SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ४६२ चरणानुयोग वप्रादि अवलोकन प्रायश्चित्त सूत्र ८८२ जे भिक्खू पत्त-वीणियं वाएइ, वाएंत वा साइज्जइ। જે ભિક્ષુ પાંદડાથી વીણા વગાડે છે, (વગડાવે છે.) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पुप्फ-वीणियं वाएइ, वाएतं वा साइज्जइ । જે ભિક્ષુ પુષ્પોથી વીણા વગાડે છે, (વગડાવે છે.) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्खू फल-वीणियं वाएड्, वाएतं वा साइज्जइ । જે ભિક્ષુ ફળથી વીણા વગાડે છે, વગડાવે છે, ) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्खू बीय-वीणियं वाएइ, वाएंतं वा साइज्जइ । જે ભિક્ષુ બીજથી વીણા વગાડે છે, (વગડાવે છે,) વગાડનારનું અનુમોદન કરે છે. जे भिक्ख हरिय-वीणिय वाएइ, वाएंतं वा साइज्जइ। જે ભિક્ષુ લીલી વનસ્પતિથી વીણા વગાડે છે, (વગડાવે છે, ) વગાડનારનું અનુમોદન કરે છે. तं सेवामाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्धाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) f૨, ૩, ૬, સુ. ૪૮-૧૬ આવે છે. છે. वप्पाइ अवलोयणस्स पायच्छित्त-सुत्ताई - વપ્રાદિ અવલોનનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો – ૮૮૨. ને વહૂ વપૂળ વા-વાવ- સરસતિયાન વા ૮૮૨.જે ભિલુ વપ્ર યાવત્ તળાવની પંક્તિઓને જોવાના चक्खुदंसण पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે, કે જનારનું સાન ! અનુમોદન કરે છે. जे भिक्खू कच्छाणि वा-जाव-पव्वय–विदुग्गाणि वा જે ભિલુ કચ્છ યાવતુ પર્વત શ્રેણીને જોવાના સંકલ્પથી चक्खुदसण पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा જાય છે, (જવા માટે કહે છે, કે જનારનું અનુમોદન કરે સારૂા . जे भिक्खू गामाणि वा-जाव-सण्णिवेसाणि वा જે ભિક્ષુ ગ્રામ યાવતુ સન્નિવેશને જોવાના સંકલ્પથી चक्खुदंसण पडियाए अभिसंधारेइ अभिसंधारेत वा જાય છે, (જવા માટે કહે છે, કે જનારનું અનુમોદન કરે સીના जे भिक्ख गाम-महाणि वा-जाव-सण्णिवेस-महाणि જે ભિક્ષુ ગ્રામ ઉત્સવ યાવતુ સન્નિવેશ ઉત્સવ જોવાના वा चक्खुदंसण पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं સંકલ્પથી જાય છે,(જવા માટે કહે છે,) જનારનું वा साइज्जइ। અનુમોદન કરે છે. जे भिक्ख गाम-वहाणि वा-जाव-सण्णिवेस-वहाणि જે ભિક્ષ ગ્રામવધ પાવતુ સન્નિવેશ વધુ જોવાના वा चक्खदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું वा साइज्जइ। અનુમોદન કરે છે. (जे भिक्खु गाम-दहाणि वा-जाव-सण्णिवेस જે ભિક્ષુ ગ્રામ દાહ યાવતુ સન્નિવેશ દાહ જોવાના दहाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું अभिसंधारेतं वा साइज्जइ।) અનુમોદન કરે છે. जे भिक्खू गाम-पहाणि वा-जाव-सण्णिवेस-पहाणि જે ભિક્ષુ ગ્રામ પથ યાવત્ સન્નિવેશ પથ જોવાના वा चक्खदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે, ) જનારનું वा साइज्ज। અનુમોદન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy