SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ४५२ चरणानुयोग विविहाणि वा वेढिमाई अण्णतराई वा तहप्पगाराई विरूवरूवाई चक्खुदंसणवडियाए णो अभिसंधारेज्जा गमणाए । एव नेयव्यं जहा सद्दपडिमा सव्वा वाहत्तवज्जा रुवपडिमावि । વાહ-હુનુમન હેતુ ८६३. पासह एगे रूवेसु गिद्धे परिणिज्जमाणे । एत्थ फासे पुणो पुणो । - - આ. સુ. ૪, ૬. ૨૨, સુ. ૬૮૬ ગ. સુ. ૬, ૬. ૧, ૩. ૬, સુ. ૬૪૬ (૬) बालाणं दुक्खाणुभवण- हेउणो ८६४. बाले पुण जिहे कामसमणुण्णे असमितदुक्खे दुक्खी दुक्खाणमेव आवट्टे अणुपरियइति । આ સુ. ૬, ૬. ર, ૩. ૬, સુ. ૧ (૩) सव्वे एगंत बाला ममत्तजुत्ता ८६५. जीवियं पुढो पियं इहमेगेसिं माणवाणं खेत्त-वत्थु - मायमाणा । आरत्तं विरत्तं मणिकुंडलं सह हिरण्णेण इत्थियाओ परिगिज्झ तत्थेव रत्ता । Jain Education International ण एत्थ तवो वा दमो वा नियमो वा दिस्सति । संपुणं बाले जीविकामे लालप्पमाणे मूढे विप्परियासमुवेति । - આ. સુ. ૬, ૬. ર, ૩. ૩, સુ. ૭૭ (g) आतुराणां परीसहा दुरहियासा ८६६. आतुरं लोगमायाए चइत्ता पुव्वसंजोगं हेच्चा उवसमं वसित्ता बंभचेरंसि वसु वा अणुवसु वा जाणित्तु धम्मं अहा तहा अहेगे तमचाइ कुसीला । सूत्र ८६३-६६ રૂપો, કાષ્ઠ કર્મ-સુંદર રથ આદિ, પુસ્ત કર્મ-વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તક પર બનાવેલા ચિત્રો વગેરે, મણિકર્મ-વિવિધ વર્ગોના મણિઓથી બનાવેલ સ્વસ્તિકાદિ, દંતકર્મ-હાથીદાંતઆદિથી બનાવેલ સુંદર કલાકૃતિઓ પત્રછેદ્ય કર્મ-પત્રોનું છેદન કરી બનાવેલ રૂપો તથા તેવા પ્રકારના અન્ય રૂપોને જોવા માટે સાધક ન જાય. આ પ્રમાણે જે શબ્દ સંબંધી પ્રતિમામાં ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, તે જ પ્રમાણે અહીં ચતુર્વિધ આતોધ-વાદ્યોને છોડી રુપ પ્રતિમાના વિષયમાં પણ જાણવું જોઈએ. ૮૬૩.જેઓ રૂપમાં આસક્ત છે, તેઓ નરકાદિ યોનિમાં વારંવાર ઉત્પન્ન થાય છે. તેને જુઓ. અજ્ઞાની જીવોના દુઃખાનુભવના હેતુઓ - ૮૬૪.જે અજ્ઞાની છે, કામભોગોમાં આસક્ત છે, ભોગેચ્છા શાંત નહિ થવાના કારણે તે દુઃખી થઈ દુઃખોના ચક્રમાં ભ્રમણ કર્યા કરે છે. સર્વ એકાંત બાલ જીવ મમત્વયુક્ત હોય છે ઃ ૮૬૫. જે મનુષ્ય, ક્ષેત્ર-જમીન તથા વાસ્તુ-મકાન વગેરેમાં મમત્વ રાખે છે, તે પ્રત્યેક પ્રાણીને પોતાનું જીવન બહુ જ પ્રિય લાગે છે. અજ્ઞાની પ્રાણી રંગબેરંગી વસ્ત્ર, મણિરત્ન, કુંડલ, સોનાચાંદી તથા સ્ત્રીઓના પરિગ્રહમાં આસક્ત બને છે. પરિગ્રહી પુરુષમાં તપ, દમ-ઈન્દ્રિયનિગ્રહ કે કોઈ વ્રત નિયમ હોતાં નથી. તે મૂઢ પ્રાણી અસંયમી જીવનની ઈચ્છા કરે છે, વારંવાર સુખની અભિલાષા કરતા રહે છે. તે ભોગની લાલસાથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી સુખીને બદલે દુ:ખી જ થાય છે. આતુર વ્યક્તિઓને માટે પરીષહ અસહ્ય હોય છે ઃ ૮૬૬. કામરાગાદિ રૂપ સંસારને યોગ્ય રીતે જાણી સ્નેહીજનોનાં પૂર્વ સંયોગને છોડી, ઉપશમ ધારણ કરી, બ્રહ્મચર્યમાં રત રહી, વસુ (સાધુ) અથવા અનુવસુ (શ્રાવક) ધર્મના વાસ્તવિક સ્વરૂપને જાણવા છતાં પણ કેટલાક કુશીલ વ્યક્તિઓ તે ધર્મનું પાલન ક૨વા સમર્થ હોતા નથી. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy