________________
सूत्र :
सूत्र ६८२-८४ उत्तरोष्ठ रोमादि-परिकर्म प्रायश्चित्त सूत्र
चारित्राचार ३६५ जे भिक्ख अण्णउत्थिएण वा. गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो उठे
પોતાના હોઠોને, फूमावेज्ज वा, रयावेज्ज वा,
भरावे, रंगावे, फूमावेंत वा, रयातं वा साइज्जइ ।
ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं
તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
आवे छे. -नि. उ. १५, सु. ४७-५२ उत्तरोडाइरोमाणं परिकम्मकारावणस्स पायच्छित्त ઉત્તરોઠાદિનાં રોમ (વાટીનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત सुत्ताई६८२. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૨. જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई उत्तरोट्ठरोमाइं
પોતાના ઉત્તરોષ્ઠના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. जे भिक्ख अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दीहाई णासा-रोमाई
પોતાના નાકના લાંબા રોમને, कप्पावेज्ज वा, संठवावेज्ज वा,
કપાવે, સુશોભિત કરાવે, कप्पावेंतं वा, संठवावेंतं वा साइज्जइ ।
કપાવનારનું, સુશોભિત કરાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं
તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ।
आवेछ.
-नि.उ. १५, सु. ५३ दंतपरिकम्मकारावणस्स पायच्छित्त सत्ताई
દાંતનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો: ६८३. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ८3.४ भिक्षु अन्यतार्थ पासे अथवा धस्थ पासे. अप्पणो दतं
પોતાના દાંતને, आघंसावेज्ज वा, पघंसावेज्ज वा,
ઘસાવે, વારંવાર ઘસાવે, आघसावेंतं वा, पघंसावेत वा साइज्जइ ।
ઘસાવનારનું, વારંવાર ઘસાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दत
પોતાના દાંતને, उच्छोलावेज्ज वा, पधोयावेज्ज वा,
ધોવડાવે, વારંવાર ધોવડાવે, उच्छोलावेंतं वा, पधोयावेंतं वा साइज्जइ ।
ધોવડાવનારનું, વારંવાર ધોવડાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो दंत
पोतानाहांतने, फूमावेज्ज वा, रयावेज्ज वा,
भरावे, रंगावे, फूमात वा, रयावेत वा साइज्जइ ।
ફૂંક મારનારનું, રંગાવનારનું અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाण
તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं ।
सावेछ. -नि. उ. १५, सु. ४४-४६ अच्छीपरिकम्मकारावणस्स पायच्छित्त सुत्ताई
આંખોનું પરિકર્મ કરાવવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો: ६८४. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा ૬૮૪, જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि
પોતાની આંખોનું, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा,
भाठन रावे, अमाईन रावे, आमज्जावेंत वा, पमज्जावेत वा साइज्जइ ।
માર્જન કરાવનારનું, પ્રમાર્જન કરાવનારનું અનુમોદન કરે. जे भिक्खू अण्णउत्थिएण वा, गारथिएण वा
જે ભિક્ષુ અન્યતીર્થિક પાસે અથવા ગૃહસ્થ પાસે अप्पणो अच्छीणि
પોતાની આંખોનું, संबाहावेज्ज वा, पलिमद्दावेज्ज वा,
भईन रावे, अभईन रावे, संबाहावेत वा, पलिमद्दावेंत वा साइजइ ।
મર્દન કરાવનારનું, પ્રમર્દન કરાવનારનું અનુમોદન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org