________________
૨૮
wwww
wwwwww
નાની રણઝણતી ઘંટડીઓ લટકતી હતી, એ બધા ભીંતમાં બરાબર બેઠેલા હતા, એમના આગલા ભાગ ભીંતથી સારી રીતે બહાર પડતા હતા-એવા એ સાપના અડધા ભાગ જેવા દેખાતા વમય સીધા લાંબા નાગદા, હે આયુષ્યમનું શ્રમણ! માટા મોટા ગજદ'તના આકાર જેવા સ્વચ્છ અને શાભાજનક છે.
વળી, એ નાગદામાં કાળા, નીલા, રાતા, પીળા અને ધાળા સૂતરથી પરોવેલી લાંબી લાંબી માળાઓ લટકાવેલી છે, એ માળાઓના ઉપરનાં ફુમતાં સાનાનાં છે, એ ફુમતાંની અડખેપડખે સાનાના પતરાની પાંદડીએ જડેલી છે; વળી, હે આયુષ્યમાનૂં શ્રમણ! એ નાગદાની ઉપર બીજા સાળ સાળ નાગદતાની હારો આવેલી છે, તે પણ ગજદતના આકાર જેવા ઘાટીલા અને અતિરમણીય છે.
આ નાગદા પર અનેક રજતમય શીકાં ટાંગેલાં છે, એ દરેક શોકા પર વૈડૂ'ની ધૂપઘડીઓ મૂકેલી છે, એ ધૂપઘડીઓમાં ઉત્તમ કાલાગટ્ટુ, કુ દુરુક અને તુરુષ્કના સુગંધી ધૂપ મધમી રહ્યો છે, એવી એ સુગંધી ધૂપસળી જેવી મઘમઘતી ધૂપઘડીઓમાંથી નીકળતી મનાહારી સુગંધ નાક અને મનને શાંતિ આપતી તે પ્રદેશમાં ચારે કોર ફેલાતી રહે છે.
વળી, એ દરવાજાની બન્ને પડખેની બેઠકોમાં સાળ સાળ પૂતળીઓની હારો જણાવેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની લીલાએવાળી, સુપ્રતિષ્ઠિત, સારી રીતે શણગારેલી, રંગબેર’ગી વિવિધ પ્રકારનાં વસ્ત્રો પહેરેલી અને અનેક જાતની માળાઓ વડે શાભાયમાન છે. એમના કટિભાગ મૂઠીમાં આવી જાય એવા પાતળા, અંબાડા ઊંચા અને પાધરા સહવતી ઊંચા ગાળ કઠણ પુષ્ટ, આંખના ખૂણા રાતા, વાળ મૃદુ, કાળા, સધન, ગુંચળાવાળા અને શાભનીય છે. અશાક વૃક્ષ ઉપર, તેની ડાળને ડાબે હાથે પકડીને એ પૂતળીઓ ઊભેલી છે. અધખુલી આંખે નેત્રકટાક્ષ કરતી એ, જાણે દેવાનાં મનને હરી ન લેતી હોય તેવી,
એક
Jain Education International
ધ કથાનુયાગ—પાર્શ્વનાથ તીર્થમાં પ્રદેશી થાનક ઃ સુત્ર ૨૬
wwwwwmmm
બીજા સામું જોતી એ જાણે પરસ્પર ખીજાતી ન હોય એવી જણાય છે. એ બધી પૃથ્વીમાંથી– માટીમાંથી બનેલ છતાં પણ નિત્ય રહેનારી છે. એમનુ' મુખ ચંદ્ર જેવું, લલાટ અર્ધચંદ્ર જેવું અને દેખાવ ચંદ્ર જેવા મનાહર છે અને ચંદ્રશ્રીએ અધિક સૌમ્ય છે. ખરતા તારાની જેમ એ બધી ઝગમગ્યા કરે છે, મેધની વીજળીના ઝબકારા અને પ્રખર સૂર્યના પ્રકાશ કરતાંય તેઓ વધુ ઝબકે છે—ચમકે છે. એવી એ પૂતબીએ શુંગારે આકારે અને વેશે પ્રસાદ ઉપજાવે એવી દેખાવડી અને મનેાહર છે.
એ દરવાજાઓની બન્ને બેઠકોમાં સરન મય સુંદર જાળીવાળાં સાળ સાળ રમણીય સ્થાના છે.
એ દરવાજાઓની બન્ને પડખેની બેઠકોમાં સાળ સાળ ઘંટાની હારો ટાંગેલી જણાવેલી છે. એ ધંટાએ ઉચ્ચ સુવર્ણમય, તેમનાં લાલકો વજ્રમય, ઘંટાનાં બન્ને પડખાં વિવિધ મણિમય, ઘટાની સાંકળા સોનાની અને દારીઓ રૂપાની છે. તેમના અવાજ મેધના ગડગડાટ જેવા, સિ’હની ત્રાડ જેવા, દુંદુભિના નાદ જેવા, વાદ્યવૃંદનાં નાદ જેવા, નંદિધેાષ જેવા, હંસના સ્વર જેવા અને ક્રૌંચના સ્વર જેવા મંજુલ છે. એવા કાન અને મનને ઠારે-સુખ આપે તેવા રણકાર વડે તે ઘટા આસપાસના પ્રદેશને પણ ભરી દે છે.
એ દરવાજાઓની બન્ને બાજુની બેઠકામાં સાળ સાળ વનરાજીઓ જણાવેલી છે. એ વનરાજીઓમાં વૃક્ષા, વેલે, કુંપળા અને પાંદડાં મણિમય છે, એમનાં ઉપર ભમરાઓ ગુંજતા રહે છે. એવી એ વનરાજીએ શેાભાથી ભરપૂર, દર્શનીય અને પ્રાસાદિક છે. તે દરવાજાઓની બન્ને પડખેથી બેઠકોમાં સાળ સાળ પ્રકંઠકોએટલાએ જણાવેલા છે. તે દરેકની લંબાઈ– પહોળાઈ અઢીસા મેાજન અને જાડાઇ સવાસો યેાજન છે. તે તે એક એક પ્રક‘ઠક ઉપર એક એક માટા ઊંચા પ્રાસાદ આવેલા જણાવેલા છે, તે દરેક પ્રાસાદ અઢી સા યેાજન ઊંચા અને
For Private Personal Use Only
www.jainelibrary.org