SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ધ ત્યાં ધન્ય નામે સા વાહ રહેતા હતા. તેની ભાર્યાંનું નામ ભદ્રા હતું. २३० wwwm કથાનુયાગ—મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક ઃ સૂત્ર ૦૮ wwwm wwwwwm છોકરીઓ અને કુમાર-કુમારિકાઓના માબાપા ધન્ય સાથે વાહ પાસે આવ્યાં, આવીને ખેદજનક વચના વડે ખેદ પ્રગટ કર્યા, કડવાં વચના બાલ્યા અને ઠપકો આપ્યા, કડવાં વચના અને ઠપકા સાથે તેમણે ધન્ય સાવાહને આ વાત જણાવી. ત્યાર પછી ધન્ય સાથ વાહે ચિલાત દાસચેટને આવું કરવા અંગે વારંવાર મનાઈ કરી, પરંતુ ચિલાત દાસચેટ માન્યા નહીં-અટકો નહીં. તે ધન્ય સા`વાહને ભદ્રાની કુક્ષિએ જન્મેલા પાંચ પુત્રો હતા, તે આ પ્રમાણે-ધન, ધનપાલ, ધનદેવ, ધનગાપ અને ધનરક્ષિત. તે ધન્ય સાÖવાહને ભદ્રાની કુક્ષિએ જન્મેલા પાંચ પુત્રો પછી જન્મેલી સુસુમા નામે પુત્રી હતી–જે સુકોમળ હાથ-પગવાળી હતી. ચિલાત દાસચેટ વડે કુમાર-કુમારિકાઓની ક્રીડા વખતે પજવણી— ૬૦૬, તે ધન્ય સાથવાહના ચિલાત નામે દાસચેટ (બાળ નાકર) હતા—જે પાંચે ઇન્દ્રિય અને શરીરથી પરિપૂર્ણ અને માંસથી પુષ્ટ (માંસલ) હતા તથા બાળકોને રમાડવામાં કુશળ એવા હતા. ત્યારે તે દાસચેટને બાલિકા સુંસુમાને સંભાળવાનું કામ સાંપવામાં આવ્યું. તે સુસુમા બાલિકાને કેડે બેસાડતા, બેસાડીને ઘણા બાલક–બાલિકાઓ, છોકરા-છોકરીએ, કુમારકુમારિકાઓની સાથે રમતા રમતા વિચરતા હતા. ત્યારે તે ચિલાત દાસચેટક તે ઘણાં બાળક બાળિકા, છોકરા-છોકરીઓ, કુમાર– કુમારિકાઓમાંથી કોઈની કોડીએ છીનવી લેતે ના કોઈની ગાળીઓ પડાવી લેતા, કોઈના દડા ઉઠાવી લેતા તા કોઈની ગીલ્લી લઈ લેતા, કોઈનાં કપડાં સંતાડી દેતા તા કોઈના દુપટ્ટો હરી લેતા, કોઈનાં આભૂષણ, માળા, અલંકાર ચારી લેતા, કોઈ કોઈ પર ખીજાતા, કોઈ કોઈને ખીજવતા, કોઈને ઠગી લેતા, કોઈનું અપમાન કરતા અને કોઈને મારતા પીટતા હતા. ૬૦૭. ત્યારે તે અનેક બાલક-બાલિકાઓ, છોકરાછોકરીઓ અને કુમાર-કુમારિકાઓ રોતા રોતા, ચિલ્લાતા, વિલાપ કરતા, ડરતા ગભરાતા જઈને પાતપાતાનાં મા-બાપને ફરિયાદ કરતા. ચિલાતનું ઘરમાંથી નિષ્કાસન— ૬૦૮. ત્યા૨ે તે અનેક બાલક-બાલિકાઓ, છોકરા Jain Education International ત્યાર પછી પણ તે ચિલાત દાસચેટ તે અનેક બાલક બાલિકાઓ, છોકરા-છોકરીએ અને કુમાર-કુમારિકાઓમાંથી કોઈતી કોડીએ છીનવી લેતા, કોઈની ગાળીઓ પડાવી લેતા, કોઈના દડા ઉઠાવી લેતા તા કોઈની ગીલ્લી લઈ લેતા, કોઈનાં કપડાં છુપાવી દેતા તે કોઈના દુપટ્ટો હરી લેતા, કોઈનાં આભૂષણ, માળા, અલંકાર ચારી લેતા, કોઈ કોઈ પર ખીજાતા, કોઈ કોઈને ખીજવતા, કોઈને ઠગી લેતા, કોઇનું અપમાન કરતા અને કોઈને મારતા—પીટતા હતા. ત્યારે તે અનેક બાલક બાલિકાઓ, છોકરાછોકરીઓ અને કુમાર-કુમારિકા એ રોતાં રોતાં, ચૌસા પાડતા, આક્રંદ કરતાં અનેવિલાપ કરતાં કરતાં પાતાનાં માતા-પિતાને ફરિયાદ કરી. ત્યારે તે ક્રોધાયમાન, રુષ્ટ, કુપિત અને ક્રોધથી લાલપીળા થઈને ધન્ય સાથ વાહ પાસે આવવા લાગ્યા, આવીને ખેદજનક વચના વડે, અનાદરસૂચક વચના વડે, ઠપકાભર્યાં વચના વડે ખેદ પ્રગટ કરવા લાગ્યા, ઠપકો આપવા લાગ્યા અને ધન્ય સાવાહને તે વાત જણાવવા લાગ્યા. ત્યારે તે ધન્ય સાવાહે તે અનેક બાલકબાલિકાઓ, છોકરા-છેકરીઓ, કુમાર-કુમારિકાએના માતા-પિતા પાસેથી આવી વાત સાંભળી, કોપાયમાન થઈ, રુષ્ટ થઈ, ચંડરૂપ ધારણ કરી, ગુસ્સાથી દાંત કચકચાવી તે ચિલાત દાસચેટકને નાનાંમાટાં ક્રોધવચનાથી ઠપકા For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy