SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ક૬ ] ઘરનુથા निर्वेद प्राप्ति हेतु मनुष्यत्व दुर्लभ सूत्र ९२ ९२. दुलहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्यपाणिण गाढा य विवाग कम्मुणो, સમર્થં નામ ! મr vમાઇg . पुढविक्कायमगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं, समयं गोयम! मा पमायण ॥ અrsiામ, ૩ વીવો ૩ સંચા कालं संखाईये, समयं गोयम मा पमायए । तेउक्कायमइगओ, उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं, समय गोयम ! मा पमायए । वाउक्कायमगओ, उक्कोसं जीवो उ संवसे। कालं संखाईयं, समय गोयम ! मा पमायए । वणस्सइकायमइगओ, उक्कोस जीवो उ संबसे। कालमणन्तदुरन्तं, समयं गोयम ! मा पमायए । ૯૨. વિશ્વનાં તમામ પ્રાણીઓને સદાને માટે મનુષ્ય જન્મની માત હોવા પરમ દુર્લભ છે. કમના વિપાક તીવ હોય છે. માટે હું ગોતમ ! તુ' ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કરીશ, પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો છવ વધારેમાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે, માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરી. અપૂકાયમાં ઉત્પન્ન થયેલા શ્વ વધારેમાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે, માટે હે ગોતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. તેજ કાયમાં ઉત્પન્ન થયેલ છવ વધામાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. વાયુકામાં ઉપન્ન થયેલ છવ વધારેમાં વધારે અસંખ્યાત કાળ ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયેલ છવ વધારેમાં વધારે દુરત અનંતકાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કશ. કીન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલા જીવ વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. ત્રીન્દ્રિયકાચમાં ઉત્પન થયેલ છવ વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. ચતુરિંદ્રિયકાચમાં ઉત્પન થયેલ છવ વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે છે ગૌતમ! ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. પંચેન્દ્રિયકામાં ઉત્પન્ન થયેલ છવ વધારેમાં વધારે સાત-આઠ જન્મય સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. દેવ અને નરક નિમાં ઉત્પન્ન થયેલો જવ વધારેમાં વધારે એક જન્મ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. बेइन्दियकायमइगओ, उक्कोसंजीवो उसवसे । काल संखिज्जसन्नियं, समयं गोयम! मा पमायए॥ तेइन्दियकायमगओ, उक्कोसंजीयो उ संवसे। काल संखिज्जसन्नियं, समयं गोयम! मा पमायए। चरिन्दियकायमइगओ,उक्कोसं जीवो उ संबसे। कालं संखिज्जसन्नियं समय गोयम! मा पमायए॥ पंचिन्दियकायमइगओ, उक्कोस जीवो उ संवसे। सत्तऽभवग्गहणे, समर्थ गोयम! मा पमायए । નૈg અળ, ૩જો નવો સંસા इक्किक्कभवग्गहणे, समयं गोयम !मा पमायए ।। एवं भवसंसारे, संसरद सुहासुहेहि कम्मेहिं । जीवो पमायबहूलो, समय गोयम ! मा पमायए ॥ लद्धण वि माणुसत्तणं, आरिअत्तं पुणरावि दुल्लहं। वहवे दसुया मिलेखुया,समय गोयम! मा पमायए॥ આ પ્રમાણે પ્રમાદી જીવ શુભ-અશુભ કર્મો દ્વારા જન્મ-મૃત્યુરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે હે ગૌતમ ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદન કરીશ. મનુષ્યજન્મ દુલભ છે. એ મળવા છતાં પણ આ દેશમાં જન્મ મળો એ વધારે દુર્લભ છે. ઘણા લોકે મનુષ્ય થઈ ને પણ દસ્યુ કે લે છ થાય છે. માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy