SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४५८-४५९ प्रसकाय: भेद-प्रमेद ચારિત્રાવાઇ [ ૨૪ एस संसारे ति पवुच्चति । मंदस्स अचियाશ णिज्झाइत्ता पडिलेहित्ता पत्तेय परिणिव्वाणं । सब्वेसि पाणाण सब्वेसि भूताणं सब्वेसि जीवाणं सव्वेसि सन्ताण । अस्सात अपरिणियाण महब्भयं दुक्खं ति बेमि । તે (ત્રસ જીવેનું સમાવિત ક્ષેત્ર) સંસાર કહેવાય છે. મંદ તથા અજ્ઞાની છે આમાં વારંવાર પરિભ્રમણ કરે છે. વિચાર કરીને અને જોઈને કહું છું કેપ્રત્યેક પ્રાણુ પરિનિર્વાણ [સુખ અને શાનિતચાહે છે. સર્વ પ્રાણું –વિલેન્દ્રિય, સર્વ ભૂત-વનસ્પતિ, સવ જી-પંચેન્દ્રિયે તથા સર્વ રસ -શેષ એકેન્દ્રિ આદિ ને અસાતા [વેદના અને અપરિનિર્વાણ [અશાન્તિ] એ મહા ભયંકર અને દુઃખદાયી છે. तसंति पाणा पदिसो दिसासु य । तत्थ तत्थ पुढो पास आतुरा परितावेति । संति पाणा पुढो सिया। —યા, સુ. ૧, . ૨, ૩, ૬, મુ. ૪૬ પ્રાણું દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર [5થક-યુથ કારણેથી ] ત્રાસ પામે છે. [હે શિષ્ય !] તું છે ! વિષય-સુખાભિલાવી આતુર થયેલા મનુષ્ય પોતાના અનેક પ્રકારના સ્વાર્થ માટે તેમને પરિતાપ-દુઃખ આપે છે. આ ત્રસ આદિ પ્રાણીઓ પથક-પથક શરીરે આદિના આશ્રિત સર્વત્ર રહે છે. સાચના ભેદ-પ્રભેદ– ત્રસકાય છે પણ અનેક પ્રકારના કહ્યા છે. तसकायस्स भेयप्पमेया-- ४५९. से जे पुण इमे अणेगे बहवे तसा पाणा तं કાअंडया पोयया जराउया रसया संसेइमा सम्मुच्छिमा उब्भिया उववाइया । जेसि केसिंचि पाणाण अभिकंत पडिकतं संकुचियं पसारियं रुयं भंत तसियं पलाइय સાસુ-પિન્નાલા અંડજ, પિતજ, જરાયુજ, રસ, સ્વેદ, સમૂછિન્મ, ઉભિજ, પપાતિક, એ જ જીવનિકાચમાં આવે છે. કઈ પ્રાણીઓમાં સન્મુખ આવવું, પાછું જવું, સંકેચાઈ જવું, વિસ્તૃત થવું, શોચાર કર, અહીં-તહીં જવું, ભયભીત થવું, દોડવું, ઇત્યાદિ ક્રિયા છે. અને જે આગતિ તેમ જ ગતિના વિજ્ઞાત (જાણુનાર) છે, તે રસ છે. ૧. (ક) પરવત પાત્રમાં પ્રયુક્ત પ્રાણ, ભૂત, જવ અને સર્વ શ દ સામાન્યર દવના જ રોચક છે. શહેદી (સમભિનયન) અપેક્ષાએ આગમમાં તેના જુદા જુદા અર્થોનું પ્રયુક્તિકરણ આ પ્રમાણે છે. પ્રાણ-દસ પ્રકારના પ્રાણ હોવાથી. ભૂત-ત્રણે કાળમાં રહેવાથી. જીવ-આયુર્મના કારણે. સવ-વિવિધ પર્યાનું પરિવર્તન હોવા છતાં પણ આત્મદ્રવ્યની સત્તામાં કોઈ અંતર ન આવવાથી. (ખ) શીલાંકાચા આનો અર્થ આ પ્રમાણે કર્યો છે. પ્રાણુ-બેઇન્દ્રિય, તે ઈન્દ્રિય, ચોરેનિદ્રય જીવ. ભૂત-વનસ્પતિકાય જીવ. વ-પાંચ ઇન્દ્રિયવાળા જીવ. દેવ, મનુષ્ય, નારક અને તિર્યચ. સત્વ-પૃથ્વી, અપૂ, અગ્નિ અને વાયુકાયના જીવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy