SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પા सूत्र ८६७-६९ कवाय द्वारा कलुषितता चारित्राचार ४५३ वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिज्ज તેઓ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોછ ને છોડી એકપછી अणुपुव्वेण अणधियासेमाणा परीसहे दुरहियासए। એક આવનાર ભારે પરીષહ સહન ન થવાના કારણે મુનિધર્મનો ત્યાગ કરે છે. कामे ममायमाणस्स इदाणिं वा मुहत्ते वा अपरिमाणाए વિવિધ કામભોગો પર ગાઢ મમત્વ રાખનાર અસંત ની અંતર્મુહૂર્તમાં અથવા અપરિમિત સમયમાં ક્ષણભંગુર દેહથી વિલીન થઈ શકે છે. एवं से अंतराइएहि कामेहिं आकेवलिएहिं अवितिण्णा આ રીતે અનેક વિધૂનોથી પરિપૂર્ણ અને અતૃપ્ત તા. કામભોગોનાં કારણે એ સંસારમાં પરિભ્રમણ કરે છે - મા. સુ. ૧, મેં. ૬, ૩. ૨, સુ. ૧૮૩, અને અનંતકાળ સુધી એવી સામગ્રી મેળવવા મથામણ અન અનતકાળ સુધી આ કરતો રહે છે. कसायकलुसिया कसायं वदति - કષાયથી કલુષિત ભાવોનું સંવર્ધન થાય છે૮૬૭, વાસંણે વહુ પર્વ પરસે, વહુમાયી, ડેન મૂકે, ૮૬૭. કામજોગોમાં આસક્ત પુરુષ-મેં આ કાર્ય કર્યું, આ કરીશ.’ આ પ્રકારના વિચારથી તે અત્યંત માયા-કપટ કરી બીજાને ઠગે છે. पुणो तं करेति लोभ, वरं वड्ढेति अप्पणो । તે પોતાના કાર્યોથી જ મૂઢ બની ફરી લોભ કરે છે. જેથી અનેક પ્રાણીઓ સાથે તેની શત્રુતા વધે છે. જે जमिणं परिकहिज्जइ इमस्स चेव पडिबूहणताए। એમ કહુ છું કે માયા તથા લોભનું આચરણ કરનાર વેર વધારે છે. તે શરીરને પુષ્ટ કરવા માટે એમ કરે છે. अमराइयइ महासड्ढी । अट्टमेतं तु पेहाए । કામભોગોમાં અત્યંત આસક્તિ રાખતો હોવાના કારણે अपरिण्णाए कंदति। પોતાને અમર જાણે છે. તેને તું જો ! તે કેવો આર્ત . . , ૫, ૨, ૩. ૬, ૪. ૬૨ તથા દુઃખી છે. આમ પરિગ્રહનો ત્યાગ ન કરનાર કંદન કરતો રહે છે. सयणा न सरणदाया - સ્વજનો શરણદાતા થતાં નથી - ૮૬૮. માયા fપયા જુક્ષા પાયા, બMા પુત્તા ચ ઓરસી | ૮૬૮. જ્યારે હું પોતાનાં જ અપકર્મોથી પીડિત થાઉં છું, नालं ते मम ताणाय, लप्पन्तस्स सकम्मुणा ।। ત્યારે માતા, પિતા, બહેન, ભાઈ, પત્ની કે સગા પુત્રો પણ મદદગાર થતા નથી. एयमटुं सपेहाए, पासे समियदंसणे । સમ્યફ-દર્શનવાળો સાધક પોતાની સ્વતંત્ર બુદ્ધિથી આ छिन्दं गेहिं सिणेहं च, न कंखे पुव्वसंथवं ।। હકીકત જાણીને, આસક્તિ તથા સ્નેહનાં બંધનનું - ઉત્ત. , ૬, W. રૂ–૪ છેદન કરે. તેમ જ પોતાના પૂર્વ પરિચિતોની પણ કશી અભિલાષા ન રાખે. ८६९. जे गुणे से मूलट्ठाणे, जे मूलट्ठाणे से गुणे। ૮૬૯, જે ગુણો (શબ્દાદિ વિષયો) છે, તે (કપાયરૂપ સંસારનાં) મૂળ કારણો છે અને જે મૂળ કારણો છે, તે ગુણો છે. ' इति से गुणट्ठी महता परितावेणं वसे पमत्ते। તે વિષયાભિલાષી પ્રાણી પરિતાપથી પ્રમત્ત થઈ (શારીરિક અને માનસિક ઘોર દુઃખોમાં) જીવન વિતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy