SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५७२ मैथुन विरमणवत-भावना રિઝાવાર [ ૩૧૭ णो णिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थं गं માટે સાધુએ સ્ત્રીઓની કથા વારંવાર કહેવી कह कहेइत्तए सिय त्ति पढमा भावणा। ન જોઈએ, એ પ્રથમ ભાવના છે. २. अहावरा दोच्चा भाषणा ૨. બીજી ભાવના - णो णिग्गंथे इत्थीणं मणोहराई मणोरमाई સાધુ કામ-રાગથી સ્ત્રીઓની મનહર તથા મનેમ ઈદ્રિને સામાન્ય રૂપથી અથવા વિશેષ इंदियाइ आलोइत्तप णिज्झाइत्तए सिया।। રૂપથી જુએ નહિ. केवली बूया-णिग्गंथे णं इत्थीणं मणोहराई - કેવળી ભગવાને કહ્યું છે–સ્ત્રીઓની મનહર मणोरमाई इंदियाईआलोएमाणे, णिज्झापमाणे તથા મનોરમ ઇન્દ્રિયને કામ-રાગપૂર્વક સામાન્ય संतिभेदा, संतिविभंगा संति केवलिपण्णत्ताओ અથવા વિશેષ રૂપથી અવલોકન કરનારા સાધુ શાંતિરૂપ ચારિત્રને નાશ તથા શાંતિરૂપ બ્રહ્મચર્યને धम्माओ भंसेज्जा, ભંગ કરે છે તથા શાંતિરૂપ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. णो णिग्गंथे इथीण मणोहराई मणोरमाई માટે સાધુએ સ્ત્રીઓની મનહર તથા મને રમ इंदियाई आलोइत्तए णिज्झाइत्तए सिय त्ति ઈન્દ્રિયેનું કામ-રાગ પૂર્વક સામાન્ય તથા વિશેષ दोच्चा भावणा। રૂપથી અવલોકન કરવું ન જોઈએ. આ બીજી ભાવના છે. ३. अहावरा तच्चा भावणा ૩. ત્રીજી ભાવનાणो णिग्गंथे इत्थीणं पुव्वरयाई पुवकीलियाई સાધુ સ્ત્રીઓની સાથે કરેલી પૂવરતિ (પૂર્વसुमरित्तए लिया। શ્રમમાં કરેલ મુખભેગ) તથા પૂવ કામક્રીડાનું સ્મરણ કરે નહિ. केवली बूया-णिग्गंथे णं इत्थीणं पुब्वरयाई કેવળ ભગવાને કહ્યું છે–સ્ત્રીઓની સાથે पुवकीलियाई सरमाणे सतिभेदा सतिविभंगा કરેલી પૂર્વ પતિ તથા પૂવ કામક્રીડાનું સ્મરણ सति केवलिपण्णताओ धम्माओ भसेज्जा। કરનાર સાધુ શાંતિરૂપ ચારિત્રને નાશ તથા શાંતિરૂપ બ્રહ્મચર્યને ભંગ કરનારા હોય છે તથા શાંતિરૂપ કેવી પ્રાપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.. णों णिग्गंथे इत्थीण पुव्यरयाइपुष्पकीलियाई માટે સાધુ સ્ત્રીઓની સાથે કરેલી પૂર્વતિ सुमरित्तए सिय त्ति तच्चा भावणा। તથા પૂર્વ કામક્રીડાનું સમરણ કરે નહિ. આ ત્રીજી ભાવના છે. ४. अहावरा चउत्था भावणा ૪. જેથી ભાવનાणातिमत्तपाण-भोयणभोई से निग्गंथे, जो સાધુ અતિ માત્રામાં આહાર પાણીને ઉપયોગ पणीयरसभोयणभोई। કરે નહિ તથા સરસ, રિનગ્ધ, સ્વાદિષ્ટ ભોજનને ઉપભોગ પણ કરે નહિ. केवली बूया-अतिमत्तपाण-भोयणभोई से કેવી ભગવાને કહ્યું છે જે સાધુ પ્રમાણથી णिग्गंथे पणीयरस-भोयणभोई त्ति सतिभेदा અધિક (અતિ માત્રામાં) આહાર પાણીને ઉપભેગ सतिबिभंगा सति केवलिपण्णत्ताओ धम्माओ કરે છે તથા નિધ સરસ–સ્વાદિષ્ટ ભોજન કરે મણકા | છે તે શાંતિરૂપ કેવલી પ્રરૂપિત ધર્મ થી ભ્રષ્ટ થાય છે. णातिमत्तपाण-भोयणभोई से निग्गथे, जो માટે સાધુએ અતિ માત્રામાં આહારપાણીનો पणीतरसभोयणभोई ति चउत्था भावणा। ઉપભેગ અથવા સરસ સ્નિગ્ધ ભજનને ઉપભોગ કરે ન જોઈએ. આ એથી ભાવના છે. ५. अहावरा प'चमा भावणाणो णिग्गंथे इत्थी-पसु-पंडगसंसत्ताईसयणासणाई' सेवित्तए सिया। ૫. પાંચમી ભાવના - ત્યારબાદ પાંચમી ભાવનાનું સ્વરૂ૫ અ, સાધુ, સ્ત્રી, પશુ, અને નપુસક સંસકૃત (સંસગવાળી) શય્યા (વસતિ) તથા આસન ઇત્યાદિનું સેવન ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy