________________
૩૨૦ ] Corror तृतीय महाव्रत-उपमा
सूत्र ५७५ १४. सीतोदा चेव निन्नगाणं ।
૧૪. જેમ નદીઓમાં શીતદા નદી શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે
સવ વતામાં બ્રહ્મચર્ય વ્રત ઉત્તમ છે. १५. उदहीसु जहा सय भुरमणो।
૧૫ જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર મહાન છે. તેજ
પ્રમાણે વર્તમાં પ્રશ્નથય મહત્વશાળી છે. १६. रुयगघरे चेय मंडलिक-पब्बयाणं ।
૧૧. જેમ માંડલિક અર્થાત ગેળાકાર પત્રોમાં રુચકવર
(તેરમા દ્વીપમાં સ્થિત) પર્વત શ્રેષ્ઠ છે, તે જ
પ્રમાણે સર્વ કતામાં બ્રહ્મચર્ય વત પ્રધાન છે. १७. पचरो एरावण इच कुजराणं ।
૧૭. હાથીઓમાં જેમ ઐરાવત હાથી શ્રેષ્ઠ હોય છે,
તેમ સર્વવતેમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. १८. सिहो व्य जहा मिगाण ।
૧૮. મૃગેની વચ્ચે-જંગલી જાનવરેની વચ્ચે જેમ સિંહ
શ્રેષ્ઠ હોય છે, તેમ વતેમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. १९. पघरो सुपन्नगाणं च वेणुदेवे ।
૧૯. સુપણુ દેવકુમામાં જેમ વેણુદેવ શ્રેષ્ઠ છે, તેમ
તેમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. २०. धरणे जहा पण्णग ईदराया।
૨૦. નાગકુમાર દેવોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે
રાવ વતામાં બ્રહ્મરાય પ્રધાન છે. २१. कप्पाणं चेय वंभलोए ।
૨૧. કપમાં બ્રહ્મલોક ઉત્તમ છે તેમ બ્રહ્મચર્ય વ્રતમાં
ઉત્તમ છે. २२. सभासु य जहा भवे सोहम्मा ।
૨. જેમ ઉત્પાત સભા, અભિષેક સભા, અલંકાર
સભા, વ્યસાય સભા તથા સુધર્મા સભા, એ પાંચયમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે. તે જ પ્રમાણે
વતામાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. २३. ठितिसु लवसत्तम व पवरा ।
૨૩, જેમ સ્થિતિઓમાં લવસરમા-અનુત્તર વિમાનવાસી દેની સ્થિતિ શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે તેમાં
બ્રહ્મચર્ય પ્રધાન છે. २४. दाणाणं चेव अभयदाणं ।
૨૪. સવ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે
બ્રહ્મચર્ય સર્વ વતામાં શ્રેષ્ઠ છે. २५. किमिराओ चेव कम्बलाणं ।
૨૫. કામળામાં જેમ કૃમિરાગ રકત કામળે શ્રેષ્ઠ છે, તેમ
વતેમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. २६. संद्ययणे चेव वज्जरिसमे ।
૨૬. સંહનમાં વજઋષભનારા સંહની ઉત્તમ છે, તેમ
બ્રહ્મચર્ય સર્વત્રતામાં શ્રેષ્ઠ છે. ૨૭. સંડાળ ચા જમવા
૨૭. સંસ્થામાં સમચતુરઢ શ્રેષ્ઠ છે, તેમ સર્વ
બતામાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. २८. झाणेसु य परमसुक्कझाणं ।
૨૮. ચારેય ધ્યાનમાં શુકલધ્યાન શ્રેષ્ઠ છે, તેમ તેમાં
બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. २९. णाणेसु य परमकेवलं सुपसिद्ध ।
૨૯, સમસ્ત જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન શ્રેષ્ઠ છે, તે જ
પ્રમાણે સવ વતામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. ३०. लेसासु य परम सुक्कलेसा ।
૩૦. જેમ વેશ્યાઓમાં પરમશુકલયા સર્વોત્તમ છે,
તે જ પ્રમાણે સર્વ વતામાં બ્રહ્મચર્ય વ્રત પ્રધાન છે. ३१. तित्थंकरे जहा चेय मुणीण ।
૩૧ જેમ સર્વ મુનિઓ વચ્ચે તી થકર ઉત્તમ છે. તે
જ પ્રમાણે સર્વ તેમાં પ્રાચય વત શ્રેષ્ઠ છે. ३२. घासेसु जहा महाविदेहे ।
૩૨. જેમ સર્વ ક્ષેત્રોમાં મહાવિદેહ ક્ષેત્ર સર્વોત્તમ છે,
તેમ બ્રહ્મચર્ય સર્વ પ્રતામાં શ્રેષ્ઠ છે. ૩૩. પવતામાં ગિરિરાજ સુમેરુ જેમ સર્વોત્તમ છે,
તે જ પ્રમાણે બ્રહ્મચર્ય સર્વોત્તમ વત છે. ३४ बणेसु जह नंदणवणं पवरं ।
૩૪. જેમ સમસ્ત વનમાં નંદનવન શ્રેષ્ઠ છે. તે જ
પ્રમાણે બ્રહ્મચર્ય વ્રત પ્રધાન છે. ३५. दुमेसु जहा जंबू सुदसणा विस्सुयजसा, ૩૫. જેમ વૃક્ષમાં સુદર્શન ચંબુ વૃક્ષ વિખ્યાત છે, जीए नामेण य अयं दीवो।
જેના નામથી આ દ્વીપ વિખ્યાત છે, એ જ પ્રમાણે વતામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org