________________
ધર્મ કથાનુયાગ—અરિષ્ટનેમિ—તીર્થમાં થાવચ્ચાપુત્ર અને બીજા ઃ સૂત્ર ૧૯૪
wwwwww
થાવચાપુત્રનું પરિનિર્વાણ
૧૯૪. ત્યાર બાદ તે થાવચાપુત્ર એક હજાર સાધુઓ સાથે જયાં પુ'ડરીક પર્વત (શત્રુંજય) હતા ત્યાં આવ્યા, આવીને ધીરે ધીરે પુંડરીક પર્માંત પર ચડયા, ચડીને મેઘસમૂહ જેવી શ્યામ અને જ્યાં દેવાનું આગમન થતું હતું તેવી પૃથ્વીશિલા રૂપી પાટની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરી યાવતુ સલેખના દ્વારા કર્માંક્ષય કરીને આત્મભાવમાં રમમાણ થઈને અનશન દ્વારા ભક્તપાનના ત્યાગ કરીને પાદાપગમન કર્યું.
wwwwwwww wwmmmmmmmˇˇˇˇˇˇˇwww
ત્યારે અનેક વર્ષના શ્રામણ્યપર્યાય પાળી, એક માસની સલેખના દ્વારા આત્મધ્યાનમાં મગ્ન થાવચ્ચાપુત્ર સાઠ ભક્તના અનશન દ્વારા ત્યાગ કરીનેયાવત્ સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્તકૃત, પરિનિવૃત્ત થયા અને સર્વ દુ:ખાથી મુક્ત થયા.
શુકન" શૈલકપુર-આગમન અને શૈલકની અભિનિષ્ક્રમણાભિલાષા—
૧૯૫. ત્યાર બાદ તે શુક અનગાર કોઈ એક વાર જ્યાં શૈલકપુર નગર હતું, જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતુ ત્યાં આવ્યા, આવીને યથાયાગ્ય અવગ્રહ ધારણ કરી, સયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તેમને વંદન કરવા પરિષદ એકત્ર થઈ. શૈલક રાજા પણ નીકળ્યા.
ત્યાર બાદ તે શૈલક રાજાએ શુક અનગાર પાસે ધમ શ્રવણ કરી, અવધારણ કરી હૃ-તુષ્ટ આનંદિત બની શુકની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમન કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું-‘હે ભગવન્ ! હું નિગ્ર``થ-ધ્રુવચનમાં શ્રદ્ધા કરું છું”-યાવત્ વિશેષ આટલું કે–‘હે દેવાનુપ્રિય! હું પંથક આદિ પાંચસા મંત્રીઓને પૂછી લઉં અને મ ુકકુમારને રાજ્યગાદી પર સ્થાપિત કરી દઉં ત્યાર પછી આપ દેવાનુપ્રિય પાસે મુડિત બની, ગૃહસ્થ
For Private
Jain Education International
૫૭
જીવન છોડી અનગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરીશ.’ [શુક અનગારે કહ્યું–] ‘હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ થાય તેમ કર.’
ત્યાર બાદ તે શૈલક રાજાએ શૈલકપુર નગરમાં પ્રવેશ કર્યા, પ્રવેશ કરી જ્યાં પાતાનુ ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા (રાજસભા) હતી ત્યાં આવ્યા, આવીને સિહાસન પર બેઠા.
૧૯૬. ત્યાર બાદ તે શૈલક રાજાએ પથક આદિ પાંચા મંત્રીઓને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું– દેવાનુપ્રિયા! મેં શુક અનગાર પાસે ધર્મોપદેશ સાંભળ્યા છે, તે ધમની મને ઇચ્છા થઈ છે, વિશેષ ઇચ્છા થઈ છે, તેમાં મને અભિરુચિ થઈ છે. એટલે હું દેવાનુપ્રિયા ! સંસારના ભયથી ઉદ્ગિગ્ન અને જન્મ-જરા – મરણથી ભયભીત બનેલા હું શુક અનગાર પાસે મુડિત બની, ગૃહત્યાગ કરી અનગાર–પ્રવ્રજ્યા સ્વીકારીશ. આથી હું દેવાનુપ્રિયા ! તમે બધા હવે શું કરવા ઇચ્છે છે ? કાં રહેવા ઇચ્છે છે ? તમારી હાર્દિક ઇચ્છા શું છે ?”
ત્યારે તે પથક આદિ પાંચસા મ`ત્રીઓએ
શૈલક રાજાને આ પ્રમાણે કહ્યું‘હે દેવાનુપ્રિય ! જો આપ સસાર–ભયથી ઉદ્ગિગ્ન થઈને યાવત્ પ્રવ્રજ્યા લેવા ઇચ્છે તે હે દેવાનુપ્રિય ! અમારો બીજો કા આધાર કે આાય છે? હે દેવાનુપ્રિય ! સંસારભયથી ઉદ્ભિગ્ન અમે યાવત્-પ્રવ્રજ્યા સ્વીકારીશું.’
હે દેવાનુપ્રિય ! જેમ અત્યારે અમારાં અનેક કાર્યમાં, પ્રસંગામાં, કુટુંબનાં કામામાં, મંત્રણાઓમાં, ગુપ્ત વાર્તામાં, રહસ્યામાં અને નિયામાં આપ પૂછવા લાયક, સલાહ લેવા માગ્ય, સ્ત ંભરૂપ, આધારરૂપ, આલંબનરૂપ, ચારૂપ છે, સ્ત ંભભૂત, આધારભૂત, પ્રમાણભૂત, ચનુભૂત છે તેવી જ રીતે પ્રવ્રજ્યા લઈ શ્રમણ બનીએ ત્યારે પણ અમારાં બધાં કાર્યમાં યાવત્ ચક્ષુભૂત અર્થાત્ માર્ગદર્શક બનશેા.’
Personal Use Only
www.jainelibrary.org