SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] નાવાર ઉત્તિરાઇ અક્રિયાવાદ અકિયાવાદના ૮૪ ભેદ થાય છે. તે આ પ્રમાણે છે. જીવ અદિ સાત પદાર્થોને કમશઃ લખી તેની નીચે ૧. સ્વતઃ ૨. પરતઃ એ બે ભેદ સ્થાપિત કરવા જોઈએ. ત્યારબાદ ૭X ૨=૧૪ પદાર્થોની નીચે ૧. કાળ, ૨. યદા , ૩. નિયતિ, ૪, સ્વભાવ, ૫ ઈશ્વર, ૬. આત્મા એ છ પદોને રાખવા જોઈએ. જેમ ૧. જીવ સ્વતઃ ચદચ્છા નથી. ૨. જીવ પરતઃ કાળથી નથી, ૧. જીવ સ્વતઃ યદુછાથી નથી, ૨. જીવ પરતઃ યદછાથી નથી. એ જ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઈશવર અને આત્માની સાથે પણ પ્રત્યેકના બે બે ભેદ થાય છે. આ પ્રમાણે જીવ આદિ સાતે પદાર્થોના સાત સ્વતા-પરત ના પ્રત્યેકના બે અને કાળ આદિના છ દ મેળવી કુલ ૭X૨=૧૪૪ ૬=૮૪ ભેદ થયા. અજ્ઞાનવાદ અજ્ઞાનવાદીઓના ઉ૭ ભેદ આ પ્રમાણે છે – જીવ આદિ નવ તત્ત્વને ક્રમશઃ લખી તેની નીચે સાત ભાંગા રાખવા જોઈએ. ૧. સત. ૨. અસત, ૩. સદસ, ૪, અવાગ્ય, ૫. સદવક્તવ્ય, ૬. અસદવક્તવ્ય, ૭. સત અસત-અવક્તવ્ય. જેમ કે જીવસત છે. એવું કશું જાણે છે અને આ જાણવાથી પણ પ્રયજન શું ? એ પ્રમાણે કમશઃ અસત આદિ શેષ છે એ લાંગા સમજવા જેઈએ. જીવાદિ નવ માં પ્રત્યેકની સાથે સાત સાત ભાંગા થવાથી કુલ ત્રેસઠ ભાંગા થયા. ત્યારબાદ ચાર ભાંગી બીજ મેળવવાથી ૩+૪=૬૩ ભેદ થાય, ચાર ભાગ આ પ્રમાણે છે. ૧. સત વિદ્યમાન) પદાથની ઉત્પત્તિ થાય છે એવું કોણ જાણે છે અને એવું જાણવાથી લાભ શો ? એ જ પ્રમાણે અસત (અવિદ્યમાન,) સદસત્ (કંઈ વિદ્યમાન કંઈ અવિદ્યમાન) અને અવક્તવ્યભાવની સાથે પણ વાકય જડવાથી ચાર વિક૯૫ થાય છે. ૩ ! ૪૬૭ ભેદ થયા. વિનયવાદ– નિયુક્તિકારે વિનયવાદના ૩૨ ભેદ બતાવ્યા છે. ૧. દેવતા, ૨. ૨, ૩. યતિ, ૪. જ્ઞાતિ, ૫. વૃદ્ધ, ૬. અધમ, ૭. માતા, ૮. પિતા, એ આઠને મનથી, વચનથી, કાયાથી અને દાનથી વિનય કરવો જોઈએ. આ પ્રમાણે ૮૪૪=૩૨ ભેદ વિનયવાદના થયા. આ પ્રમાણે અન્ય તીર્થિક માન્ય કિયાવાદના ૧૮૦ ભેદ અકયાવાદના ૮૪ ભેદ અજ્ઞાનવાદના ૬૭ ભેદ વિનયવાદના ૩૨ ભેદ બરાબર કુલ ૩૬૩ ભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy