SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ——ભરત ચક્રવતી-ચરિત્ર : સુત્ર ૫૬૩ wwwwn રૂપમાં, પાતપાતાના વેશમાં, ધૃતાતાના ચિલ્ડ્રના સાથે, પાનપાતાના કાર્યમાં લાગીને, પાતપાતાને અનુરૂપ પહેરવેશમાં સજ્જ થઈને યથાક્રમ ચાલવા લાગ્યા. ૫૬૩. ત્યાર અનેક બાદ દ'ડીએ (દ...ડધારી સાધુએ), મુડીઓ (મુંડિત સાધુઓ), શિખ’ડીએ (શિખાધારી સાધુએ), જટાધારીએ, પિચ્છધારી તથા હાસ્યકારકો (મશ્કરાએ, ખેલ કરનારાઓ, ટીખળ કરનારા, ચાલુકારકો (મધુર ઉક્તિએ બાલનારાઓ), ભાંડો, કૌકુ ચિકા (કામચેષ્ટા કરનારાઓ), મૌખરિકા(બકવાસ કરનારાઓ) વગેરે ગાતા, કૂદતા, બાલતા, નાચતા, હસતા, રમતા, ખેલતા, ભાષણ કરતા, સંભળાવતા, કોલાહલ કરતા, શાભતા, શાભાવતા, દીપતા–શાભા વધારતા અને જયજયકાર કરતા યથાક્રમે ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઔપપાતિક સૂત્રમાં વર્ણવ્યા પ્રમાણેયાવત્–તે રાજાની આગળ આગળ મોટા અશ્વો તથા અશ્વપાલકો, આજુબાજુ માટા મોટા હાથીએ અને મહાવતા તથા પાછળ રથા સમૂહમાં ચાલવા લાગ્યા. ૫૬૪. ત્યાર બાદ હારાાદિત સુશાભિત વક્ષ:સ્થળવાળા-યાવત્—દેવાધિદેવ ઇન્દ્ર સમાન પ્રથિતયશ તે ભરતાધિપતિ નરેન્દ્ર ચક્રરત્ન દ્વારા દર્શાવાતા માર્ગ અને અનેક હજારો રાજાઓ દ્વારા અનુસરાતા-યાવત્–ગગનમ`ડળને અવાજથી સમુદ્ર સમાન કરતા કરતા, સકળ સમૃદ્ધિ—વૈભવ, સર્વ ઘુતિ સાથે-યાવત્-વાજિંત્રોના નિનાદ સાથે ગામ, આકર, ખેટ, કટ, મડબ–ધાવ–ાજન યેાજનના અ`તરે પડાવ નાખતા નાખતા જયાં વિનીતા રાજધાની હતી ત્યાં પહોંચ્યા, પહોંચીને વિનીના રાજધાનીથી અતિ દૂર નહીં તેમ અતિ સમીપ નહી તેવા સ્થળે તેણે બાર યાજન લાંબી અને નવ માજન પહોળી-પાવત્–છાવણી કરાવી, કરાવીને વધકિરત્નને બાલાવ્યા, બાલાવીને-યાવ–પૌષધશાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને વિનીતા રાજધાની નિમિત્તે અષ્ટમ ભક્ત તપ Jain Education International ૧૩૫ www ગ્રહણ કર્યું, તપ ધારણ કરી જાગૃતિપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. ૫૬૫, અષ્ટમ ભક્ત તપની આરાધના પૂરી થતાં તે રાજા ભરત પૌષધશાળામાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને તેણે કૌટુંબિક સેવકોને બાલાવ્યા, બાલાવીને પૂર્વ વર્ણનમાવત્— અ'જનગિરિના શિખર સમાન ગજપતિ પર નરપતિ સવાર થયે–સઘળું વન આગળ મુજબ જ. માત્ર એટલી વિશેષતા કે નવ નિધિએ અને ચાર સેનાએ નગરમાં પ્રવેશતી નથી, બાકી સ' પૂવર્ણ ન મુજબ–પાવત્–વાજિંત્રોના નાદ સાથે વિનીતા રાજધાની વચ્ચેવચ્ચે થઈને જ્યાં પેાતાનુ' નિવાસસ્થાન હતું જ્યાં ઉત્તમ વિશાળ પ્રાસાદનું પ્રવેશદ્રાર હતું ત્યાં જવા નીકળ્યેા. ૫૬૬, જ્યારે તે ભરત રાજા વિનીતા રાજધાનીની વચ્ચેાવચ થઈ પ્રવેશી રહ્યો હતા ત્યારે કેટલાય દેવા વિનીતા રાજધાનીની અંદર સાફસફાઈ કરી, પાણી છાંટીને ચૂના વગેરેથી ધાળી રહ્યા હતા, કેટલાય દેવા ઊ'ચા-નીચા મંચ બાંધી રહ્યા હતા, એવી જ રીતે પૂર્વવત્ બીજા પણ કેટલાય દેવા વિવિધ ર‘ગનાં કપડાંની ધ્વજાઓથી નગરની શાભા વધારી રહ્યા હતા, કેટલાય દેવા ચંદરવા બાંધી રહ્યા હતા, કેટલાય નગરીને અગરબત્તી જેવી સુવાસિત કરી રહ્યા હતા, કેટલાય સાના-ચાંદીની વૃષ્ટિ કરી રહ્યા હતા, રત્ન–વજ—આભૂષણાદિની વર્ષા કરી રહ્યા હતા. ૫૬૭. ત્યાર પછી જ્યારે ભરત રાજા વિનીતા રાજધાનીની વચ્ચેથી પ્રવેશી રહ્યો હતા ત્યાં શૃંગાટક-યાવ-રાજમાર્ગમાં અનેક ધનાથી (ધનની ઇચ્છાવાળા–માગણા), કામાથી ભાગાથી, લાભાથી, ઋદ્ધિ ઇચ્છનારા કિલ્પિષકો (મુશ્કરા), કારોટિકો (કાપાલિકા),કારવાહિકા (કરમાફી ઇચ્છનારાઓ), શંખકો (શંખવાદકો), ચક્રધારીએ, હળધારીએ, મંગળપાઠકો, ``સમાણવો (સ્તુતિ કરનારાઓ), વર્ધમાનકો (એક For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy