________________
પ્રકાશનમાં જે વિલંબ થયો છે તે માટે હું મુનિશ્રી અને શ્રધેય પંડિતજી પાસે ફરીને ક્ષમા ઈચ્છું છું. તેમને સ્નેહ અને માર્ગદર્શન આ દિશામાં હંમેશા મળતાં રહેશે તેવી આશા રાખું છું,
ભૂમિકાના લેખનમાં આગમ મંથના જુદા જુદા સંપાદકેની ભૂમિકાઓ અને વિવેચનને પણ ઉપયોગ કરવામાં આવ્યા છે. કેટલાક સ્વતંત્ર ગ્રંથો પણ જોવામાં આવ્યા છે. તે બધાના લેખોનો હું આભારી છું. અધ્યેય છે. જગદીશચંદ્ર જૈન, મુંબઈને હું ખાસ આભારી છું જેમના દ્વારા વ્યક્તિગતરૂપે કેટલીયવાર મને પ્રાકૃત કથા સાહિત્યના લેખન વગેરે વિશે માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું છું. તેમના વિદ્વત્તાપૂર્ણ પુસ્તએ પણ આ કાર્ય માં મને મદદ કરી છે. ઉદયપુરના મારા અગ્રજ જેવા ડે. કમલચંદ સોગાણી સા.ને પણ હું આ અવસરે આભાર માનું છું કે જેમણે મને અને મારા આ વિભાગને પ્રાકૃત ભાષા અને સાહિત્યના આધુનિક મૂલ્યાંકનની દિશામાં હમેશાં દિશાસુચન કર્યું છે અને કરી રહ્યા છે. વિભાગના સધળા સહકાર્યકર્તા વિદ્વાન અને શોધછાત્રો પ્રત્યે હું ધન્યવાદ વ્યક્ત કરું છું કે મને તેમને સહગ
મ રહ્યો છે. ધમકહાણુઓ ગેના સૂક્ષમ અધ્યયન પ્રત્યે જે વિદ્વાનેનું ધ્યાન આકર્ષિત થાય અને જૈન કથાઓના અધ્યને પ્રકાશનની પ્રવૃત્તિમાં સમાજ સક્રિય થાય તો હું મારી આ ભૂમિકાને સાર્થક માનીશ. સાધુ પુરુષે ક્ષેત્ર, કાળ, વ્યક્તિ તથા પિતાના સામર્થ્યને સમજીને પ્રાકૃતની નિર્દોષ થાઓ કહેતાં રહેવું જોઈએ.
खेत्त काल पुरिस' सामस्थ अप्पणो वियाणेत्ता । समणेण उ अणवज्जा पगयामि कहा कहेयब्वा ॥
-દશવૈકાલિક નિર્યુક્તિ ગા૦ ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org