SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર ત્રિસાપાનનુ વર્ણન આવા પ્રકારના વર્ણ કથી કરાયેલું છે- જેમ કે, તે સેાપાનની નેમા વજ્રની બનેલી છે, તે સાપાના પર તેારણા, ધજાઓ અને છત્રાતિછત્રો વગેરે શાભી રહ્યાં છે. તેમાં નાની નાની વાવાની અને કૂવાની હારામાં વચ્ચે વચ્ચે સ્થળે સ્થળે ઘણા ઉત્પાતપવતા, નિયતિપવતા, જગતીપવતા, દારુપતા આવેલા છે, તથા કોઇ ઊંચા કે નીચા એવા દકમંડપા, દકમ ચા, દકમાલકો અને દકપ્રાસાદો ઊભા કરેલા છે. વળી ત્યાં મનુષ્યાને હિંચવાલાયક હિંચકા જેવા કેટલાક હિંચકાઓ ગાઠવાયેલા છે, તેમ પક્ષીઓને સ્કૂલવાલાયક ઝૂલા જેવા કેટલાક ઝૂલા ઝૂલી રહ્યા છે. એ બધા હિંચકા અને ઝૂલા સ રત્નમય હાવાથી અધિકાધિક પ્રકાશમાન અને મનેાહર છે. વચ્ચે વચ્ચે આવેલા ઉત્પાતપવા વગેરે પવ તા ઉપર અને હિંચકાએ ઉપર સ રત્નમય એવાં અનેક હંસાસના, ક્રૌં ચાસના, ગરુડાસના, ઉન્નત, ઢળતાં અને લાંબાં આસના, પક્ષ્ાસના, મકરાસના, ભદ્રાસના, વૃષભાસના, સિ`હાસના, પદ્માસના અને દિશાસ્વસ્તિકાસના સજાવેલાં છે. વળી, તે વનખંડોમાં સરત્નમય ઝળહળાયમાન એવાં આલિગૃહો, માલિગૃહો, કદલીગૃહો, લતાગૃહો, આસનગૃહો, પ્રેક્ષણગૃહો, મજજનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભ ગૃહા, માહનગૃહો, શાલાગૃહ, જાળીવાળાં ગૃહો, ચિત્રગૃહો, કુસુમગૃહો, ગધવ ગૃહો, દપ ણગૃહો શાભી રહ્યાં છ. તે પ્રત્યેક ગૃહમાં પૂર્વ કહ્યા પ્રમાણે હંસાસના વગેરે આરામ આપનારાં આસના માંડેલાં છે. તે બધાં રત્નમય–યાવત્ સુંદર છે. વળી તે વનખંડોમાં જયાં ત્યાં સરત્નમય એવાં ઝળાંઝળાં થતા જાઈની વેલાના મંડા, જૂઈની વેલાના મંડપા, મલ્લિકા, નવમાલિકા, વાસંતી, દધિવાસુકા, સુરિલ્લિ – સૂરજમુખી, નાગરવેલ, દ્રાક્ષા, નાગલતા, અતિમુક્તક, Jain Education International ધમ થાનુયાગ—પાનાથ-તીર્થમાં પ્રદેશી સ્થાનકઃ સૂત્ર ૨૬ અપ્ફયા અને માલુકાની લતાઓના મંડપા ફેલાએલા છે. હે આયુષ્માન શ્રમણા! તે પ્રત્યેક મંડપમાં હંસ અને ગરુડ વગેરેના ધાટના, ઊંચા ઢળતા અને લાંબા એવા કેટલાય સ રત્નમય શિલાપટ્ટકો ઢાળેલા છે. તે બધાય શિલા પટ્ટકો મુગચમ, રૂ, બૂર, આંકડાનું રૂ અથવા માખણ જેવા સુવાળા-કોમળ અને દેદીપ્યમાન છે. તે સ્થળે અનેક દેવા અને દેવીએ બેસે છે, સૂએ છે, આરામ કરે છે, વિહરે છે, હસે છે, રમે છે, રતિક્રીડા કરે છે અને એ રીતે પાતે પૂર્વે ઉપાર્જેલાં શુભ કલ્યાણમય મંગળરૂપ પુણ્યકર્મના ફલવિપાકોને ભાગવતા આનંદપૂ ક વિચરે છે. વળી, તે વનખંડોની વચ્ચેાવચ્ચ પાંચસા યેાજન ઊંચા અને અઢી સા યાજન પહોળા એવા ચાર માટા પ્રાસાદા ।ભી રહ્યા છે. એ પ્રાસાદોનાં ભોંયતળિયાં તદ્દન સપાટ છે અને તેમાં ચંદરવા, સિંહાસના વગેરે ઉપકરણા યથાસ્થાને ગેાઠવાએલાં છે તેનું વર્ણન પૂર્વવત્ સમજવુ. તેમાંના એક પ્રાસાદમાં અશાકદેવ, બીજામાં સપ્તપર્ણ દેવ, ત્રીજામાં ચ’પકદેવ અને ચેાથામાં ચૂનકદેવ એમ ચાર દેવાના નિવાસ છે. એ ચારે દેવા માટી દિવ્ય સમૃદ્ધિવાળા અને પાપમ પ્રમાણ આયુષ્યવાળા છે. તે સૂર્યભનામના દેવવિમાનના અંદરના ભૂભાગ તદ્દન સપાટ અને અત્યંત રમણીય છે. ત્યાં પણ ઘણા વૈમાનિક દેવા અને દેવીએ ફરે છે, બેસે છે, હસે છે, રતિક્રીડા કરે છે-યાવત્ આનંદ માણતા વિચરે છે. તે વિમાનના એ અત્યંત સમ ભૂભાગની વચ્ચેાવચ લાખ યાજન લાંબુ પહોળું એવુ એક મેટું ઉપકારિકાલયન છે; તેના ઘેરાવે ત્રણ લાખ સાળ હજાર બસેા સત્તાવીસ મેાજન, ત્રણ કાશ એક સા અઠ્ઠાવીસ ધનુષ્ય, તેર આંગળ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy