SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International સ્વ. પૂ. મણીલાલ નાનચંદ અજમેરા તથા સ્વ. પૂ. કસ્તુરીબેન મણીલાલ અજમેરા For Private & Personal Use Only સરળ સ્વભાવ, નિખાલસતા, પ્રમાણિકતા સંતેષ ક્ષમા, દયા, નિસ્વાર્થ પરાયણતા, નિરભિમાનીપણું, સાદું અને સાત્વિક જીવન એ તેમના સદ્દગુણે હતા. જૈન ધર્મ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને અભિરુચિ ધાર્મિક સંસ્કારીએ સમગ્ર કુંટુબ ઉપર સારી અસર કરી છે. સાધુ-સાધ્વીજીઓના દર્શન અને સત્સંગ માટેની ઉત્કંઠા અને પ્રેરણા એ સર્વે સદ્દાને તેમને પરિવાર યાદ કરે છે. શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી અમદાવાદ મૂળવતન વાંકાનેરથી મેહમયી મુંબઈનગરીમાં આવી અર્થ ઉપાર્જનમાં કાર્યરત થયા. આપના લઘુબંધુશ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબો જનના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમ જ સમાજ કલ્યાણનાં સકાર્યો, સાર્વજનિક દવાખાનું, અન્ય આર્થિક સહાય, મૂંગા પશુઓની સારસંભાળ, ઘાસચારા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય તે માટે આસ અને કૅમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવી તે ખરેખર પ્રશંસનીય છે. www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy