SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ www. બનેલા તે દિવ્ય ચરત્ન પર પેાતાના સ્કન્ધાવાર, રૌન્ય અને વાહના સાથે ચડી ગયા, ચડીને નળ પાણીના તરંગાવાળી સિંધુ મહાનદીને નૌકારૂપ બનેલ ચરત્ન વડે સસૈન્ય-પ્રવાહત પાર કરી ગયા. સુસેન સેનાપતિ દ્વારા સહલાદિ–વિજય પર૩. મહાનદી પાર કરીને સિંધુ પ્રદેશ પર અપ્રતિહત શાસન સ્થાપીને પછી અનેક ગ્રામા, આકરો, નગરો, પર્વત, ખેડા, કબટા, મડબા અને પાટા પર તથા સમગ્ર સિંહલ દેશ, બદેશ, અંગલાક, બલાકાલાક જીતીને ઉત્તમ મણિ-રત્ન-સુવર્ણીના ભંડારોથી ભરપૂર યવનદ્રીપ તથા આરબદેશ, રોમક અને અલસડના નિવાસીઓ, પિકખુર, કાળમુખ યવન લેાકા, ઉત્તર વૈતાઢય સ્થિત મ્લેચ્છ જાતિ તથા દક્ષિણ-પશ્ચિમમાંની બધી જાતિઓયાવ–સિધુ સાગર અન્તગત સકળ પ્રજાઆને અધીન કરીને સુસેન સેનાપતિ પાછો ફર્યા અને અત્યંત રમણીય સમતળ કચ્છપ્રદેશમાં સુખપૂર્વક વિશ્રામ લેવા રહ્યો. તે સમયે તે તે દેશા, નગરો અને પાટણાના સ્વામીએ તથા અનેક આકરપતિઓ, મંડળાધિપતિ તથા પાટણપતિએ બધા અનેક પ્રકારની ભેટ, આભરણા, વસ્ત્રો, રત્ના તથા બીજી મહામૂલ્ય વસ્તુએ જે કંઈ રાજાને યાગ્ય હાય તે લઈને આવ્યા અને સેનાપતિ સમક્ષ ધરી તથા મસ્તક પાસે બે હાથ લઈ જઈ *અંજલિ રચી આ પ્રમાણે કહેવા લાગ્યા ‘તમે અમારા હવે સ્વામી છે, અમે આપ દેવના શરણે આવ્યા છીએ, અમે તમારા પ્રજાજના છીએ.' આમ કહી સેનાપતિને જય જય શબ્દથી વધાવ્યા ત્યારે સેનાપતિએ તે બધાના ।ગ્યતા મુજબ સત્કાર કરી, તેમની ગાદીએ પાછા સ્થાપી વિદાય કર્યા, એટલે તે બધા પાતપાતાનાં નગરો-પાટણામાં પાછા ફર્યા. પાછા ફરેલ સેનાપતિ સુસેન દ્વારા ભરત સમક્ષ ભેટાનું સમપ ણ— ૫૨૪, ત્યાર પછી અપ્રતિહત શાસન અને બળવાળા Jain Education International ધર્મ કથાનુયાગ—ભરત ચક્રવતી—ચિરત્ર : સૂત્ર પરપ www સુસેન સેનાપતિએ વિનયપૂર્વક પ્રાપ્ત ઉપહારો, આભરણા, આભૂષણા, રત્ના વગે૨ે લીધાં અને ફરી તેણે સિધુનામક સ્થાનને પાર કરી પૂવ નાનુસાર પાછા ફરી, રાજા ભરતને બધા વૃત્તાન્તનું નિવેદન કર્યું, નિર્વેદન કરી સઘળા ઉપહારો અર્પણ કર્યા. પછી રાજા દ્વારા સત્કારિત સમાનિત સહય વિસર્જિત તે પેાતાના પટમંડપમાં આવ્યા. ત્યાર પછી સુસેન રોનાપતિએ સ્નાન કરી, કૌતુક-મંગલવિધિ કરી, ભાજન કરી પછી– યાવત્ શરીર પર સરસ ગાશો ચંદનના લેપ કરેલ તે સુોન સેનાપતિ ઉત્તમ મહેલમાં ગયા અને ત્યાં મુંદગના અવાજ સાથે ઉત્તમ યુવતીઓ દ્વારા કરાઈ રહેલાં બત્રીશ પ્રકારનાં નાટકો તથા નૃા જોતા જોતા અને સંગીત સાંભળતા સાંભળતા, વિવિધ પ્રકારનાં નાથ, ગીત, વાદન, તંત્રી, તલ, તાલ, તૂ, ધન, મૃદ ́ગ આદિના અવાજ સાથે ઇષ્ટ શબ્દ, સ્પ, રસ, રૂપ, ગંધ એ ૫ંચવિધ માનુષી કામભાગા ભાગવતા રહેવા લાગ્યા. સુસેન સેનાપતિ કૃત તિમિસ્રકા-દ્વારાદ્ઘાટન૫૨૫. ત્યાર પછી કોઈ એક દિવસ ભરત રાજાએ સેનાપતિ સુસેનને બાલાવ્યા અને બાલાવીતે આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિય ! તું જા અને તરત જ જઈને તિમિસ્રગુફાની દક્ષિણ બાજુના પ્રવેશદ્વારનાં બારણાં ખાલી નાખ, ખાલીને મારી આશા પૂરી કર્યાની જાણ કર.' ત્યારે ભરત રાજાની આ આશા સાંભળી હૃષ્ટ-નુષ્ટ અને આન'દિત ચિત્તવાળા–યાવ બન્ને હાથ જોડી મસ્તક પાસે અંજલિ રી– યાવત્–સુર્સને આશા સ્વીકારી, સ્વીકારીને રાજા પાસેથી બહાર નીકળ્યા, નીકળીને જયાં પાતાના આવાસ હતા, જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને દર્ભાસન બિછાવ્યું–યાવતુ– કૃતમાલ–દેવની આરાધના નિમિત્તે અષ્ટમભક્ત તપ ધારણ કર્યું અને બ્રહ્મચારી પૌષધ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy