SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ७८५-७८८ સુરતવર્મપ્રાયશ્ચિત્ત-સૂત્ર चारित्राचार ४१५ હત્યમ–પ્રાયશ્ચિત્ત-સુત્ત - હસ્તકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७८५, जे भिक्ख हत्थकम्मं करेइ करेंतं वा साइज्जइ । ૭૮૫.જે ભિક્ષુ હસ્તકર્મ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्धाइयं । તેને માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૪, . . मेहुणवडियाए हत्थकम्म-करणस्स पायच्छित्त-सुत्तं - મૈથુન-સેવનના સંકલ્પથી હસ્તકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ७८६, जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ૭૮૬. જે ભિક્ષુ માતાની સમાન છે ઈન્દ્રિયો જેની (એવી સ્ત્રી हत्थकम्मं करेइ करेंतं वा साइज्जइ । સાથે) મૈથુન-સેવનનો સંકલ્પ કરી હસ્તકર્મ કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૬, સુ. ૨ सुक्कपोग्गल-णिग्घाडण पायच्छित्त-सुतं - શુક્રના પુદ્ગલ કાઢવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર - ૭૮૭, નW | વેદવે રૂત્થીઓ ૨ પુરક્ષા પછાત, ૭૮૭,જ્યાં અનેક સ્ત્રી-પુરુષો મૈથુન સેવન (પ્રારંભ) કરે છે तत्थ से समणे निम्गंथे તેને જોઈને તે (એકાકી અગીતાર્થ) શ્રમણ-સાધુ अन्नयरंसि अचित्तंसि सोयंसि सक्कपोग्गले निग्घाएमाणे હસ્તકર્મથી કોઈ અચિત્ત સ્રોતમાં શુક્ર મુગલ કાઢે તો, हत्थकम्म पडिसेवणपत्ते आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. जत्थ एए बहवे इत्थीओ य परिसा य पण्हायंति, જ્યાં અનેક સ્ત્રી-પુરુષો મૈથુન સેવન (પ્રારંભ) કરે છે तत्थ से समणे निग्गंथे તેને જોઈને તે (એકાકી અગીતાર્થ) શ્રમણ-સાધુ अन्नयरंसि अचित्तंसि सोयंसि सुक्कपोग्गले મૈથુન સેવન કરી કોઈ અચિત્ત સ્રોતમાં શુક્ર પુદ્ગલ निग्घाएमाणे मेहुण-पडिसेवणपत्ते, કાઢે તો, आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -વવું. ૩, ૬, સે. ૨૬-૧૭ पसु-पक्खीण सह मेहुणभावस्स पायच्छित्त-सुत्ताई - પશુપક્ષીની સાથેના મૈથુનભાવનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો - ७८८. निग्गंथीए य राओ वा वियाले वा उच्चारं वा ૭૮૮. જો કોઈ નિર્ચન્ધી રાત્રિમાં કે વિકાલમાં મળ-મૂત્રનો पासवणं वा विगिंचमाणीए वा विसोहेमाणीए वा પરિત્યાગ કરે અથવા શુદ્ધિ કરે તે સમયે કોઈ अन्नयरे पसुजाइए वा पक्खिजाइए वा अन्नयरं પશુ-પક્ષીથી નિર્ચન્થીની કોઈ ઈન્દ્રિયનો સ્પર્શ થઈ इंदियजायं परामसेज्जा, तं च निग्गंथी साइज्जेज्जा જાય અને તે સ્પર્શનું તે (આ સુખદ સ્પર્શ છે આ हत्थकम्म-पडिसेवणपत्ता आवज्जइ मासियं પ્રમાણે) મૈથુનભાવથી અનુમોદન કરે તો તેને હસ્તકર્મ परिहारट्ठाणं अणुग्धाइयं । દોષ લાગે છે, માટે તે માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તની પાત્ર બને છે. निग्गंथीए राओ वा वियाले वा उच्चार वा पासवर्ण જો કોઈ નિર્ચન્થી રાત્રિમાં કે વિકાલમાં મળ-મૂત્રનો वा विगिंचमाणीए वा अन्नयरं पसुजाइए वा પરિત્યાગ કરે અથવા શુદ્ધિ કરે તે સમયે કોઈ પશુ કે पक्खिजाइए वा अन्नयरंसि सोयसि ओगाहेज्जा तं च પક્ષી નિર્મન્થીનાં કોઈ શ્રોતનું અવગાહન કરે અને તે निग्गथी साइज्जेज्जा, मेहुणपडिसेवणपत्ता आवज्जइ અવગાહનનું તે (આ અવગાહન સુખદ છે આ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । પ્રમાણે,) અનુમોદન કરે તો (મૈથુન સેવન ન કરવા છતાં પણ) તેને મૈથુન સેવનનો દોષ લાગે છે. માટે તે #t, ૩. ૧, મુ. ૨૩-૨૪ ચાતુર્માસિક અનુદ્દઘાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તની પાત્ર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy