SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ६ चरणानुयोग विभूषा-हेतु वस्त्रादि-उपकरण-धारण : प्रायश्चित्त सूत्र सूत्र ७८९-९० મૈથુનેચ્છાથી ઉપકરણ ધારાદિનાં પ્રાયશ્ચિત્ત-૮ अणवडियाए वत्यधरणस्स पायच्छिस सुताई - માન-સેવનના સંકલ્પથી વસ્ત્ર ધારણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ७८९. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૮૯ જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે कसिणाइ वत्थाई धरेइ, અભિન્ન (અખંડ) વસ્ત્ર રાખે છે, (૨ખાવે છે,) धरेत वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે अहयाई वत्थाई धरेइ, અક્ષત (પૂર્ણ) વસ્ત્ર રાખે છે, (રખાવે છે,) धरेत वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે धोवरत्ताई वत्थाई धरेइ, ધોઈને રંગેલાં વસ્ત્ર રાખે છે, (૨ખાવે છે,) ધત વા સા | રાખનારનું અનુમોદન કરે છે. (जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए (જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે मलिणाई वत्थाई धरेइ, મેલાં વસ્ત્ર રાખે છે, (રખાવે છે.) ઘરેત વી સાક્તરૂં ) રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી, સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે चित्ताई वत्थाई धरेइ, કોઈ એક રંગના વસ્ત્ર રાખે છે, (રખાવે છે, કે धरेतं वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી તે સ્ત્રી માટે विचित्ताई वत्थाई धरेइ, વિચિત્ર વસ્ત્ર રાખે છે, (રખાવે છે,) धरेतं वा साइज्जइ । રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, સુ. ર૬-ર૩ મૂલાવડિયાર થાદ-૩વરકરણ પ ત્ત-સુત્ત – વિભૂષા-હેતુથી ઉપકરણ ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७९०. जे भिक्खु विभूसावडियाए वत्थं वा-जाव ૭૯૦. જે ભિક્ષુ વિભુષાના સંકલ્પથી વસ્ત્ર યાવતુ पायपुंछणं वा--अण्णयरं वा उवगरणजायं धरेइ, રજોહરણ અથવા એવા કોઈ ઉપકરણને ધારણ કરે છે, धरेत वा साइज्जइ । (કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉઘાતિક પરિહારસ્થાન उग्घाइयं । ( પ્રાયશ્ચિત્ત) આવે છે. - ૩. ૧, સુ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy