________________
३६६ चरणानुयोग अक्षिपत्र-परिकर्म प्रायश्चित सूत्र
सूत्र ६८५-८६ जे भिक्खू अण्णउत्थिएण वा, गारत्थिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि
પોતાની આંખો પર, तेल्लेण वा-जाव-णवणीएण वा,
તેલ યાવતુ માખણ, मक्खावेज्ज वा, भिलिंगावेज्ज वा,
મસળાવે, વારંવાર મસળાવે, मक्खावेंतं वा, भिलिंगावेंतं वा साइज्जइ ।
મસળાવનારનું, વારંવાર મસળાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्ण्उत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि
પોતાની આંખો પર, लोद्रेण वा-जाव-वण्णेण वा,
લોધ્ર યાવતુ વર્ણનું, उल्लोलावेज्ज वा, उव्वट्टावेज्ज वा ।
લેપન કરાવે, ઉબટન કરાવે, उल्लोलावेंतं वा, उव्वट्टावेंतं वा साइज्जइ ।
લેપન કરાવનારનું, ઉબટન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि
પોતાની આંખોને, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा.
અચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा,
ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेतं वा साइज्जइ ।
ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि
પોતાની આંખોને, फूमावेज्ज वा, रयावेज्ज वा,
डूं भरावे, रंगावे, फूमावेत वा, रयातं वा साइज्जइ ।
ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं।
सावछ. - नि. उ. १५, सु. ५५-६० अच्छीपत्त-परिकम्मकारावणस्स पायच्छित्त सत्तं
અલિપત્રનું પરિકર્મ કરાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ६८५. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૫. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई अच्छीपत्ताई
पोताना सांजामक्षिपत्रो (vi)ने, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेत वा संठवावेतं वा साइज्जई ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं
તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उघाइयं ।
आवछ.
- नि. उ. १५, सु. ५४ भुमगरोमाइ परिकम्मकारावणस्स पायच्छित्त सुत्ताई- भूटि भनिरोमर्नु परिभ प्रायश्चित्त सूत्री : ६८६. जे भिक्खू अण्णउत्थिएण वा, गारात्थिएण वा ૬૮૬. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई भुमगरोमाई
પોતાની ભૂકુટિના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंत वा, संठवावेंतं वा साइज्जइ ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाइं पासरोमाइं
પડખાના રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
भावे.
- नि. उ. १५. सु. ६१-६२ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org