SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ९२ ] चरणानुयोग अविनीत-सुधिनीत : आचरण-प्रभाव दण्डसत्थपरिजुण्णा, असम्भवयणेहि य । कलुणा विवन्नछंदा, खुप्पिवासाए परिगया ॥ तहेव सुविणीयप्पा लोगंसि नरनारिओ। दीसति सुहमेहंता, इढूिंढपत्ता महायसा ॥ तहेव अविणीयप्पा, देवा जक्खा य गुज्ागा। दीसति दुहमेहंता, आभिओगमुवट्टिया ॥ तहेव सुविणीयप्या, देवा जक्खा य गुज्झगा। दीसति सुहमेहता, इडिंढपत्ता महायसा॥ जे आयरिय-उबज्झायाण, सुस्सूसावयणकरा। तेसिं सिकना पवइढति, जलसित्ता इव पायवा॥ –૪. એ. ૧, ૩. ૨. IT, -૧૨ अविणीतस्स-विणीतस्स य आयरण-पभावो१९३. अप्पणट्ठा परट्ठा वा, सिप्पा उणियाणि य। गिहिणो उवभोगट्टा, इहलोगस्स कारणा ॥ અવિનીત પુ દંડ અને શસ્ત્રથી ક્ષતવિક્ષત શરીરવાળા, અસભ્ય વચનથી સર્વત્ર તિરરકાર પામનારા, દીનભાવ દેખાડનારા, ૫રાધાન જીવન વ્યતીત કરનારા તેમ જ ધા-તૃપાની તીવ અસહ્ય વેદના ભાગવતા દેખાય છે. પરંતુ જે નરનારીઓએ વિનયની આડાધના કરી હોય છે તે આ લોકમાં મહાયશસ્વી અને મહાસંપત્તિને પામી સુખ ભોગવતાં દેખાય છે. અવિનીત આત્મા દેવ, યક્ષ કે ભવનપતિ ગુહ્યક નામક દેવનિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ ચાકરપણું પામીને દુઃખ ભોગવતાં જ દેખાય છે. પરંતુ જે સુવિનીત આત્મા છે તે દેવ, યક્ષ અને ભવનપતિદેવ થઈ ને પણ ત્યાં મહાયશસ્વી તથા મહાદિમાન થઈને સુખ ભોગવતાં જ દેખાય છે. જે શિષ્ય આચાર્ય અને ઉપાધ્યાયની શુશ્રના અને આજ્ઞાપાલન કરે છે એમનું જ્ઞાન પાણીથી સિંચાયેલાં વૃક્ષની જેમ પ્રતિદિન વૃદ્ધિને પામે છે. અવિનીત અને સુવિનીતના આચરણને પ્રભાવ - ૧૯૭, ગૃહસ્થી પોતાના જીવનનિર્વાહ માટે તથા પર (સગાસંબંધી કુટુંબ આદિ)ના પાલન-પોષણને માટે, ફક્ત આ લોકમાં જ સુખસાધન. એશઆરામને માટે, વિવિધ પ્રકારની શિપકળાએ શીખવા તથા તેમાં નિપુણ બનવા માટે તે તે કલાઓના આચાર્ય પાસે જાય છે. ત્યાં - કળાઓને શીખવામાં જોડાયેલા સુકમળ શારીવાળા રાજકુમારાદિ કળા શીખવતા આચાર્યો વડે થતાં અધન તેમજ અત્યંત અસહનીય શારીરિક ત્રાસ તેમજ કઈ પણ પ્રકારના કઠોર પરિતાપને સહન કરે છે. છતાં પણ – તે રાજકુમારાદિ છાત્રો, ગુરુની આજ્ઞામાં રહેનારા, સંતુષ્ટ રહેનારા, શિ૯૫ આદિ કળાએ શી ખવામાં ઉત્સાહ ધારણ કરનારા બની ગુરુની પૂજા કરે છે, સાકાર કરે છે, તેમજ નમસ્કાર પણ जेण बंध वह घोर, परियावं च दारुण । सिक्खमाणा नियच्छन्ति, जुत्ता ते ललिइंदिया। ते वि तं गुरु पूयंति, तस्स सिप्पस्स कारणा॥ सक्कारेंति नमसंति, तद्रा निसवत्तिणो ॥ कि पुण जे सुयग्गाही, अणतहियकामए । अ यरिया जे वए भिक्ख, तम्हा ते नाइवत्तए॥ ની ઝં નg' air, ચં ચ શાસન ના नीयं च पाए वंदेज्जा, नीयं कुज्जाय अजलिं॥ તે પછી જે જ્ઞાનને પામવામાં તત્પર અને અનંતહિત (મેક્ષ) ને ઈછુક છે એનું તે કહેવું જ શું? તે માટે તે આચાર્ય જે કહે તેનું, એમનાં વચનનું ભિક્ષુ ઉલંઘન ન કરે. ભિક્ષ (આચાય થી ) નીચી શમ્યા રાખે, નીચી મતિ કરે, નીચે ઊભા રહે, નીચુ આસન રાખે અને સભ્ય પ્રકારે નગ્ન થઈને ગુસ્ટનાં ચારણકમની વંદના કરે. પિતાના શરીરથી, ઉપકણાથી અથવા અન્ય બીજા પ્રકારથી આચાર્યને અને તેમનાં ઉપકરણને ૫શ થવાથી શિષ્ય આ પ્રમાણે કહે - “આપ મારો અપરાધ ક્ષમા કરે. હું ફરી આવું કરીશ નહીં.” संघट्टइत्ता कापण, तहा उवहिणामधि । खमेह अवराह मे, वएज्ज न पुणो त्तिय ॥ - .૩. ૧, ૩.૦, . ૧૨-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy