________________
વિષય-સૂચી
ધર્મકથાનુગ : તૃતીય સ્કંધ
સૂત્રાંક
પૃષ્ઠક
૧-૮૧
૧-૨૮૪ ૧-૧૪૬
-૪૨
તૃતીય અંધ કિમણી કથાનક] અરિષ્ટનેમિ તીર્થમાં-દ્રૌપદી કથાનક દ્રૌપદીના પૂર્વભવો નાગશ્રી કથાનક નાગશ્રી દ્વારા કડવા તુંબડાનું શાક રાંધવું અને એકાંતમાં છુપાવવું ધર્મરુચિને કડવા તુંબડાનું ભિક્ષાદાન ધર્મરુચિ વડે કડવા તુંબડાનું પરઠવવું અને કીડીઓનું મરી જવું ધર્મરુચિ દ્વારા અહિંસા માટે કડવા તુંબડાનું ભક્ષણ ધર્મરુચિનું સમાધિકરણ સાધુઓ દ્વારા ધર્મરુચિની શોધ શ્રમણો દ્વારા ધર્મરુચિના સમાધિમરણનું નિવેદન ધર્મરુચિને અનુત્તર દેવરૂપે ઉપપાદ અને નાગશ્રીની ગર્તા નાગશ્રીનું ગૃહનિર્વાસન નાગશ્રીનું ભવભ્રમણ નાગશ્રીનો સુકુમાલિકાભવ સુકુમાલિકાનો સાગર સાથે વિવાહ સાગરનું પલાયન થવું સુકુમાલિકાને ચિંતા સાગરદનનો જિનદત્તને ઠપકો લોકાપવાદ છતાં સાગરને સુકુમાલિકા સાથે રહેવા ઇન્કાર સુકુમાલિકાનાં એક દરિદ્ર ભિખારી સાથે પુનર્લગ્ન દરિદ્ર ભીખારીનું નાશી જવું સુકુમાલિકાની પુન: ચિંતા સુકુમાલિકા માટે દાનશાળાનું નિર્માણ આર્યા સંધાટકનું ભિક્ષાર્થે સાગરદત્તના ગૃહે આગમન સુકુમાલિકા દ્વારા સાગરને પ્રસન્ન કરવા માટેના ઉપાયની પૃચ્છા આર્યા–સંઘાટક દ્વારા ધર્મોપદેશ સુકુમાલિકાનું શ્રમણોપાસકત્વ સુકુમાલિકા દ્વારા પ્રવજ્યા ગ્રહણ સુકુમાલિકાની ચંપાનગરીની બહાર આતાપના ગણિકાને ભેગ જોઈ સુકુમાલિકાનું નિદાન સુકુમાલિકાનું બકુશ-નિગ્રથિત્વ
હ
હ
હ
,
=
=
=
ર
દ
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org