SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ४८० चरणानुयोग रात्रि आहारादि उपयोग निषेध सूत्र ९०९-१३ पारियासिय आहारस्स मुंजेण णिसेहो રાત્રિમાં આહારદિના ઉપયોગનો નિષેધ : ९०९. नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૯. સાધુઓ-સાધ્વીઓએ પરિવાસિત (રાત્રે રાખેલો કે पारियासियस्स आहारस्स, પ્રથમ પ્રહરનો ચતુર્થ પ્રહરમાં ભોગવેલો) આહાર तयप्पमाणमेत्तमवि, भूइप्पमाणमेत्तमवि. તલ-તૃણ જેટલો કે ચપટી જેટલો પણ ખાવો કે એક तोयबिंदुप्पमाणमेत्तमवि आहारमाहारेत्तए ટીંપા પ્રમાણ પાણી પણ પીવું કલ્પતું નથી. માત્ર ઉગ્ર नन्नत्थ गाढाऽगाढेहिं रोगायकेहिं ।' રોગ કે આતંક સમયે (પરિવાસિત આહાર) લેવો - कप्प उ. ५, सु. ४७ उपे छे. पारियासिय लेवणप्पओग णिसेहो રાત્રિમાં લેપ લગાવવાનો નિષેધ : ९१०, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૧૦, સાધુઓ સાધ્વીઓએ પોતાના શરીર પર કોઈપણ पारियासिएणं आलेवणजाएणं, પ્રકારનો પરિવાસિત લેપ, એકવાર લગાવવો કે गायाई आलिंपित्तए वा विलिंपित्तए वा, વારંવાર લગાવવો કલ્પતો નથી. માત્ર ઉગ્ર રોગ नन्नत्थ गाढाऽगाढेहिं रोगायंकेहिं । અથવા આતંક સમયે લગાવવો કલ્પ છે. __ - कप्प उ. ५, सु. ४८ पारियासिय तेल्लाईणं अब्मंग णिसेहो રાત્રિમાં તેલ આદિનાં માલિશનો નિષેધ : ९११, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा. ૯૧૧. સાધુઓ-સાધ્વીઓએ पारियासिएणं तेल्लेण वा, घएण वा, नवनीएण वा, પોતાના શરીર પર પરિવાસિત તેલ-ઘી-માખણ કે वसाए वा, य२७, गायाई अब्भंगित्तए वा, मक्खित्तए वा, ચોપડવું કે મસળવું કલ્પતું નથી. માત્ર ઉગ્ર રોગ नन्नत्थ गाढाऽगाढेहिं रोगायंकेहिं । અથવા આતંકના સમયે લગાવવું કહ્યું છે. - कप्प. उ. ५, सु. ४९ पारिवासिय कक्काईणं उवट्टण णिसेहो રાત્રિમાં કલ્લાદિનાં ઉબટનનો નિષેધ : ९१२. नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૧૨, સાધુ-સાધ્વીએ પોતાના શરીર પર પરિવાસિત કલ્ક, परिवासिएणं कक्केणं वा, लोद्रेणं वा, पधवेणं वा, લોધ કે ધૂપ આદિનું કોઈ પણ પ્રકારનું વિલેપન કરવું अन्नयरेणं वा आलेवणजाएणं गायाई उवलेत्तए वा અથવા ઉબટન કરવું કલ્પતું નથી. उव्वदृत्तए वा, नन्नत्थ गाढाऽगाढेहिं रोगायंकेहिं । માત્ર ઉગ્ર રોગ કે આતંકના સમયે કહ્યું છે. - कप्प. उ. ५, सु. ५० રાત્રિભોજનનાં પ્રાયશ્ચિત્ત-૨ सूरस्स उदयत्थमण-विइगिच्छाए पायच्छित्त सुताणि- સુર્યોદય કે સુયસ્તિનાં સંબંધમાં શંકા હોવા છતાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ९१३. भिक्खू य उग्गयवित्तीए अणथमियं संकप्पो ૯૧૩. સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ संथडिए निव्विगच्छइ समावण्णण असणं એવી પ્રતિજ્ઞા છે. પરંતુ સૂર્યોદય કે સૂર્યાસ્તના वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता आहारं आहरेमाणे, સંબંધમાં અસંદિગ્ધ, સશક્ત તથા પ્રમાણ સહિત આહાર કરનાર નિર્મન્થ સાધુ (આચાર્ય કે ઉપાધ્યાય આદિ) અશન યાવતું સ્વાદિમ (ચારે પ્રકારના सार) डास ३, मार ७२ती वेगामे, जंपिय समणस्स सुविहियस्स उ रोगायंके बहुप्पगारंमि समुप्पन्ने वाताहिक-पित्त-सिंभ-अइरित्त-कुविय-तह-सद्धिवातजाते व उदयपत्ते, उज्जल-बल-विउल-कक्खड-पगाढदुक्खे, असुह-कडुय-फरूसे, चंडफल-विवागे, महब्भए, जीवियंतकरणे, सव्वसरी २. परिताणकरे न कप्पइ तारिसे वि तह अप्पणो परस्स वा ओसह-भेसज्ज भत्त-पाणं च तं पि संनिहिकयं । -पण्ह. सु. २, अ. ५, सु. ७ ૨. સંસ્કૃત શબ્દનો અર્થ છે સશક્ત, સ્વસ્થ અને પ્રતિદિન પર્યાપ્ત ભોજી નિગ્રંથ ભિક્ષુ, ૩. 'નિર્વિચિકત્સ’ પદનો અર્થ છે સંશયરહિત અર્થાતુ સૂર્યોદય થઈ ગયો છે અથવા સૂર્યોદય નથી થયો-એ પ્રકારના નિશ્ચયવાળો નિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy