________________
૨૬
‘હે ગૌતમ ! શરીરમાં ચાલી ગઇ, શરીરમાં સમાઇ ગઇ.’–ભગવાન મહાવીરે ઉત્તર આપ્યા. ગૌતમસ્વામીએ ફરી પૂછ્યું–‘હે ભગવ’ત શા કારણથી આપ એમ કહી શકો છે કે શરીરમાં ચાલી ગઈ ? શરીરમાં સમાઇ ગઇ?”
ભગવાને ઉત્તર આપ્યા—‘હે ગૌતમ ! જેમ કોઈ એક શિખરબંધી મકાન બહાર અને અંદર છાણ વગેરેથી લીંપેલું ગુપેલું, બહારથી ફરતી દીવાલવાળું, મજબૂત બારણાથી યુક્ત, ગુપ્ત દ્વારવાળુ, ઊંડું અને હવા જેમાં ભરાઈ ન શકે તેવું હોય, એ મકાનની નજીક એક વિશાળ જનસમુદાય બેઠો હોય અને તે જ સમયે આકાશમાં એક માટુ' પાણીભર્યું વાદળું અથવા જળવૃષ્ટિ થવા યાગ્ય વાદળ, અથવા પ્રચંડ આંધીને આવતી જુવે તે તે જોતાં જ તે વિશાળ જનસમુદાય શિખરબંધી મકાનની અંદર પ્રવેશી જાય છે, તેા હે ગૌતમ ! તે જ પ્રમાણે સૂર્યાભદેવની તે સં દેવઋદ્ધિ વગેરે તેના શરીરમાં પ્રવેશી ગઈ—અત લીન થઈ ગઈ છે એ પ્રમાણે મેં કહ્યું છે.’ સૂર્યાભ–વિમાનનાં સ્થાન વગેરેનુ' વિસ્તારથી વન—
૨૬. ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછયો—હે ભગવન્ ! તે સૂર્યાભદેવનુ સૂક્ષ્મભવિમાન કયાં બતાવ્યુ છે?”
ઉત્તર આપતા ભગવાને કહ્યું—‘હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્રોપમાં મ`દર (સુમેરુ) પવ`તથી દક્ષિણે આ રત્નપ્રભા નામની પૃથ્વીના અત્યંત સમતલ અને રમણીય ભૂભાગથી ઊંચે ઊ દિશામાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારામડલથી આગળ અનેક સેંકડા યાજના, હજાર યાજના, લાખા યાજના, કરોડો યાજના અને કરોડો કરોડો યાજન ઊંચે ઊંચે દૂર જઇએ ત્યારે ત્યાં સૌધમ કલ્પ નામના કલ્પ–વૈમાનિક દેવાને રહેવાનું સ્થાન–સ્વગ લેાક છે. જે પૂર્વ પશ્ચિમ લાંબા અને ઉત્તર–દક્ષિણ દિશામાં પહોંળા, અર્ધચંદ્રજેવા આકારવાળે છે, પોતાનાં કિરણાનાં પ્રકાશથી ઝગમગતા છે, અસ`ખ્ય કોટાકોટી યાજન લંબાઈ પહોળાઇવાળા તથા અ
Jain Education International
ધર્મ કથાનુયાગ—પાનાથ-તીથમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૬
++++++++
For Private
સ ́ખ્ય કોટા-કોટી યાજન પ્રમાણે પરિધવાળા છે. અહીં (સૌધમ કલ્પમાં) સૌધમ દેવાનાં બત્રીશ લાખ વિમાનાવાસો બતાવ્યાં છે. એ બધા વિમાનાવાસો સÖરત્નમય, દર્શનીય અને અસાધારણ સુંદરતાવાળા છે.
તે વિમાનાની અતિમધ્યભાગમાં ચારે દિશામાં પાંચ અવત ́સક (ભવના) જણાવેલાં છે. જે આ પ્રમાણે-અશાક અવત ́સક, સપ્તપણ અવત...સક, ચંપક અવત ́સક, ચૂતક અવતસક અને વચ્ચે સૌધર્માવત સક. એ પાંચે અવત`સકો પણ સČરત્નમય, સ્વચ્છ–યાવતૢ– સુંદરતમ છે.
તેમાં તે સૌધર્માંવત...સક મહાવિમાનથી પૂર્વે તીરથ્થુ અસંખ્ય લાખ માજન આગળ વધીએ ત્યારે ત્યાં સૂર્યાભદેવનું સૂર્યંભ નામનું વિમાન જણાવેલું છે, જેની લંબાઇ પહોળાઈ સાડાબાર લાખ યેાજન અને પરિઘ ઓગણચાલીસ લાખ બાવન હજાર આઠસા અડતાલીસ મેાજન પ્રમાણ છે.
તે વિમાનની ચારે બાજુ ફરતા એક મોટા પ્રાકાર–ગઢ છે. ગઢ ત્રણસો મેાજન ઊ'ચા છે, મૂળમાં તેની પહોળાઇ સો યાજન, વચ્ચે પચાસ મેાજન અને છેક ઉપર પીસ યાજન છે. આ પ્રકારની પહોળાઈવાળા હોવાથી તેના ગાયના પૂંછડા જેવા આકાર છે, તથા તે આખા ગઢ સરત્નમય, સ્ફટિકમણિના જેવા નિર્મળ– યાવ-અસાધારણ સુંદરતાવાળા છે.
તે ગઢના કાંગરા અનેક પ્રકારના કાળા રંગના, નીલા રંગના, રાતા રંગના, પીળા રંગના અને ધાળા રંગના, એમ પાંચે ૨ંગાથી સુશાભિત છે.
તે પ્રત્યેક કાંગરો લબાઈમાં એક મેાજન, પહેાળાઇમાં અડધા યાજન અને એક પાજનથી થાડી ઓછી ઊંચાઇના છે. તે સર્વ કાંગરા સ પ્રકારનાં રત્નામાંથી બનાવેલાં છે, નિમ ળ– યાવ—બહુ રમણીય છે.
સૂર્યાંભદેવના તે વિમાનની એક-એક બાજુએ હજાર હજાર દ્વાર છે એમ કહેવામાં આવ્યું છે.
Personal Use Only
www.jainelibrary.org