SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ चरणानुयोग १. से जहानामए गंडे सिया सरीरे जाते सरीरे बुड्ढे सरीरे अभिसमण्णागते सरीरमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादीया - जाव - पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ૨૯૬ ] तृतीय ईश्वरकारणिकवादी : श्रद्धा-निरसन २. से जहाणामए अरई सिया सरीरे जाया सरीरे अभिसंबुड्ढा सरीरे अभिसमण्णागता सरीरमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा पुरिसादीया जाव पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ३. से जहाणामए वम्मिए सिया पुढबीजाते पुढवीसंबुड्ढे पुढवी - अभिसमण्णागते पुढचीमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादीया - जाव - अभिभूय चिट्ठन्ति । ४. से जहाणामप रुक्खे सिया पुढवीजाते पुढविसंबुद्धढे पुढवि-अभिसमण्णागते पुढविमेव अभिभूय चिट्टति । एवामेव धम्मा वि पुरिसाइया - जाव - अभिभूय चिट्ठन्ति । ५. से जहानामए पुक्खरणी सिया पुढविजाता - जाव - पुढविमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादीया - जाब- पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ६. से जहाणामण उदगपोक्खले सिया उदगजए - जाव - उदगमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि-जाव- पुरिसमेव अभिभूय चिट्ठन्ति । ७. से जहाणामए उदगबुब्बुए सिया उदग जाप जाव-उदगमेव अभिभूय चिट्ठति । पवामेव धम्मा वि पुरिसाईया - जाव- पुरिसमेव अभिभूय चिट्ठन्ति । जं पि य इमं समणाणं णिग्गंथाणं उद्दि वियंजियं दुबालसंग गणिपिडगं तं जहा - Jain Education International सूत्र ३२१ (૧) જેમ કે કાઈ પ્રાણીના ફ્રી માં થયેલુ ગુમડું શરીમાંથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરનું જ અનુગામી બને છે અને શરીરનો જ આધાર લઈ ટકેલુ છે. એ જ પ્રમાણે સદ્ ધ (પદાર્થ) ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે, ઇશ્વરથી જ ધૃતિ થાય છે, ઈશ્વરના જ અનુગાસી થાય છે, ઈશ્વરના આથયમાં જ સ્થિત રહે છે. (૨) જેમ અતિ (મનના ઉદ્વેગ) શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરની અનુગામિની અને છે, અને શરીરને જ મુખ્ય આધાર બનાવી પીડિત કરે છે, એ જ પ્રમાણે સપૂર્ણ પદાર્થ ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થઈ યાવત તેનાથી જ વૃદ્ધિત અને તેના જ આશ્રયથી સ્થિત છે. (૩) જેમ વસીક (રાકુંડા અથવા ઉધઈનું દર) પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ વધે છે અને પૃથ્વીને જ આશ્રયલઈ રહ્યું છે, એ જ પ્રમાણે સર્વ ધર્મ પણ ઈશ્વરથી જ ઉત્પન્ન થઈ યાવત તેમાં જ લીન થઈ રહે છે. (૪) જેમ કોઈ વૃક્ષ પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે. પૃથ્વીથી જ તેનુ' સ ́ન થાય છે, પૃથ્વીનુ જ અનુગામી બને છે અને પૃથ્વીમાં જ વ્યાપ્ત થઈ રહે છે. એ જ પ્રમાણે સર્વ પદા ઈશ્વરથી ઉત્પન્ન થઈ સવિત અને આનુગામિક થાય છે અને અંતમાં તેમાં જ વ્યાપ્ત થઈ રહે છે, (૫) જેમ પુષ્કરિણી(વાવડી) પૃથ્વીથી ઉત્પન્ન (નિતિ) થાય છે અને ——- યાવત અંતમાં પૃથ્વીમાં જ લીન થઈ રહે છે એ જ પ્રમાણે સ પદાથ ઈશ્વરથી ઉત્પન્ન થાય છે યાવત અ`તમાં તેમાં જ લીન થઈ રહે છે. (૬) જેમ કાઈ પાણીનુ પુષ્કર ( પામર કે તળાવ ) હોય તે પાણીથી જ ઉત્પન્ન (નિમિત્ત) હોય છે, પાણીથી જ વધે છે, પાણીનુ જ અનુગામી થઈ અન્તમાં પાણીને જ વ્યાપ્ત કરે છે. એ જ પ્રમાણે સર્વ પદાર્થ' ઈશ્વરથી ઉત્પન્ન થઈ ચાવત એમાં જ વિલીન થઈ જાય છે. (૭) જેમ કાઈ પાણીના પરપેાટા પાણીમાં જ ઉત્પન્ન થાય છે, પાણીમાં જ વધે છે, પાણીનુ જ અનુગમન કરે છે અને અંતમાં પાણીમાં જ વિલીન થઈ જાય છે. એ જ પ્રમાણે સર્વ પદાર્થ ઈશ્વરથી ઉત્પન્ન થાય છે અને અંતમાં તેમાં જ વ્યાપ્ત ( લીન ) થઈ જાય છે. આ જે શ્રમણ-નિગ્રન્થ દ્વારા દ્વાદશાંગ અથવા પ્રગટ કરેલા, (આચાર્યના અથવા ગણધરના જ્ઞાનભંડાર) છે. જેમ કે For Private & Personal Use Only કહેલા, રચેલા [પિટક જ્ઞાન-પટારા - www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy