________________
सूत्र ८०७ अपरिग्रह महाव्रत - द्वितीय भावना
चारित्राचार ४२९ केवली बूया-निग्गंथे णं मणुण्णामणण्णेहिं सद्देहिं કેવળી ભગવાને કહ્યું છે- જે સાધુ મનોજ્ઞ-અમનોજ્ઞ सज्जमाणे-जाव-विणिधायमावज्जमाणे संतिभेदा શબ્દોમાં આસક્ત રહે છે યાવતું રાગદ્વેષ કરે છે તે संतिविभंगा संतिकेवलीपण्णत्ताओ धम्माओ भंसेज्जा । શાંતિરૂપ ચારિત્રનો ભંગ કરે છે, શાંતિરૂ૫ અપરિગ્રહ
મહાવ્રતનો ભંગ કરે છે અને શાંતિરૂપ કેવળી પ્રજ્ઞપ્ત
ધર્મથી ભ્રષ્ટ થાય છે. गाहा-ण सक्का ण सोउं, सद्दा सोत्तविसयमागया । ગાથાર્થ : કર્ણપટમાં પડતા શબ્દો સંભળાય નહિ તે राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।।
સંભવ નથી- તે તો સંભળાયા વિના રહે નહિ. પરંતુ
મુનિ સંભળાયેલા શબ્દો પ્રત્યે રાગદ્વેષ ન કરે. सोततो जीवो मणुण्णामणुण्णाई सद्दाई सुणेति पढमा માટે જીવ કાન દ્વારા મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ સાંભળે, ભાવળ |
તેમાં રાગદ્વેષ ન કરે તે પહેલી ભાવના, बितिया भावणा-चक्खुरिदियसंजमो -
બીજી ભાવના - ચક્ષુરિન્દ્રિય સંયમઃ २. अहावरा दोच्चा भावणा-चक्खूतो जीवो
ચક્ષુ દ્વારા જીવ મનોજ્ઞ-અમનોશ સર્વ પ્રકારના રૂપોને मणुण्णामणुण्णाई रूवाई पासति, मणुण्णामणुण्णाई
જુએ છે, પરંતુ સાધકે તે રૂપોમાં આસક્ત થવું ન रूवेहिं णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा । જોઈએ યાવતુ રાગદ્વેષ કરી પોતાના આત્મભાવનો
નાશ ન કરવો જોઈએ.
केवली बूया-निग्गंथे णं मणण्णामणण्णाई रूवेहिं सज्जमाणे-जाव-संति केवलीपण्णत्ताओ धम्माओ મન્ના |
કેવળી ભગવાને કહ્યું છે - જે નિર્ગન્જ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોને જોઈ આસક્ત બને છે યાવતુ શાંતિરૂપ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.
गाहा-ण सक्का रूवमदटुं, चक्खूविसयमागतं ।
राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।।
ગાથાર્થ : ચક્ષુ સમક્ષ આવેલું રૂપ ન જોવું તે શક્ય નથી, તે તો દેખાય જ છે. પરંતુ દેખાતા રૂપમાં સાધુ રાગદ્વેષનો પરિત્યાગ કરે.
चक्खूतो जीवो मणुण्णामणुण्णाई रूवाई पासति त्ति दोच्चा भावणा ।
માટે નેત્રથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોને રાગદ્વેષ રહિતપણે જુએ છે તે બીજી ભાવના છે.
ततिया भावणा-घाणिंदिय संजमो
अहावरा तच्चा भावणा-घाणतो जीवो मणण्णामणुण्णाई गंधाई अग्घायंति मणण्णामणण्णेहिं गंधेहि णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा ।
ત્રીજી ભાવના - ધ્રાણેન્દ્રિય સંયમ :
હવે ત્રીજી ભાવનામાં જીવ નાસિકા દ્વારા મનોજ્ઞઅમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે, પરંતુ ભિક્ષુ મનોજ્ઞઅમનોજ્ઞ ગંધમાં આસકત ન થાય યાવતું રાગદ્વેષ કરીને પોતાના આત્મભાવનો નાશ ન કરે.
केवली बूया-मणुण्णामणुण्णेहिं गंधेहिं सज्जमाणे -जाव-संति केवलीपण्णत्ताओ धम्माओ भसेज्जा ।
કેવલી ભગવાને કહ્યું છે - જે નિર્ચન્થ મનોજ્ઞ કે અમનોજ્ઞ ગંધમાં આસક્ત થાય છે પાવતુ તે શાંતિરૂપ કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે.
गाहा–ण सक्का ण गंधमग्घाउं, णासाविसयमागयं ।
राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।।
ગાથાર્થ : ધ્રાણેન્દ્રિયનો વિષય થયેલ ગંધ ન સુંધાય એવો સંભવ નથી, પરંતુ તે ગંધમાં જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ભિક્ષુ તેનો પરિત્યાગ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org