SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ww તે રાજગૃહ નગરના બધા પ્રવેશમાર્ગા, નીકળવાના માર્ગ, બારીઆ, છીંડીઓ, મેારિયા, ચાર રસ્તા,જુદા પડતા રસ્તા, જુગારના અડ્ડાએ મદિરાલયા, વેશ્યાઓનાં ઘરો, ચારોના અડ્ડાઓ, ચારાનાં ઘરો, શૃગાટકા, ત્રિકા, ચાકો, ચત્વરો, નાગગૃહો, ભૂતગૃહા, યક્ષાયતના, સભાસ્થાન, દુકાના પર અને ખાલી પડેલાં ઘરો પર નજર રાખતા, પૂછપરછ કરતા, જાણકારી રાખતા અને ગવેષણા કરતા ફરતા રહેતા હતા. લાકોની નબળાઈઓ, મુશ્કેલીઓ, પ્રિયજનના વિયેાગ, સંકટ, અભ્યુદય, ઉત્સવ, પ્રસવ-પુત્રાદિના જન્મ, વાર-તહેવાર, સામૂહિક ભાજન આદિ પ્રસંગો, યજ્ઞા-નાગ આદિની પૂજા, પણીઓ-મહિલાએના ઉત્સવાને કારણે લાકો પ્રમત્ત, વ્યસ્ત, આકુળ-વ્યાકુળ, સુખી અથવા દુ:ખી થઈ રહ્યા હોય, પરદેશ ગયા હોય, પરદેશ જવાની તૈયારીમાં હોય તે આવા પ્રસંગાએ તેમની નબળી કડીઓ, ગેરહાજરી (એકાંતના) અને અંતર (અવસર)ના વિચાર કરતા ફરતા રહેતા. ધર્માં કથાનુયાગ—મહાવીર—તીમાં વિજય તસ્કર જ્ઞાત કથાનક : સૂત્ર ૭૪ wwwwˇˇˇˇˇˇˇnum રાજગૃહ નગરની બહાર બાગ-બગીચામાં, ઉદ્યાનામાં, વાડીઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિ - કાઓ (માટી વાડીઓ)માં, ગુ જાલિકાએ (વાંકી વાવડીઓ)માં, સરોવરોમાં, સરોવરની હારમાળાઓમાં, જી ઉદ્યાનામાં, ભગ્ન-કૂપામાં, માલુકાકાની ઝાડીઓમાં,સ્મશાનમાં, પર્વતની ગુફાઓમાં, લયના (પર્વત પર બનેલા ગૃહે) માં, ઉપસ્થાન (પર્વત પર બનેલાં મંડપા)માં ઘણા લાકાની કમજોરી, નબળાઈ યાવત્ અંતર (અવસરા) જોતા-વિચરતા રહેતા હતા. ભદ્રાના સંતાન-પ્રાપ્તિના મનારથ ૭૪. તત્પશ્ચાત્ ધન્ય સાથે વાહની ભદ્રાભાર્યાને કોઈ એક સમયે મધ્યરાત્રિએ કુટુંબ સબંધી ચિંતા કરતાં કરતાં આ પ્રમાણેના આવા આધ્યાત્મિક ચિંતિત, પ્રાતિ, માનસિક સંકલ્પ ઉત્પન્ન થયા— 66 ઘણા વર્ષોથી હું ધન્ય સાવિાહ સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, રૂપ સંબંધી માનવીય કામ Jain Education International For Private ભાગા ભાગવતી જીવન વ્યતીત કરી રહી છુ પરંતુ મે' હજી સુધી એક પણ પુત્ર કે પુત્રીને જન્મ નથી આપ્યા. તે માતાએ ધન્ય છે, તે માતાઓ પુણ્યશાળી છે, તે માતાઓ કૃતા છે, તે માતાઓએ પુણ્ય મેળવ્યું છે, તેમનુ જીવન સાર્થક છે, અને તે માતાએ વૈભવશાળી છે, તે માતાને મનુષ્યજન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત થયું છે–જેએ પાતાની કુખમાંથી ઉત્પન્ન થયેલાં, સ્તનાનું દૂધ પીવાની લાલચવાળાં, મીઠું-મીઠું બાલનારાં, કાલુધેલુ' ગણગણતાં અને સ્તનમૂળ પાસેથી કાંખમાં સરકતા મુગ્ધ બાળકાને સ્તનપાન કરાવે છે અને પછી કમળ સમાન કામળ હાથ વડે તેમને ઉડાવીને પાતાની ગાદમાં બેસાડે છે તથા વારંવાર મધુર-મધુર વચના વડે ઉપાલંભ આપે છે–એમ હું માનું છું. પરંતુ હું અધન્ય છું, પુણ્યહીન છું, અકૃતલક્ષણા છુ કે હું આમાંનુ એક પણ મેળવી ન શકી. તેથી મારા માટે તે શ્રેયસ્કર છે કે કાલે રાત્રિનું પ્રભાતરૂપે પરિવન થયા પછી યાવત્ સૂર્યના ઉદય અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા પછી ધન્ય સાવિાહની આશા અનુમતિ લઈને વિપુલ પ્રમાણમાં અશનપાન, ખાદિમ અને સ્વાદિમ ભાજન તૈયારકરાવીને અને વિપુલ પ્રમાણમાં પુષ્પ, વસ્ત્ર, ગંધ, પુષ્પમાળા તથા અલંકારો લઈને ઘણા બધા મિત્રા, જ્ઞાતિજના, પાતીકાં સ્વજન સબંધીઓ અને પરિચિત જનની મહિલાએને સાથે લઈને રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ, ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ અને કુબેરનાં મંદિરો છે અને તેમાં જે નાગ પ્રતિમા યાવત્ કુબેર પ્રતિમાઓ છે તેમની બહુ મૂલ્ય ફૂલા વગેરેથી પૂજા કરીને, ઘૂંટણભેર નમીને આ પ્રમાણે કહું કે—‘ હે દેવાનુપ્રિય ! જો હું એક બાળક કે બાલિકાને જન્મ આપીશ તા હું તમારી યજ્ઞ પૂજા કરીશ, દાન દઈશ અને ભાગ-લાગ કર મૂકાવીશ તથા તમારી અક્ષયનિધિમાં વૃદ્ધિ કરીશ.’ Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy