________________
ધર્માં કથાનુયાગ—તીથંકર સામાન્ય : સૂત્ર ૪૭૩
RAAAAAAAAAAAA
૧૧. અગિયારમા શિષ્ય કૌડિન્ય-ગાત્રીય પ્રભાસ સ્થવિરે ત્રણસેા શ્રમણાને વાચના આપી હતી.
આ રીતે હું આપે! એમ કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધરો હતા. મહાવીરના ગણધરાના ગૃહવાસકાળ— ૪૭૩. સ્થવિર અગ્નિભૂતિ સુડતાલીસ વર્ષ ગૃહવાસમાં રહી પછી મુ'ડિત થઈને પ્રવ્રુજિત થયેલા.
સ્થવિર મૌય પુત્ર પાંસઠ વર્ષ ગૃહવાસમાં રહી પછી મુડિત થઈને પ્રવ્રુજિત થયેલા. મૉંડિતપુત્રના શ્રમણપર્યાય——
૪૭૪. મ’ડિતપુત્ર ગણધર ત્રીસ વર્ષ સુધી શ્રમણપર્યાય પાળી સિદ્ધયાવત્–સવ દુ:ખાથી મુક્ત
થયા.
મહાવીરના ગણધરની આયુગણના ૪૭૫, સ્થવિર ઇન્દ્રભૂતિ બાણુ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ–યાવત્સવ દુ:ખાથી મુક્ત થયા.
સ્થવિર અગ્નિભૂતિ ગણધર ચુમ્માતેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ-યાવત્–સર્વ દુ:ખાથી મુક્ત થયા.
સ્થવિર મંડિતપુત્ર ત્યાસી વર્ષોંનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધયાવત્–સર્વ દુ:ખાથી મુક્ત
થયા.
રવિર મૌય પુત્ર પંચાણુ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ–યાવત્ સર્વ દુ:ખાથી મુક્ત થયા
સ્થવિર અકપિત અઠ્ઠોતેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ–યાવત્ સર્વ દુ:ખાથી મુક્ત
થયા.
સ્થવિર અચલભ્રાતા બાંતેર વર્ષનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ–યાવત્–સવ દુ:ખાથી મુક્ત
થયા.
ભગવાન મહાવીરના ગૌતમ ગણધર— રાજગૃહમાં મહાવીરનું આગમન—
૪૭૬, તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું – વન [અહીં નગરવનના પાઠનું કથન
For Private
Jain Education International
૧૪
૧૦૫
www wwuuuuuummmm
કરવુ]. તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) ગુણશીલ નામે ઉદ્યાન હતુ.
૪૭૭. તે કાળે તે સમયે આદિકર, તીથ કર, સ્વયં બુદ્ધ, પુરુષેત્તમ, પુરુષસંહ, પુરુષામાં ઉત્તમ પુંડરીક સમાન, પુરુષમાં શ્રેષ્ઠ ગધહસ્તિ સમાન, લાકાત્તમ, લાકનાથ, લેાકપ્રદીપ, લેાકપ્રકાશક, અભયદાતા. ચક્ષુ(જ્ઞાનરૂપ દષ્ટિ)દાતા, માર્ગ (ધરૂપી મા)દાતા, શરણદાતા, ધર્મદાતા, ધર્મ ઉપદેશક, ધ રૂપી રથના સારથી, ધના સાર્વભૌમ ચક્રવર્તી, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન— દર્શનના ધારક, વિગતછદ્મ (ચાર ઘાતી કર્મોના છેદક), જિન, જ્ઞાતા, બુદ્ધ, બાધદાતા, મુક્ત, મુક્તિદશક, સર્વજ્ઞ, સર્વદશી તથા શિવ (કખ઼ાણકર્તા), અચલ, અરુજ (રોગ હિત), અનંત, અક્ષય, બાધારહિત, પુનરાવૃત્તિ (પુનર્જન્મ)રહિત એવા સિદ્ધિગતિ નામક સ્થાનની પ્રાપ્તિ માટેની આકાંક્ષાવાળા કામણ ભગવાન મહાવીર વિચરતા હતા—યાવત્ સમવશર[સુધીનું વર્ણન અહીં કહેવુ]. ૪૭૮, પરિષદા (ઉપદેશ સાંભળવા આતુર નગરજનાની સભા) મળી, ભગવાને ધર્મોપદેશ કર્યા પરિષદ્–જના પુન: પાછા ગયા. ઇન્દ્રભૂતિ ગૌતમ
૪૭૯, તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મહાવીરના જ્યેષ્ઠ (વડા) શિષ્ય ગૌતમ-ગાત્રીય ઇન્દ્રભૂતિ નામે અનગાર હતા, તેઓ સમ ચતુરસ્ર, સંસ્થાનવાળા, સાત હાથ ઊંચા, વજ્ર ઋષભ સંહનનવાળા, વિશુદ્ધ સુવર્ણ જેવી કાંતિવાળા, કમળકેશર સમાન ગૌરવર્ણના, ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહા તપસ્વી, ઉદાર, અતિમહા તપસ્વી, અતિ મહા બ્રહ્મચારી, શરીર પ્રતિ નિસ્પૃહ, સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્વાધારી, ચૌદપૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનધારી, સર્વાક્ષરસન્નિવેશસયાગવેદી હતા, તેઓ શ્રમણ ભગવાન મહાવીર સમીપે, અતિ દર નહીં તેમ અતિ પાસે નહીં તેવી રીતે રહી,jainlibrary.org
Personal se Only