरेज्जा । અન્યત્ર કોઈ રોગી સ્થવિરની વૈય્યાવૃત્ય માટે જાય ત્યારે સ્થવિર તેને સ્મરણ કરાવે કે - कप्पर से एगराइयाए पडिमाए । जं णं जं णं दिसं अन्ने साहम्मिया विहरंति तं णं णं दिसं उवलित्तए । नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । कप्पड़ से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा “વાદિનન્તો ! एगरायं वा दुरायं वा” एवं से कप्पर एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे णं तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसई, से संतरा छेए वा परिहारे वा । परिहार- कप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छे ज्जा, थेरा य से नो सरेज्जा कप्पइ से निव्विसमाणस्स एगराइयाए पडिमाए जं णं जं णं दिसिं अन्ने साहम्मिया विहरंति तं णं तं णं दिसिं उवलित्तए । नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । कप्पर से तत्थ कारणवत्तियं वत्थए । तंसि च णं कारणंसि निट्ठियंसि परोवएज्जा “વાદિ અખ્ખો ! રાય વા દુરાયું વા एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जे तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसइ, से संतरा छेए वा परिहारे वा । परिहार- कप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए . गच्छेज्जा थेरा य से सरेज्जा वा, नो सरेज्जा वा । Jain Education International "હે ભિક્ષુ ! તમે પરિહાર તપ રૂપ પ્રાયશ્ચિત્ત કરી રહ્યા છો. તો વિશ્રામ માટે જ્યાં મારે રહેવું પડશે ત્યાં હું એક રાત્રિથી અધિક રહીશ નહિ.” એવી પ્રતિજ્ઞા કરો તથા જે દિશામાં રોગી ભિક્ષુ છે તે દિશામાં જાઓ. માર્ગમાં વિશ્રામ માટે તમારે માત્ર એક રાત્રિ જ રહેવું કલ્પે છે પણ એક રાતથી વધારે રહેવું કલ્પતું નથી. રોગાદિના કારણે અનેક રાત રહેવું પણ કલ્પે છે. કારણ કે સમયની સમાપ્તિ બાદ પણ જો કોઈ ભિક્ષુ એમ કહે કે, 'હું આર્ય ! તમે અહીં એક-બે રાત હજુ રહો.’ તો એક-બે રાત રહેવું કલ્પે છે. પણ ત્યારબાદ ત્યાં એક-પણ રાત વધુ રહેવું કલ્પતું નથી. જો પછી પણ તે ત્યાં રહે તો જેટલા દિવસ-રાત તે ત્યાં રહે આચાર્યાદિ તેને તેટલા દિવસની દીક્ષા છેદ કે પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપે. પરિહાર કલ્પ-સ્થિત ભિક્ષુ જ્યારે કોઈ રોગી ભિક્ષુની વૈય્યાવૃત્ય માટે જાય ત્યારે જો સ્થવિર કોઈ કારણવશ તેને સ્મરણ ન કરાવી શકે તો પણ તે ભિક્ષુ – માર્ગમાં વિશ્રામ માટે જ્યાં રહેવું પડશે ત્યાં હું એક રાતથી અધિક રહીશ નહિ,' - એવી પ્રતિજ્ઞા કરી જે દિશામાં રોગી સ્થવિર છે તે દિશામાં જાય, માર્ગમાં તેને વિશ્રામ માટે એક રાત રહેવું કલ્પે છે, પણ એક રાતથી વધુ રહેવું કલ્પતું નથી. રોગાદિના કારણે અનેક રાત રહેવું પણ કલ્પે છે. કારણ પૂર્ણ થયા બાદ પણ જો કોઈ ભિક્ષુ કહે કે - 'હૈ આર્ય ! હજુ તમે એક-બે રાત વધુ રહો.' તો તેને ત્યાં એક બે રાત વધુ રહેવું કલ્પે છે. પરંતુ ત્યારબાદ ત્યાં એક રાત પણ વધુ રહેવું કલ્પતું નથી. જો પછી પણ તે ત્યાં રહે તો જેટલા દિવસ-રાત તે ત્યાં રહે, તેટલા દિવસની દીક્ષાનો છેદ અથવા પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત તેને આચાર્યાદિ આપે. પરિષ્કાર કલ્પ-સ્થિત ભિક્ષુ, કોઈ રોગી સ્થવિરની વૈયાવૃત્ય માટે જાય ત્યારે સ્થવિર કાર્યવશ સ્મરણ કરાવે અથવા ન કરાવે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy