SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ' दर्शनाचार परिशिष्ट દનાચાર પરિશિષ્ટ धरणानुयोग પુરીક સબંધી દાંતનાષ્ઠાન્તિકની યોજના પ્રસ્તુત બે સુત્રોમાંથી પ્રથમ સત્રમાં શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ-શ્રમણીઓની જિજ્ઞાસા જોઈ તેઓને દૃષ્ટાંતાનુ અધઘટન કરી બતાવવાનું આશ્વાસન આપ્યુ' છે. દિશીય સૂત્રમાં મહાવીર પ્રભુએ ચૈનાની કેવળજ્ઞાન રૂપી પ્રજ્ઞા હાય નિશ્ચિત કરી પુષ્કરિણી આદિ દષ્ટાંતાના વિવિધ પદાર્થીની ઉપમા દર્દ આ પ્રમાણે અર્થઘટન કર્યુ છે. [ ૨૦૩ (૧) પુષ્કરણ ચૌદ રજજુ-પરિમાણવાળા વિશાળ લાક છે. જેમ પુષ્કરણીમાં અણિત કમળ ઉત્પન્ન થાય ૐ અને નાશ પાળે છે, એ જ પ્રમાણે લેાકમાં અધિકૃત પ્રકારના છત્રી પેમપાયાના માંનુસાર ઉત્પન્ન થાય છે અને નાશ પાળે છે. પુષ્કરિણી અનેક કમળાનો આપાર છે. એ જ પ્રમાણે મનુષ્યાક પણ અનેક માનવાનો આધાર છે. (૨) પુષ્કરિણીનુ પાણી ક છે. જેમ પુષ્કરણીમાં પાણીના કારણે કમળની ઉત્પત્તિ થાય છે, એ જ પ્રમાણે આઠ પ્રકારનાં સ્વકૃત કર્મના કારણે મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. (૩) કામ-ભેાગ પુષ્કરણીને કાદવ છે. જેમ કાદવમાં ફસાયેલે; માનવ પેાતાને ઉદ્દાર કરવામાં અસમથ' થઈ જાય છે, એ જ પ્રમાણે કામ-ભાગામાં ફસાયેલા માનવ પણ પોતાના ઉદ્દાર કરી શકતા નથી. એ બન્ને સમાન રૂપે ધનનુ કારણ છે. એક બાહ્ય બંધન છે, બીજુ આંતિરક ખધન છે. (૪) આંજન અને જનપદ અહુસખ્યક શ્વેતકમળ છે, પુષ્કરિણીમાં અનેક પ્રકારનાં કમળા હોય છે, એ જ પ્રમાણે મનુષ્યલોકમાં અનેક પ્રકારનાં માનવ રહે છે. અથવા પુષ્પણી કમળાથી સુોભિત હોય છે. એ જ પ્રમાણે મનુષ્યો અને એના દેશાથી માનવલાક સુરોભિત હોય છે. (પ) જેમ પુષ્કરિણીનાં પૃષ્ઠ કમળમાં મુખ્ય એક ઉત્તમ અને વિશાળ શ્વેત કમળ છે, એ જ પ્રમાણે મનુષ્યલેાકના સર્વાં અનુષ્યામાં શ્રેષ્ઠ અને સ` પર શાસનકર્તા નરેન્દ્ર હોય છે, તે શીષસ્થ અને સ્વ-પર-અનુશાસ્તા હોય છે, જેમ કે પુષ્કરિણીમાં કમળાનું શાસ્ત્ર, શ્રેષ્ઠ પુહીક છે. (૬) અવિવેકના કારણે પુષ્કરિણીના કાદવમાં ફસાઈ જનાર જેમ એ ચાર પુરુષો હતા, એ જ પ્રમાણે સસાર રૂપી પુષ્કરિણીના કામ-ભાગ-રૂપી કીચડ અથવા મિથ્યા માન્યતાએનાં દળ-દળમાં ફસાઈ જનાર ચારઅન્ય તીથિકા છે, જે પુષ્કરણા-પક મગ્ન પુરુષની જેમ નથી તેા પેાતાના ઉદ્દાર કરી શકતા કે નથી મુખ્ય શ્વેતકમળરૂપ શાસકના ઉલ્હાર કરી શકતા. (૭) અન્ય તીથિકા ગૃહત્યાગ કરવા છતાં પણ સત્યસંયમનું પાલન નથી ફરતા માટે તેએ નથી તે ગૃહસ્થમાં તા, અને નથી સાધુપદ મેક્ષપદ પ્રાપ્ત કરી શકતા. તે વચમાં ૪ ફસાયેલા પુરુપાની જેમ ન તા અહીંના રહે છે, ન તા ત્યાંના, ઉભયભ્રષ્ન જ રહી જાય છે. (૮) જેમ બુદ્ધિમાન પુરુષ પુષ્કરિણીમાં પ્રવેશ્યા વગ, તેના કનારા પરથી અવાજ દઈ ઉત્તમ શ્વેત કમળને બહાર કાઢે છે, એ જ પ્રમાણે શગ-દ્વેષ રહિત સાધુ ભાગ રૂપી દળથી યુક્ત સસાર પુષ્કરિણીમાં ન પેસતાં, સસાર અથવા ધમતી રૂપ કિનારા પર ઊભા રહી (તટસ્થ-લિપ્ત) ધમકથા રૂપી સાદ કરી શ્વેત કમળ રૂપી શતમહાશા ઇત્યાદિને સસાર રૂપી પુષ્કરિણીથી બહાર કાઢે છે. Jain Education International (૯) જેમ પાણી અને કાદવનો ત્યાગ કરી. કમળ બહાર (તેનાથી ઉપર ઊંઠી) આવે છે, એ જ પ્રકારે ઉત્તમ પુરુષ પોતાના અવિધ કરૂપી પાણી અને કામભોગરૂપી કાદવને ત્યાગ કરી નિર્વાણને પામે છે. શ્વેત કમળનુ ઉપર ઊઠીને બહાર આવવુ એ જ નિર્વાણપ્રાપ્તિ છે. ક્રિયાવાદ નિયુક્તિકારે ક્રિયાવાદના ૧૮૦ ભેદ બતાવ્યા છે. તે આ પ્રમાણે છે - સવ પ્રથમ જીવ, અજીવ, પુન્ય પાથ, આશ્રવ, સવર, નિર્જરા, બધ અને મેક્ષ – એ નવ પદાને ક્રમશઃ સ્થાપિત કરી તેની નીચે સ્વતઃ અને પરતઃ એ બે ભેદ શખવા જોઈએ. એ જ પ્રમાણે તેની નીચે નિત્ય અને અનિત્ય એ બે બંદાની સ્થાપના કરવી જોઈએ. તેની નીચે ક્રમશઃ કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા એ પાંચ ભેદીની સ્થાપના કરવી જોઈએ. જેમ કે ૧, જીવ પોતે હિંદ્યમાન છે. ૨. જીવ પત(બીનથી) ઉત્પન્ન ચાય છૅ. કે. ઋષ નિત્ય ડે ૪, જીવ અનિત્ય છે. આ ચારે ભેદીને ક્રમશઃ કાળ આદિ પાંચેયની સાથે ગુણતા વીસ ભેદ (૪૪૫=૨૦) થાય છે, એ જ પ્રકારે અછન આદિ શેષ આર્ડના પ્રત્યેક વીસ વીસ ભેદ જાણુવા જોઈએ, આ પ્રમાણે નવે પદાર્થના ૨૦ × ૯=૧૮૦ બેફ ક્રિયાવાદીઓના થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy