SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] ગુણો સારાતના સૂત્ર ૨૦૦-૨૦૨ सिक्खाए अणुवउत्ता२००. तओ नो कति सिक्ख वेतय, तं जहा ૨. Tvgu, ૨. વાઇ, ૨. & I Fr.. ૩. ૪, મુ. ૬ तेत्तीस आसायणाओ२०१. इह खलु थेरेहिं भगवंतेहिं तेत्तीस आसायणाओ प०-कयराओ खलु ताओ थेरेहिं भगवतेहिं तेत्तीसं आसायणाओ पणताओ? उ०-इमाओ खलु ताओ थेरेहिं भगधंतेहि तेत्तीसं आसायणाओ पण्णत्ताओ तं जहा१. सेहे रायणियस्स पुरओ गंता, भवा आसायणा सेहस्स । २. सेहे रायणियस्स सपक्रय गता, भवह आसायणा सेहस्स। ३. सेहे रायणियस्स आसन्न गंता, भवइ आसायणा सेहस्स। ४. सेहे रायणियस्स पुरओ चिट्टित्ता, भवह आसायणा सेहस्स। ५. सेहे रायणियस्स साक्ख चिद्वित्ता, भवइ आसायणा सेहस्स। ६. सेहे रायणियस्स आसन्न चिट्टित्ता, भवइ आसायणा सेहस्स। ७. सेहे रायणियस्स पुरओ निसीहत्ता, भवर आसायणा सेहस्स। ८. सेहे रायणियस्स सपक्ख निमीत्ता, भवर आसायणा सेहस्स। ९. सेहेरायणियस्स आसन्नं निसीइत्ता, भवर __ आसायणा सेहस्स। १०. सेहे रायणिएण सद्धि बहिया वियारभूमि निक्खते समाणे तत्थ सेहे. पुव्वतरागं आयमह, पच्छा रायणिए भवह आसायणा શિક્ષા માટે અયોગ્ય – ૨૦૦, આ રણને કેઈપણ પ્રકારનું માન આપવું કપનું નથી, જેવા કે – ૧ - ૫'ડક – સ્ત્રી સદશ સ્વભાવવાળ નપુસકે. ૨ – વાતિક - કામવાસનાનું દમન ન કરી શકે એવા. ૩ -- લીવ - (જ્ઞાન પ્રાપ્ત કરવામાં અસમર્થ. તેત્રીસ આશાતનાએ ૨૦૧. આ આહંત પ્રવચનમાં સ્થવિર ભગવતાએ તેત્રીસ આશાતનાએ કહી છે. . સ્થવિર ભગવત્તાએ તેત્રીસ આશાતનાઓ કહી છે, એ કઈ છે ? ઉ. સ્થવિર ભગવતેએ આ તેત્રીસ આશાતનાએ કહી છે. જેવી કે૧ - નદીક્ષિત (અ૫ દીક્ષાપર્યાયવાળા) રત્નાધિક સાધુની આગળ ચાલે તે તેને અશાતના દોષ લાગે છે. ર - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સમકક્ષ (સમ શ્રેણી–બરાબરી)માં રાલે તે તેને આશાતનાદોષ લાગે છે. ૩ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની આસન (અત્યંત નજદીક) થઈને રાલે તો તેને આશાતના દોષ લાગે છે. ૪ – નવદીક્ષિત, રત્નાધિક સાધુની આગળ ઉભો રહે તો તેને આશાતના દોષ લાગે છે. ૫ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સમકક્ષ ઊભે રહે તો તેને આશાતના દોષ લાગે છે. ૬ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની નજીક ઉભો રહે તે તેને આધાતના દોષ લાગે છે. ૭ - નવદીક્ષિત, નાધિક સાધુની આગળ બેસે તે તેને આશાતના દોષ લાગે છે. ૮ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સમકક્ષ (સરખા ઉચા આસને) બેસે તો તેને આશાતના દોષ લાગે છે. ૯ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની નજીક બેસે તે તેને આશાતના દેષ લાગે છે. ૧૦ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સાથે બહાર (મલોત્સગ માટે) ગ હોય ત્યારે (કારણવશાત અને એક જ પત્રમાં પાણી લઈ ગયા હોય એવી દશામાં) જે નવદીક્ષિત રત્નાધિકથી પહેલાં આચમન (શૌચશુદિ) કરે તે આશાતને દોષ લાગે છે. ૧૧ - નવદીક્ષિત, રત્નાધિક સાધુની સાથે બહાર વિચારભૂમિ અથવા વિહારભૂમિ (રવાધ્યાયસ્થાન) પર જાય અને ત્યાં નવદીક્ષિતે, રત્નાધિક સાધન પહેલાં આલોચના કરે તો તેને આશાતના દોષ લાગે છે. ११.सेहे रायणिएणं सद्धि बहिया वियारभूमि वा विहारभूमि वा निक्खते समाणे तत्थ सेहे पुब्वतरागं आलोएइ पच्छा रायणिए, भवह आसायणा सेहस्स । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy