SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९१-१९२ अविनीत-विनीत-स्वरूप विनय ज्ञानाचार . ९६ न सा मम वियाणाइ, न वि सा मज्झ दाहिई। निग्गया होहिई मन्ने, लाहू अन्नोऽत्थ वच्चउ ।। पेसिया पलिउवन्ति, ते परियन्ति समन्तओ। रायवेटिं व मन्नन्ता, करेन्ति भिउडि मुहे ॥ वाइया संगहिया चेव, "भत्तपाणे य"पोसिया। जायपत्रखा जहा हंसा, पक्कमन्ति दिसोविसि॥ अहसारही विचिन्तेइ, खलंकेहि समागओ। किं मज्झ दुहसीसेहि, अप्पा मे अवसीयई ।। जारिसा मम सीसाउ, तारिसा गलिगदहा। गलिगहहे चहत्ताण, दढं परिगिण्डर तयं ।। –37. મ, ૨૭, . ૨-૧૬ અવિનાશ- વિતા જયં– ૨૬. જે થાય તે મરૂઢિા , पिसुणे नरे साहसहीणपेसणे । अदिट्टयम्मे विणए अकोधिए, असंविभागी न हु तस्स मोक्खो। ભિક્ષા લાવતી વખતે કઈ શિષ્ય ગુરુને કહે છે - “ગૃહિણું મને નથી ઓળખતી. મને આપશે નહી' “મને લાગે છે તે બહાર ગઈ હશે. માટે કઈ બને સાધુ જાય.' કઈ કામે મોકલે તો કામ કર્યા વિના પાછા ફરે, બબડે, આમતેમ ભટકે, ગુરુની આજ્ઞાને વેઠ માની ભવાં ચઢાવી માં બગાડે છે. જેમ પાંખ આવતાં હંસ જુદી જુદી દિશામાં ઉડી જાય છે, તેવી જ રીતે ધર્મના આચારવિચાર શખવીને દીક્ષિત કરેલ તેમ જ આહાર-પાણીથી પિલા કુશિષ્ય બીજે ચાલ્યા જાય છે. અવિનીત શિષ્યથી દુઃખી થઈને ધમં યાનના સારથી આચાર્ય વિચારે છે. “મને આ દુષ્ટ શિથી શું લાભ? એમનાથી મારે આત્મા દુઃખી થાય છે. વ્યાકુળ થાય છે.” ગળિયા ગધેડા જેવા મારા શિ છે.” આમ વિચારી ગણાચાર્ય, ગાળિયા ગધેડા જેવા શિવેને છોડી દઢતાથી તપસાધનામાં મગ્ન બને છે. અવિનીત અને વિનીતનું સ્વરૂપ - ૧૯૧ - જે મનુષ્ય કોપી છે, જેને બુદ્ધિ અને દિને ગર્વ છે, જે ચુગલી ખેર છે, જે અગ્ય કાર્યમાં સાહસી છે, જે ગુરુની આજ્ઞાનું યથાસમય પાલન કરતા નથી, જે અદશ્ય (અજ્ઞાત)-ધર્મા છે, જે વિનયથી અજાણ છે તથા જે અસંવિભાગ છે તેને કદાપિ મિક્ષ થતું નથી. જે ગુરુની આજ્ઞામાં રહેનાર છે. જ્ઞાન તથા ધર્મનાં રહસ્યને જાણનાર છે, વિનયનું પાલન કડવામાં પંડિત છે, તે મુશકેલીથી તરી શકાય એવા ધાર સંસારસાગરને તરી જઈ કમેને ક્ષય કરી ઉત્તમ ગતિને પામે છે. અવિનીત-સુવિનીતનાં લક્ષણ - ૧૨. જેવી રીતે રાજ આદિ મહાપુરુષનાં હાથી અને અશ્વો આદિ પશુ, જે પોતાના સ્વામીની આજ્ઞા પાળતાં નથી અર્થાત્ માલિકના ઇશારા પ્રમાણે કાર્યમાં જોડાતાં નથી તે ધેર દુઃખ અનુભવતાં કે ભાગવતાં દેખાય છે તેવી રીતે જે વિનયગુણથી રહિત આત્માએ છે તે હંમેશાં દુઃખ જ પામે છે. તેનાથી વિપરીત સેનાપતિ વગેરે લકે પાસેથી શિક્ષણ પામી તેમને આધીન રહી, ઇશારા પ્રમાણે વનારા સુવિનીત એવા અશ્વો તથા હાથીએ સમૃદ્ધિ પામી, મહાયશવાળા બની અતિ સુખ ભોગવતા દેખાય છે. 1 અવિનય કરનારાં સ્ત્રી-પુરુ માર પડવાથી ઘાયલ થયેલાં, દૂબળાં, ઈન્દ્રિય- વિલ બનેલાં આ લોકમાં ઘેરાતિધાર દુઃખ ભગવત, પ્રત્યક્ષ દેખાય છે. निसवती पुण जे गुरुणं, मुयत्थधम्मा विणयम्मि कोविया । तरित्त ते ओहभिण दुरुत्तर, खवित्त कम्म गइमुत्तमं गया। –સ. બ. ૧, ૩, ૨, IT. ૨૨-૨૩ વાર-gવ જારું— १९२, तहेव अविणीयया, उववज्झा हया गया। दीसंति दुहमेहता, आभिओगमुवटिया ॥ तहेव सुविणीयप्पा, उववज्झा हया गया। दीसति सुहमेहंता, इइिंट पत्ता महायसा। तहेव अविणीयप्पा, लोगसि नरनारिओ। दीसंति दुहमेहंता, छाया ते विगलिन्दिया॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy