________________
૧૪૨
સિદ્ધ—યાવત્—સ દુ:ખાથી રહિત થયા. તે આ પ્રમાણે—
૧. આદિત્યયશ, ૨.મહાયશ, ૩. અતિબલ, ૪. મહાબલ, ૫. તેજોવી, ૬. કાવીય, ૭. ૬'ડવીય અને ૮. જલી.
# ભરત-ચક્રવતી ચરિત્ર સમાપ્ત !
૧૦. ચક્રવતી સામાન્ય અહી દ્વીપમાં ચક્રવતી –વિજયા ૫૮૫. જંબુદ્રીપમાં ચાત્રીશ ચક્રવતી -વિજયા છે, જેમ કે મહાવિદેહમાં બત્રીશ, ભરતમાં એક, ઐરાવતમાં એક.
૫૮૬, જબુદ્રીપવતી મેરુપર્યંતની પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તર તટ પર આઠ ચક્રવતી – વિજયા છે, જેમ કે—
૧. કચ્છ, ૨. સુકચ્છ, ૩. મહાકચ્છ ૪. કચ્છગાવત, ૫. આવત, ૬. મગલાવત ૭. પુષ્કલ, ૮. પુષ્કલાવતી,
જબુદ્રીપવતી' મેરુપર્વતની પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણ તટ પર આઠ ચક્રવતી – વિજય છે, જેમ કે–
૧. વત્સ, ૨. સુવત્સ, ૩. મહાવત્સ, ૪. વત્સકાવતી, ૫. રમ્ય, ૬, રમ્યક, ૭. રમણીક ૮, મગલાવતી,
જંબુદ્રીપવતી મેરુપર્વતની પશ્ચિમમાં સીતાદા મહાનદીના દક્ષિણ ભાગમાં આઠ ચક્રવતી વિજય છે, જેમકે—
૧. પદ્મ, ૨. સુપદ્મ, ૩. મહાપદ્મ, ૪. પદ્મકાવતી, ૫. શંખ, ૬. લિન, ૭. કુમુદ, ૮. સલિલાવતી,
જંબુદ્રીપવતી મેરુ પર્વતની પશ્ચિમે સીતાદા મહાનદીના ઉત્તર ભાગમાં આઠ ચક્રવતી — વિજય છે, જેમ કે
૧. વપ્ર, ૨. સુવપ્ર, ૩. મહાવપ્ર, ૪. વપ્રકાવતી, ૫. વર્લ્ડ ૬. સુવષ્ણુ, ૭. ગંધિલ, ૮. ગ’ધિલાવતી.
Jain Education International
ધ કથાનુયાગ—ચક્રવતી–સામાન્યઃ સૂત્ર પ૯૧.
૫૮૭. જંબુદ્રીપવતી મેરુપર્વતની પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તર તટ પર આઠ રાજધાનીએ છે, જેવી કે—
૧. ક્ષેા, ૨. ક્ષેમપુરી, ૩. રિક્ષા, ૪. રિષ્ટપુરી, ૫. ખડ્ગી, ૬. મંજૂષા, ૭. ઔષધી, ૮. પુંડરીકિણી.
જંબુદ્રીપવતી' મેરુપર્યંતની પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણ તટ પર આઠ રાજધાની છે, જેવી કે—
૧. સુસીમા, ૨. કુંડલા, ૩. અપરાજિતા, ૪. પ્રભંકરા, ૫. અંકાવતી, ૬. પદ્માવતી, ૭. શુભા, ૮. રત્નસ`ચયા.
જંબુદ્રીપવતી મેરુપર્યંતની પશ્ચિમમાં સીતાદા મહાનદીની દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે, જેવી કે—
૧. અશ્વપુરા, ૨. સિંહપુરા, ૩. મહાપુરા, ૪. વિજયપુરા, ૫. અપરાજિતા, ૬. અરજા. ૭. અશાકા, ૮. વીતશે.કા.
જંબુદ્રીપવતી મેરુપ તની પશ્ચિમમાં સીતાદા મહાનદીની ઉત્તરમાં આઠ રાજધાનીઆ છે, જેવી કે—
૧. વિજયા, ૨, વૈજયન્તી, ૩. જયંતી, ૪. અપરાજિતા, ૫, ચક્રપુરા, ૬. ખડ્ગપુરા, ૭. અવધ્યા, ૮. અપેાધ્યા.
૫૮૮. એ જ પ્રમાણે ધાતકીખ’ડ દ્વીપમાં સમજવું. ૫૮૯. એ જ પ્રમાણે પુષ્કરવર દ્રીપા માં સમજવુ'. ૫૯૦, ધાતકીખંડ નામે દ્રીપમાં અડસઠ ચક્રવતી — વિજયા અને અડસઠ રાજધાનીએ છે.
પુષ્કરવર દ્વીપાર્ધમાં અડસઠ ચક્રવતી વિજયા અને અડસઠ રાજધાનીઓ છે. જબૂીપના ભારતવર્ષના માર ચક્રવતી આ અને તેમનાં માતા-પિતા તથા સ્રીરત્નાનાં નામ—
પ૯૧, જંબૂદ્રીપના ભારતવષ માં આ અવસર્પિણીમાં થયેલા બાર ચક્રવતી એના પિતાઓનાં નામ આ પ્રમાણે છે—
For Private Personal Use Only
www.jainelibrary.org