SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] ઘરનાનુગ ज्ञान द्वारा निर्वाण प्रान्ति सूत्र १२९ जया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणई। જ્યારે મનુષ્ય પુન્ય, પાપ, અંધ અને મોક્ષને तया निविदए भोप, जे दिव्वे जे य माणुसे ॥ જાણું લે છે, ત્યારે જે પણ દેવ અને મનુષ્યના ભેગે છે, તેનાથી વિરક્ત થઈ જાય છે. जया निविदए भोए, जे दिव्वे जे य माणुसे। જ્યારે મનુષ્ય દિવ્ય અને માનવીય ભેગેથી तया चयइ संजोग, सम्भितरवाहिरं॥ વિરકત થઈ જાય છે, ત્યારે તે આશ્વેતર અને આહ્ય સયાને ત્યજી દે છે. जया यया संजोग, साभितरबाहिरं । જ્યારે મનુષ્ય આત્યંતર અને બાહ્ય સંયોગને તથા મુમવત્તા, અવાજ સારું છે ત્યાગ કરે છે, ત્યારે તે મુંડિત થઈ અણગાવૃત્તિને અંગીકાર કરે છે, जया मुण्डे भवित्ताण, पव्यइए अणगारियं । જ્યારે મનુષ્ય મુંડિત થઈને અણુગારભાવને तया संघरमुक्किट्ठ', धम्म फासे अणुत्तरं ॥ સ્વીકાર કરે છે, ત્યારે તે ઉત્કૃષ્ટ સંવરરૂ૫ અનુ સર ધર્મને સ્પર્શ કરે છે. जया संवरमुक्किह', धम्म फासे अणुत्तरं । જ્યારે મનુષ્ય ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર ધર્મને तया धुणा कम्मरयं, अबोहिकलुसं कडं ॥ સ્પર્શ કરે છે, ત્યારે તે અધિરૂપ પા૫ દ્વારા સંચિત કર્મ રજને ખંખેરે છે. जथा धुणह कम्मरयं', अबोहिकलसं कडं । જ્યારે મનુષ્ય અબાધિરૂપ પાપ દ્વારા સંચિત तया सब्वत्तग नाण, दसणं चाभिगच्छई ॥ કર્મ રજને ખંખેરે છે, ત્યારે તે સર્વગામી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. जया सव्वत्सगं नाणं, दसणं चाभिगच्छई। જ્યારે મનુષ્ય સર્વગામી કેવળજ્ઞાન અને કેવળ तया लोगमलोगं च, जिणो जाणइ केवली। દશનને પામે છે, ત્યારે તે જિન અને કેવલી થઈને લોક-અલોકના સ્વરૂપને જણ લે છે. ૧. આત્યંતર સંયોગ – દ્રોધ, માન, માયા, લોભ આદિ. બાહ્ય સંગ -- ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક, સુવર્ણ, સ્વજન, પરિજન આદિ. ૨. (ક) મુંડ બે પ્રકારનાં કહ્યાં છે. દ્રવ્યમુંડ અને ભાવભુંડ, વાળને લોચ કરે તે દ્રવ્યમુંડ છે. ઇન્દ્રિયોના વિષચ પર વિજય પ્રાપ્ત કરે તે ભાવકુંડ છે. દ્રવ્યમુંડને કાચિકમંડ અને ભાવમુંડને માનસિકમંડ કહે છે. 0 (ખ) સ્થા. આ દસ. સૂ. ૭૪૬માં દસ પ્રકારનાં સુંડ કહ્યાં છે. ચા મુંડ દસ પ્રકારના કહ્યાં છે. અથા(૧) શ્રોત્રેન્દ્રિયમુંડ – શ્રોવેન્દ્રિયના વિષયનું મુંડન (ત્યાગ કરનાર (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ - ચક્ષુરિન્દ્રિયના વિષયનું મુંડન કરનાર (૩) ધ્રાણેન્દ્રિયમુંડ-ધ્રાણેન્દ્રિયના વિષયનું મુંડન કરનાર (૪) રસેન્દ્રિયમુડ – રસેન્દ્રિયના વિષચનું મુંડન કરનાર (૫) સ્પર્શેન્દ્રિયમુંડ – સ્પર્શેન્દ્રિયના વિષયનું મુંડન કરનાર (૧) ધમુંડ – ક્રોધ, કષાયનું મુંડન કરનાર (૭) માનકુંડ – માન ફેષાચનું મુંડન કરનાર (૮) માયામુંડ – માયા કષાયનું મુંડન કરનાર (૯) લાભકુંડ - લાભ કષાયનું મુંડન કરનાર (૧૦) મસ્તકમુડ - કેશકુંચન કરનાર છે. શિવિરતના સંવર દેશ સંવર છે, માટે જધન્ય સંવર છે. સર્વ વિરતિને સંવર સર્વ સંવર છે માટે ઉત્કૃષ્ટ સંવર છે. ૪. બાધરહિત દશ એટલે કે અજ્ઞાન દશા કે મિથ્યાત્વ દશા. એને બોધરહિત દશા કહેવાય છે. જ્યાં સુધી વ્યક્તિ બાધરહિત છે ત્યાં સુધી જ પાપકર્મ કરે છે, પ. આત્માનું આવરણ કરજ છે. તેને જોવાથી કેવલજ્ઞાન અને કેવળદનરૂપ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. છે. કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી લભ્યાપી સમસ્ત પદાર્થોને તથા આ લોકને જાણે છે. ૭. સ્થાનાંગ સૂત્ર, સ્થા. ૩, ઉ. , સૂત્ર ૨૨૦માં ત્રણ પ્રકારના જિન અને ત્રણ પ્રકારના કેવલી કહ્યાં છે. પરંતુ અહીં કેવળજ્ઞાની કવલી છે અને કેવળજ્ઞાની જિન ક્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy