________________
ધર્મ કથાનુયોગ—ભરત ચક્રવતી-ચરિત્ર : સૂત્ર ૫૧૩
ગગનતલને ગજાવતુ, સુદર્શન નામક તે રાજાનું પ્રથમ ચક્રરત્ન માગધતીર્થાધિપતિ દેવના માનમાં ઊજવાના અષ્ટાઘ્ન મહોત્સવ પૂરો થતાં તરત જ આયુધશાળામાંથી બહાર નીકળ્યું, નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણામાં આવેલા વરદામ નામક તીર્થં પ્રતિ ચાલવા લાગ્યુ.
ભરતનુ` વરદામતી પ્રતિ અનુગમન— ૫૧૩. ત્યા૨ે તે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા વરદામની પ્રતિ પ્રયાણ કરતું જોયું, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને-યાવત્–કૌટુંબિક પુરુષાને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું–
‘હે દેવાનુપ્રિયા ! નમે તરત જ અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળયુક્ત ચતુરગિણી સેનાને સજ્જ કરો, સેના સજ્જ કરી પછી અભિષેક માગ્ય હસ્તીરત્નને તૈયાર કરા’ આમ કહી તે સ્નાનગૃહમાં પ્રર્વા, પ્રવેશીને પૂર્વોક્ત ક્રમે-યાવત્-ધવલ મહામેબમાંથી નીકળેલ–યાવન્—શ્વેત ઉત્તમ ચામરો વીંઝની વીંઝતી અનેક દાસીએ આદિથી ઘેરાઈને, ઉત્તમ ઢાલ તથા તરવાર અને ઉત્તમ ચમ કવચધારી હજારો યાદ્ધાઓ સાથે, ઉત્તમ મુકુટ તથા કિરીટ તથા પતાકાઓ, ધ્વજાઓ, ચાલતા ચામરો અને અંધકાર કરી દેવા છત્રો સાથે, તરવાર, ક્ષેપણી (ગાફણ), ધનુષ–બાણ, ખડૂગ, લાઠી, ભિ’ડિમાલ, કનક, ધનુષ, બાણનાં ભાથાં, તીર આદિ આયુધા સાથે, કાળ, નીલા, રાતા, પીળા, સફેદ અનેક પ્રકારનાં સેંકડો ચિલ્ડ્રના સાથે, સેંકડો યાદ્વાઓની થાપટા, સિ ંહનાદ, ઘેાડાઓની હણહણાટી, હાથીઓને ગુલગુલ અવાજ, હજારો રથાની ધણધણાટી આદિના અવાજ સાથે, એકસાથે વાગતાં ભંભા, હારંભ, ખરમુખી, મુકુદ, શંખ, પરિલી, વચ્ચક, પરિવાદિની, વાંસળી, વિપ ́ચી વીણા, મહતી કચ્છપી વીણા, રિં`ગિનિંગિયા, કરતાલ, કસત્તાલ, કરધ આદિ વાજિંત્રોના મહારવથી જાણે સમગ્ર જીવલાકને ભરી દેતાં,
Jain Education International
૧૧૫
સેના અને વાહનાના સમૂહ સાથે, હજારો યક્ષાથી ઘેરાયેલા ધનપતિ કુબેરની જેમ, અમરપતિ ઇન્દ્રની જેવી રિદ્ધિપૂર્વક, પ્રખ્યાતકીર્તિ એવા તે રાજા ભરતે ગામ, નગર, ખેટક, કટ વગેરે પૂર્વવત્ વર્ણન પ્રમાણે-પાવનૢવિજય–છાવણીની રચના કરી, કરીને વ કીરત્ન (શ્રેષ્ઠ સૂત્રધાર)ને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિય ! તમે તરત જ મારા માટે આવાસસ્થાન અને પૌષધશાળાનું નિર્માણ કરો, નિર્માણ કરીને આશા પૂરી થયાની મને જાણ કરો.’
૫૧૪. તે વ કી (સૂત્રધાર) આશ્રમ, દ્રોણમુખ, ગ્રામ, પાટણ, નગર, સ્કન્ધાવાર, ઘર, દુકાન વગેરેની રચનામાં કુશળ હતા, વાસ્તુશાસ્ત્રનાં એકાશી પદાના જાણકાર હતા, અનેક વસ્તુઓના ગુણાના જાણકાર હતા, પિસ્તાલીશ પ્રકારનાં દેવમંદિરોના જાણકાર હતા, નેમિ, પાર્શ્વ, ભાજનશાળા, શયનગૃહ આદિ ગૃહવિભાગની રચનામાં કુશળ હતા, છેદક્રિયા, વેધક્રિયા, દાનકમ આદિ સૂત્રધારનાં કાર્યમાં નિષ્ણાત હતા, જલયાન, ભૂમિયાન આદિ વાહના બનાવામાં કુશળ હતા, જળ, સ્થળ, ગુફા, યંત્રો, ખાઈ વગેરેના વિષયમાં તથા કાળજ્ઞાન, શબ્દ આદિના વિષયમાં નિપુણ હતા, વાસ્તુપ્રદેશના જાણકાર હતા, ગર્ભિણી અને કન્યારૂપ વૈલી અને વૃક્ષના ગુણદોષના જાણકાર હતા, ગુણાય હતા, સાળ પ્રકારના પ્રાસાદોની રચનામાં કુશળ હતા, વાસ્તુશાસ્ત્રમાં પ્રસિદ્ધ ચાસઠ પ્રકારનાં ગૃહોની રચનામાં નિપુણતિ હતા, નંદ્યાવત, વમાનક, સ્વસ્તિક, રુચક આદિ પ્રકારના મહેલા તથા સાભદ્ર નામક સન્નિવેશ આદિની રચનામાં કુશળ હતા, વિશિષ્ટ ધ્વજ, દેવગૃહ, કોટ, કાણ, ગિરિ, ખાત, વાહન વગેરેમાં અતિ કુશળ હતા.
[ગાયા] આવો બહુગુણવાન સ્થપતિરત્ન તપ-સંયમમાં રત નરેન્દ્ર સમક્ષ ‘મારે
For Private Personal Use Only
www.jainelibrary.org