SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ' wwwww ત્યાર બાદ તે સામિલ બ્રહ્મષિ તે દેવના કથન અનુસાર પૂ`સ્વીકૃત પાંચ અણુવ્રતાદિનુ પાલન કરતા વિચરવા લાગ્યા. સામિલની સલેખના, શુક્ર મહાગ્રહુદેવવ— ૧૧. ત્યાર બાદ તે સેામિલ અનેક ચતુર્થી, ષષ્ઠ, અષ્ટમ, યાવત માસા માસ ક્ષમણ રૂપે વિવિધ તપ-ઉપધાના દ્વારા પાતાના આત્માને ભાવિત કરતા, અનેક વર્ષ સુધી શ્રમણાપાસક-પર્યાય અર્થાત્ શ્રાવકધર્મનું પાલન કરતા રહ્યો અને પછી અમાસિક સલેખના દ્વારા આત્માની શુદ્ધિ કરી, ત્રીસ ભક્તનું અનશન દ્વારા છેદન કરી, પોતાના પૂર્વકૃત પાપસ્થાનની આલાચનાપ્રતિક્રમણ કર્યા વિના અને સમ્યકત્વની વિરાધના જે કરેલી તે સાથે જ કાળ સમયે કાળ કરો તે શુક્રાવતંસક વિમાનમાં ઉપપાનસભામાં દેવશય્યામાં-યાવત-અવગાહનાથી શુક્ર મહાગ્રહ દેવરૂપે ઉત્પન્ન થયા. શુક્ર દેવલાકમાંથી ચ્યવીને સામિલના જીવનું સિદ્ધિગમન–પ્રરૂપણ— ૧૨. તે શુક્ર મહાગ્રહદેવ જેવા ઉત્પન્ન થયા કે તરત જ પાંચ પર્યાપ્તિ-યાવત્-ભાષા-મન-પર્યાપ્તિથી પરિપૂર્ણ બન્યા, હે ગૌતમ! આ રીતે તે શુક્ર મહાગ્રહ દેવે તે દિવ્ય ઋદ્ધિ મેળવી-યાવન્-પ્રાપ્ત કરી છે. આ દેવની એક પલ્યાયમની સ્થિતિ છે. ‘હે ભદંત ! તે શુક્ર મહાગ્રહ આયુક્ષય-યાવત્ –ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી તે દેવલાકમાંથી આવીને કયાં જશે ?”– [ગૌતમ સ્વામીએ પૂછયુ.] ‘હે ગૌતમ! તે શુક્ર મહાગ્રહદેવ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે-માવત-સ દુ:ખાના ક્ષય કરશે.’ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને ઉત્તર આપ્યા. –સામિલ બ્રાહ્મણ કથાનક સમાપ્ત ✩ ૨. પાતીમાં પ્રદેશી કથાનક આમલકલામાં મહાવીર સમવસરણ- Jain Education International ધર્મ કથાનુયાગ—પા નાથ-તીર્થમાં પ્રદેશીયાનક : સુત્ર ૧૩ wwwwm ૧૩. તે કાળે તે સમયે આમલકા નામે નગરી હતી, તે નગરી ધન-ધાન્ય આદિ ઋદ્ધિથી ભરપૂર અને સ્વચક્ર કે પરચક્રના ભયથી રહિત યાવત્ પ્રસન્નતાદાયક, દર્શનીય અને સુંદર હતી. તે આમલકલ્પા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) ‘આમ્રશાલવન’ નામે ઉદ્યાન હતું– જે ખૂબ જ પ્રાચીન, યાવત્ સુંદર હતું. જેમાં ઉત્તમ અશોક વૃક્ષ અને તેની નીચે એક વિશાળ શિલાપાટ હતી—જેનું વર્ણન ‘ઔપપાતિક સૂત્ર’માંથી જાણવુ'. તે નગરીમાં સેય નામ રાજા હતા, તેની ધારિણી નામે પટરાણી હતી. એક વખત ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા અને તેમનું સમવસરણ રચાયું, ત્યારે તેમને સાંભળવા જન-પરિષદ થઈ યાવત્ રાજાએ ભગવાનની પયુ પાસના કરી. સૂર્યાભદેવના ભ. મહાવીરના વદનના સંકલ્પ અને ચિત કાર્ય કરવા માટે આભિયાગિક ધ્રુવની રવાનગી— ૧૪. તે કાળે તે સમયે સૌધ કલ્પમાં સૂર્યંભ વિમા નમાં સુધાઁ નામની સભામાં સૂર્યભ સિંહાસન ઉપર બેઠેલા સૂર્યાભદેવ પેાતાના વિપુલ અવધિજ્ઞાન વડે સમગ્ર જંબુદ્રીપ તરફ નજર નાખી તેને બરાબર નિરખી રહ્યો હતા. એસૂર્યાભદેવના પરિવારમાં ચાર હજાર સામાનિક દેવા, પાતપાતાના પરિવારથી વિંટળાએલી તેની ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભા, સાત સેના, સાત સેનાધિપતિઓ, સાળ હજાર આત્મરક્ષક દેવા અને સૂર્યભવિમાનમાં રહેનારા બીજા પણ ઘણા દેવા અને દેવીઓ હતાં. સૂક્ષ્મભસિંહાસન ઉપર બેઠેલા તે સપરિવાર સૂર્યાંભદેવ-નાટય, ગીત, વાદ્ય, ત ંત્રી, તલ, તાલ, બીજા વિવિધ વાજા અને મેધની પેઠે ગાજતા મુદ્દ ́ગ – એ બધામાંથી નીકળતા મધુર સ્વરો સાંભળતા સાંભળતા દિવ્ય ભાગાને ભાગવતા રહેતા હતા. ત્યારે તેણે જાંબુદ્રીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં આવી રહેલા અને માગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy