SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કમ તૂટે નહિં તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રીતે “ધમ્મકહાણએગ” આગમ સાહિત્યને વ્યવસ્થિત કથાકોષ કહી શકાય. આ ગ્રન્થમાં કથાઓનું પાત્રોની પ્રધાનતાની દષ્ટિએ આ પ્રમાણે વિભાજન કરવામાં આવ્યું છે () ઉત્તમ પુરુષોના સ્થાનકે (મળ ૫. ૧–૧૪૪) (હિન્દી સંસ્કરણ-9. ૧-૨૫૭) પ્રથમ સકંધ - ૧, કુલકર, ૨. ઋષભચરિત્ર, ૩, મહુલી-ચરિત્ર, ૪. અરિષ્ટનેમિ, ૫. પાચરિત્ર, , મહાવીર ચરિત્ર, ૭. મહાપદ્મચરિત્ર, ૮. તીર્થકરોની દીક્ષા, ૯. ભરત ચક્રવતીચરિત્ર, ૧૦. ચક્રવતી–દીક્ષા, ૧૧. બળદેવ-વાસુદેવ. (ખ) શ્રમણ કથાનકે (મૂળ પૃ. ૧-૧૭%) (હિન્દી સંરકરણ, બીજે સ્કંધ પૃ. ૧-૩૭૬) ૧. મહાબલ, ૨. કાર્તિક શ્રેષ્ટિ વગેરેના કથાનકે, ૩, ગંગદત્ત, ૪. ચિત્તસમ્મતિ, ૫. નિષધ, ૬. ગૌતમ અને અન્ય અમરે, ૭. અનીયશકુમાર વગેરે, ૮. ગજસુકુમાલ, ૯. સુમુખ વગેરે, ૧૦. જાતિ વગેરે શ્રમ, ૧૧. થાવરચા પુત્ર વગેરે, ૧૨, રથનેમિ, ૧૩. અંગતિ, પૂર્ણભદ્ર વગેરે, ૧૪, જિતશત્રુ અને સુબુદ્ધિ કથાનક, ૧૫. નમિરાજર્ષિ, ૬. ઋષભદત્ત અને દેવાનંદાનું ચરિત્ર, ૧૭. મોર્ય પુત્ર તપસ્વી, ૧૮. આદ્રક અને અન્ય તાર્થિ કે, ૧૯, અતિમુક્તાકુમાર, ૨૦. અલક્ષરાજા, ૨૧. મેઘકુમાર, ર૨. મકાતિ શ્રમણ, ૨૩. અજુન માલાકાર, ૨૪. કશ્યપ શ્રમણ, ૨૫. શ્રેણુપુત્ર જાવક વગેરે, ૨. ધન્ના સાર્થવાહ, ૨૭. સુનક્ષત્ર, ૨૮, સુબાહુકુમાર, ૨૯. ભદ્રનન્દી આદિ શ્રમણ, ૩૦, પદ્મ શ્રમણ, ૩૧. હરિકેશબલ, ૩૨, જયઘોષ—વિજયઘોષ, ૩૩. અનાથી મહાનિર્ચ ન્ય. ૨૪, સમુદ્રપાલી, ૩૫. મૃગાપુત્ર, ૩૬, સંજય રાજા, ૩૭. ઈષકુમાર રાજા, ૩૮. અંદ૬, ૩૯. મોડ્યૂલ, ૪૦. શિવરાજર્ષિ, ૪. ઉદાયન રાજા, ૪૨. જિનપાલ-જિનરક્ષિત, ૪૩. કાલાસવેસિયપુત્ર, ૪૪, ઉદક પઢાલપુત્ર, ૪૫. નંદીફલજ્ઞાત, ૪૬, ધન્ય સાર્થવાહ, ૪૭, કાલોદાઈ, ૪૮. પુંડરીક-કંડરીક અને, ૪૦, સ્થવિરાવલી, (ગ) શ્રમણ કથાનકે (મૂળ પૃ. ૧૭૭-૨૪૦) (હિન્દી સંસ્કરણ, ભાગ ૨, ત્રીજો અંધ, પૃ. ૧-૧૨૪) ૧. દ્રૌપદી કથાનક, ૨. પદમાવતી વગેરે, ૩પિટ્ટિલા કથાનક, ૪. કાલી શ્રમણ વગેરે, ૫, રાજી શ્રમણી ૬. ભૂતાશ્રમણ, ૭, સુભદ્રા કથાનક, ૮. નંદા વગેરે શ્રમણ અને ૯, જયન્તી કથાનક. (ધ) અમપાસક કથાનક (મૂળ પૃ. ૨૪૧-૨૭૮) (હિન્દી સંસ્કરણ, ભાગ ૨, ચેાથે કંધ.) ૧સોમિલ બ્રાહ્મણ, ૨. પ્રદેશી કથાનક, એ તંગિયા નગરીના શ્રમ પાસકે, ૪, નંદ મણિયાર, ૫. આનંદ ગાથાપતિ, ૬. કામદેવ, ૭. ચૂલનીપિતા, ૮, સુરાદેવ, ૯. ચુલ્લશતક, ૧૦. કુંડલિય, ૧૧ સદ્દાલપુત્ર, ૧૨. મહાશતક, ૧૩. નન્દિનીપિતા, ૧૪. સાવિહોંપિતા ૧૫. ઋષિભપુત્ર, ૧૬. શંખ શ્રમપાસક, ૧૭. વરુણ-નાગ, ૧૮. સોમિલ બ્રાહ્મણ, ૧૮, શ્રમપાસની દેવલેકમાં સ્થિતિ, ૨૦. કુણિક, ૨૧, અંબડ પરિવ્રાજક, ૨૨, ઉદાયી, ભૂતાનંદ અને હસ્તિરાજ તથા, ૨૩, મયિ શ્રમણોપાસક. (૩) નિન્દવ કથાનકે (મૂળ પૃ. ૩૭૯-૪૧૮) હિન્દી સંસ્કરણ, ભાગ ૨, પાંચમે સકંધ, ૫. ૧-૮૦ ૧. સાત નિન્હો , ૨, જમાલિ, ૩, ગોશાલક, (ચ) ધર્મકથાનુયોગના પ્રકીર્ણક કથાનકે (મૂળ પૃ. ૪૧૮-૨૦૨) હિન્દી સંસ્કરણ, ભાગ ૨, છઠ્ઠો સ્કંધ. ૧. શ્રેણિક-ચેતણું, ૨, રથમૂયલ-સંગ્રામ, ૩. કાલ વગેરેની મરશુ કથા, ૪. મહાશિલાકંટક સ ગ્રામ, ૫. વિજયચોર, ૬. મયૂરીના ઈડા, ૭. કાચબાની કથા, ૮. રહિણ કથા, ૯, અશ્વકથા, ૧૦. મૃગાપુત્ર, ૧૧. ઉજિઝતક કથા, ૧૨. અભગ્નસેન, ૧૩. શકટકથા, ૧૪. બહપતિદત કથા, ૧૫. નંદીવર્ધનકુમાર, ૧૬. અંબડદત્તકથા, ૧૭. સોરિયદત્ત, ૧૮. દેવદત્તા કથાનક, ૧૯, અંજુકથાનક, ૨૦. બાળપવી પૂરણ અને ૨૧, મહાશુકલ દેવની કથા. આ પ્રમાણે ધમકહાણએગોના મૂળ સંસ્કરણને લગભગ ૬૫૦ પૃષ્ઠમાં આગમાના મૂળ ગ્રંથમાં પ્રાપ્ત થતી ધર્મકથાઓના મૂળ પ્રાકૃત પાઠનું સંકલન છે. કથાને કર્યો અંશ કયા આગમમાંથી લેવામાં આવેલ છે, તેમના સંદર્ભ પણ આપેલ છે. કથાઓને ભિન્ન-ભિન્ન શીર્ષક આપી વિભાજિત કરવામાં આવી છે, જેથી મૂળપાઠના આધારે જ કથાનકને સમજી શકાય. આ સામગ્રીનું સંકલન, સંશોધન અને તેને વ્યવસ્થિત કરીને આ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં મુનિશ્રાનો અથાગ પરિશ્રમ અને આગમ-અધયયનનું અગાધ જ્ઞાન સ્પષ્ટ રૂપે ઝળક છે. (હવે આને મૂળ અને હિન્દી અનુવાદ પ્રકાશિત થઈ રહેલ છે. પહેલો ભાગ છપાઈ ગયેલ છે તથા બીજો ભાગ પાઠકેના હાથમાં છે. આમાં મૂળ પ્રાકૃત પાઠની સામે જ હિન્દી અનુવાદ આપવામાં આવેલ છે. જેથી હિન્દી પાઠકોને મૂળાનુસારી ભાવ સમજવામાં ઘણી જ સુગમતા થશે.). કથાનકેનું મૂલ્યાંકન અર્ધમાગધીના આગમ સાહિત્યમાં જે કથા બીજરૂપક અથવા સૂકમ કથાઓ ઉપલબ્ધ છે, તેમનું વિશ્લેષણ તેમ જ વિસ્તાર આગમના વ્યાખ્યા-સાહિત્યમાં થયેલ છે. જે રીતે રામાયણ અને મહાભારત પરવતી સંસ્કૃત સાહિત્ય માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy